Recent

6/recent/ticker-posts

Test Paper 4 | English Grammar

This article is to test yourself by solving given questions.
 

Translate Gujarati to English and English to Gujarati.


1. બકવાસ વાત ન કરો.

2. Don't bother her.

3. તેને એક ઇંચ પણ ન હલવા દો.

4. આવા ચાલાક વ્યક્તિથી સાવધાન રહો. 

5. તમારા શર્ટનું બટન બંધ કરો. 

6. મહેરબાની કરી દરવાજાને આગળીયો લગાવી દો.

7. બધા કપડાને ઈસ્ત્રી કરી દો.

8. Find out the solution of problem.

9. જવાબદારીઓથી દૂર ન ભાગો.

10. મીણબત્તી ઠારી નાખો.

11. આ કારમાંથી બહાર નીકળી જાઓ.

12. જલ્દી ઓફિસે આવો કારણકે બોસ નારાજ છે.

13. Do not scribble, write legibly.

14. સોઈમાં દોરો નાખો.

15. ખુલ્લા પગે ન ચાલો.

16. Don't shirk the work.

17. તમારું જ ઘર સમજો.

18. તમારી જીભ કાબુમાં રાખો.

19. Do not back out of your promise.
 
20. મને તેને કોલ કરવા દો.

21. તમારું ધ્યાન રાખજો.

22. મારા પર વિશ્વાસ રાખો.

23. નારંગી છોલો.

24. હંમેશા સમયના ચુસ્ત રહો.

25. Sink the differences.

26. આ છોકરીને અહીં કામ કરવા દો.

27. વાળ ઓળી લો.

28. મારા વિશે તો વિચારો.

29. નાક સાફ કરો.

30. વિવેકને તે લોકો સાથે ન મળવા દો. 

31. Beware of such a clever man. 

32. ક્યારેક તમારા માતા- પિતાને મળવા જાઓ. 

33. ગરીબોને મદદ કરો.

34. Clear your account.

35. અહીંયા ન ઉતરો.

36. દરેકને પ્રેમ કરો જે કોઈ તમારી જિંદગીમાં આવે. 

37. વધારે ન ખાઓ.

38. ખુલ્લા પગે ન ચાલો.

39. નશીબ પર છોડી દો.

40. Let him not do this.

41. Clear your account. 

42. Do not beat about the bush. 

43. આ સમસ્યાનો ઉપાય શોધો.

 
Also Solve: