This article is to test yourself by solving given questions.
1. આપણે તાજા ફળો ખાવા જોઇએ.
2. તમારે વાંચવાની જરૂર છે.
3. તેણીમાં લગ્ન માટે પ્રસ્તાવ મુકવાની હિમ્મત છે ?
4. તમે ક્યારેય દુબઈની મુલાકાત લીધી છે.
5. ટેબલની નીચે પુસ્તકો પડેલા છે.
Picture description (anyone)
1 . Fair
2 . Garden
( do + other meaning of wh)
1.તમે કેટલા મચીન ખરીદો છો ?
2.જ્યારે મેં દરવાજો ખોલ્યો તે જતો રહ્યો હતો.
3.તમે કોને દગો દો છો?
4.છોકરો જે GFSU માં ભણે છે તે મારો ભાઈ છે.
5.તમે કેટલું પેટ્રોલ ભરાવો છો?
6. તમે કોની સાથે સમાધાન કરો છો?
7.આ એ મૂવી છે જે હદય સ્પર્શી છે
8.તમે કેટલો સમય અંગ્રેજી વાંચો છો?
9. તમારી મમ્મી જાણે છે કે ચોકલેટ કયા છે.
10. આ એ જગ્યા છે કે જ્યાં હું ખોવાઈ ગઈ હતી.
Imperative sentence (translate)
1. જમીન પર જ્યાં ત્યાં ન તુકો.
2.don't stand there at all.
3. તમારો હિસાબ કરી નાખો.
4.મહેરબાની કરીને મીઠું આપો.
5.Give me change of five thousand.
6. ભુરી પેન થી ન લખો.
7.કોઈને દુઃખ ન આપો.
8.Let me wring all the clothes.
9.Mind your own business.
10. ક્યારેક ક્યારેક અમને મળવાનું રાખો.
Make sentence with...
(This,that,these,those,here,there)
1. કુતરાને એક પૂંછડી છે.
2. આ ખોરાક તાજો છે.
3. તે કેરીઓ પાકેલી છે.
4. આ સંગીત વગાડતી ટુકડી છે.
5. ડૉક્ટર ત્યાં છે.
6. સ્કૂલમાં ચાર ગાર્ડન છે.
7. આ વાસણો છે.
8. દૂધમાં પાણી છે.
9. શાળામાં ઘણા શિક્ષકો છે.
10. પેલા ઘેટાઓ છે.
Let and let's :-
1. ચાલો જમવાનું બનાવીએ.
2. તેઓને સ્વપ્ન જોવા દો.
3. તેણીને ઝડપથી દોડવા દો.
4. ચાલો ગપ્પા મારીએ.
5. ચાલોઘર સાફ કરીએ.
6. જલ્પેશને પૈસા ગણવા દો.
7. મને તમારી ઓળખાણ કરાવવા દો.
8. ચાલો બસને ધક્કો મારીયે.
9. અમને દાખલા ગણાવા દો.
10. ચાલો આપણે ગરબા રમીયે.
Use degree
1.Ram -Handsome -class
2.Ravina - clever - Rahul
Make sentences ( casual verb )
1. મેં ગઈ કાલે તેણે પાસે કામ કરાવડાવ્યું બોલો.
2. તેણે મને રડાવી.
3. લોકો તેના ડ્રાઈવર પાસે દરરોજ કાર ધોવડાવે છે.
4. હર્ષિલ દરરોજ બધાને શરબત પીવડાવે છે.
5. તે તેના જૂતા કાલે રીપેર કરાવશે.
Also Solve: