Recent

6/recent/ticker-posts

Test Paper 7 | English Grammar

This article is to test yourself by solving given questions.
 

Translate in to English

1. આપણે તાજમહેલની મુલાકાત લેવી જોઈએ.

2. તે મને હુકમ કરે છે.

3. તેઓએ રામની સીતા સાથે સરખામણી કરી.

4. તેણીને ઘર શણગારવું છે.

5. આપને પૈસા કમાવાની જરૂર છે ?

6. તમારામાં સચ્ચાઈ માટે લડવાની હિમ્મત છે ?

7. આપણે ભારતમાં રહીયે છીએ.

8. મારી પાસે એક વિમાન છે.

9. અમે નવી દુનિયામાં પ્રવેશવા આતુર હતા.

10. અમે અમદાવાદમાં એક સંસ્થા સ્થાપી છે.

11. સેમસંગ કંપની કાલે તેના મોબાઈલને રજુ રહી હશે.

12. કાગળ તમારી સામે છે.

13. કાં તો તમારી બેન કાં તો મારી  બેન સ્પર્ધામાં ભાગ લેશે.

14. થાકેલો હોવા છતાં તે કામ કરી રહ્યો છે.

15. પુસ્તકો ટેબલ પર છે.

16. અમારી પાસે એક મોટું ઘર હતું.

17. બગીચામાં સૌથી સુંદર ફુવારો છે.

18. કશ્યપ કાલે સાત  સુધીમાં દુબઇ પહોંચી ગયો હશે.

19. અમે બાળપણમાં દરરોજ પૂજા કરતા હતા.

20. તેણીએ કલ્પના પણ ન કરી હતી.


Translate in to Gujarati.
1. He should regret for his mistake.

2. I can't tolerate such pain.

3. I couldn't understand it.

Place description (anyone)
1. Railway station
2. Garden

Make 'wh' questions (do )
1. તમે શું ગોઠવો છો?

2. તમે કેવી રીતે ટાંકો મારો છો?

3. તમે કેટલું પાણી છાંટો છો?

4. તમે ક્યારે ઘરે પાછા આવો છો?

5. તમે કોની સાથે ગપ્પા મારો છો?

6. તમે ક્યાં દાન આપો છો?

7. તમે કેટલો સમય સંગીત સાંભળો છો?

8. તમે કોની ગાડી ચલાવો છો ?

9. તમે કેટલા મચીન ખરીદો છો ?

10. તમે કોને યાદ કરો છો ?

11. તમે કોને વિંનતી કરો છો?

12. તમે કોની સાથે સમાધાન કરો છો?

13. તમે કોને દગો દો છો?

14. તમે શું રજુ કરો છો?

15. તમે કોની સાથે વેપાર કરો છો?

16. તમે શું સ્થાપો છો?

17. તમે કોને અર્પણ કરો છો?

18. તમે શું ટાળો છો?

19. તમે તમારા હાથ પર શું ચોપડો છો?

20. તમે ક્યારે કોગળા કરો છો?

21. તમે કોની સાથે રોકાણ કરો છો?

22. તમે કોની સાથે ભણો છો?

23. તમે કોની સાથે લગ્ન કરો છો?

24. તમે કોની સાથે સહમત થાવ છો?

Imperative sentence 
(translate)
1. તેને ગોતવા દો.
2. Pare your nail.
3. તે છોકરા સાથે રોકાવો.
4. મહેરબાની કરીને મીઠું આપો.
5. Give me money.
6. વાળ ઓળી લો.
7. કોઈને દુઃખ ન આપો.
8. Let me wring all the clothes.
9. Mind your own business.
10. ખૂબ હસો.
11. મોટી મોટી વાતો ન કરો.
12. હિસાબ કરી નાખો.
13. Don't stand there at all.
14. Make the bed please.
15. જલદી સાજા થઇ જાવ.
16. તમારા બુટ ની વાધરી બાંધી દો.
17. જમીન પર જ્યાં ત્યાં ન થૂકો.
18. Don't spend beyond your limit.
19. તમારા બૂટ કાઢી નાખો.
20. ભૂરી પેન થી ન લખો.

Make sentence with...
( This,that,these,those,here,there)
1. કાંટા ચમચી અહીંયા છે.

2. હાથ ધોવાનો વાડકો ત્યાં ટેબલ પર છે.

3. આ સંગીત વગાડતી ટુકડી છે.

4. ડૉક્ટર ત્યાં છે.

5. સ્કૂલમાં ચાર ગાર્ડન છે.

6. કુતરાને એક પૂંછડી છે.

7. આ ખોરાક તાજો છે.

8. તે કેરીઓ પાકેલી છે.

9. વિક્રેતાઓ બજારમાં છે.

10. તે શાકભાજી વ્યાજબી છે.

11. આ તરબૂચ ગળ્યું છે.

12. મારા ગામમાં એક તળાવ છે.

13. એરપોર્ટ પર ઘણા વિમાનો છે.

14. બેંકમાં ઘણા કલાર્ક છે.

15. સુરતમાં એક પોસ્ટ ઓફિસ છે.

16. ત્યાં થોડા કબૂતર છે.

17. વેસુ પાસે એક એરપોર્ટ છે.

18. પેલું દાડમ ખાટુ છે.

19. આ કરેલા કડવા છે.

20. ઘડામાં થોડું પાણી છે.

 
Make sentence with... 
Let and let's
1. ચાલો ગીત ગાઈએ.
2. તેઓને સ્વપ્ન જોવા દો.
3. તેણીને જવાબ યાદ કરવા દો.
4. ચાલો ગપ્પા મારીએ.
5. ચાલો હસીયે.
6. જલ્પેશને પૈસા ગણવા દો.
7. મને તમારી ઓળખાણ કરાવવા દો.
8. ચાલો બસને ધક્કો મારીયે.
9. અમને અહીં બેસવા દો.
10. ચાલો આપણે ગરબા રમીયે.
11. ચાલો તેઓને ખીજવીયે.
12. ચાલો એક સાથે શ્વાસ લઈએ.
13. ચાલો ઘ્વજ ઊંચે ચડાવીએ
14. મને મારી માતાને ભેટવા દો.
15. ચાલો શાકભાજી અને ફળોનું વર્ગીકરણ કરીએ.
16. તેણીને નિયમોનું પાલન કરવા દો. 
17. તેને જવાબ આપવા દે.
18. મને તારા વખાણ કરવા દે.
19. નિકુંજ સરને બાળકોને પ્રેરણા આપવા દો.
20. મને આ સ્કૂલનો વહીવટ કરવા દો.

 

 

Also Solve: