This article is to test yourself by solving given questions.
1.આપણે તાજા ફળો ખાવા જોઇએ.
2.તમારે વાંચવાની જરૂર છે.
3.તેણીમાં લગ્ન માટે પ્રસ્તાવ મુકવાની હિમ્મત છે ?
4.તમે ક્યારેય દુબઈની મુલાકાત લીધી છે.
5.ટેબલની નીચે પુસ્તકો છે.
Picture description (anyone)
1 . Fair
2 . Garden
Verb forms
પડવું
|
|||
સંતાડવું
|
|||
Write |
|||
Bind
|
|||
Woven
|
|||
પસંદ કરવું
|
|||
Beat
|
|||
Gave
|
|||
કરડવું
|
|||
સવારી કરવી
|
Make wh - questions
( do + other meaning of wh)
1.તમે કેટલા મશીન ખરીદો છો ? 2.જ્યારે મેં દરવાજો ખોલ્યો તે જતો રહ્યો હતો.
3.તમે કોને દગો દો છો?
4.છોકરો જે GFSU માં ભણે છે તે મારો ભાઈ છે.
5.તમે કેટલું પેટ્રોલ ભરાવો છો?
6. તમે કોની સાથે સમાધાન કરો છો?
7.આ એ મૂવી છે જે હદય સ્પર્શી છે
8.તમે કેટલો સમય અંગ્રેજી વાંચો છો?
9. તમારી મમ્મી જાણે છે કે ચોકલેટ કયા છે.
10. હા એ જગ્યા છે કે જ્યાં હું ખોવાઈ ગઈ હતી.
11. તમે શું ગોઠવો છો?
12. તમે કેવી રીતે ટાંકો મારો છો?
13. તમે કેટલું પાણી છાંટો છો?
14. તમે ક્યારે ઘરે પાછા આવો છો?
15. તમે કોની સાથે ગપ્પા મારો છો?
16. તમે ક્યાં દાન આપો છો?
17. તમે કેટલો સમય સંગીત સાંભળો છો?
18. તમે કોની ગાડી ચલાવો છો ?
19. તમે કોને યાદ કરો છો ?
20. તમે કોની સાથે લગ્ન કરો છો?
21. તમે કોને વિંનતી કરો છો?
22. તમે કોની સાથે સમાધાન કરો છો?
23. તમે કોની સાથે સહમત થાવ છો?
24. તમે શું રજુ કરો છો?
25. તમે કોની સાથે વેપાર કરો છો?
26. તમે શું સ્થાપો છો?
27. તમે કોને અર્પણ કરો છો?
28. તમે શું ટાળો છો?
29. તમે તમારા હાથ પરશુંચોપડો છો?
30. તમે ક્યારે કોગળા કરો છો?
31. તમે કોની સાથે રોકાણ કરો છો?
32. તમે કોની સાથે ભણો છો?
Imperative sentence (translate)
1. જમીન પર જ્યાં ત્યાં ન તુકો.2. Don't stand there at all.
3. તમારો હિસાબ કરી નાખો.
4. મહેરબાની કરીને મીઠું આપો.
5. Give me change of five thousand.
6. ભુરી પેન થી ન લખો.
7. કોઈને દુઃખ ન આપો.
8. Let me wring all the clothes.
9. Mind your own business.
10. ક્યારેક ક્યારેક અમને મળવાનું રાખો.
11. તેને ગોતવા દો.
12. Pare your nail.
13. તે છોકરા સાથે રોકાવો.
14. મહેરબાની કરીને મીઠું આપો.
15. Give me change of one thousand.
16. વાળ ઓળી લો.
17. કોઈને દુઃખ ન આપો.
18. Let me wring all the clothes.
19. Mind your own business.
20. ખૂબ હસો.
21. મોટી મોટી વાતો ન કરો.
22. હિસાબ કરી નાખો.
23. Don't stand there at all.
24. Make the bed please.
25. જલદી સાજા થઇ જાવ.
26. તમારા બુટ ની વાધરી બાંધી દો.
27. જમીન પર જ્યાં ત્યાં ન થૂકો.
28. Don't spend beyond your limit.
29. તમારા બૂટ કાઢી નાખો.
30. ભૂરી પેન થી ન લખો.
Make sentence with...
(This,that,these,those,here,there)
1. કુતરાને એક પૂંછડી છે.
2. આ ખોરાક તાજો છે.
3. તે કેરીઓ પાકેલી છે.
4. આ સંગીત વગાડતી ટુકડી છે.
5. ડૉક્ટર ત્યાં છે.
6. સ્કૂલમાં ચાર ગાર્ડન છે.
7. આ વાસણો છે.
8. દૂધમાં પાણી છે.
9. શાળામાં ઘણા શિક્ષકો છે.
10. પેલા ઘેટાઓ છે.
11. કાંટા ચમચી અહીંયા છે.
12. હાથ ધોવાનો વાડકો ત્યાં ટેબલ પર છે.
13. આ સંગીત વગાડતી ટુકડી છે.
14. ડૉક્ટર ત્યાં છે.
15. સ્કૂલમાં ચાર ગાર્ડન છે.
16. કુતરાને એક પૂંછડી છે.
17. આ ખોરાક તાજો છે.
18. તે કેરીઓ પાકેલી છે.
19. વિક્રેતાઓ બજારમાં છે.
20. તે શાકભાજી વ્યાજબી છે.
21. આ તરબૂચ ગળ્યું છે.
22. મારા ગામમાં એક તળાવ છે.
23. એરપોર્ટ પર ઘણા વિમાનો છે.
24. બેંકમાં ઘણા કલાર્ક છે.
25. સુરતમાં એક પોસ્ટ ઓફિસ છે.
26. ત્યાં થોડા કબૂતર છે.
27. વેસુ પાસે એક એરપોર્ટ છે.
28. પેલું દાડમ ખાટુ છે.
29. આ કરેલા કડવા છે.
30. ઘડામાં થોડું પાણી છે.
31. રામ હોશિયાર છે.તેણીને તાવ છે.
Make sentence with...
let and let's
1. ચાલો જમવાનું બનાવીએ.
2. તેઓને સ્વપ્ન જોવા દો.
3. તેણીને ઝડપથી દોડવા દો.
4. ચાલો ગપ્પા મારીએ.
5. ચાલોઘર સાફ કરીએ.
6. જલ્પેશને પૈસા ગણવા દો.
7. મને તમારી ઓળખાણ કરાવવા દો.
8. ચાલો બસને ધક્કો મારીયે.
9. અમને દાખલા ગણાવા દો.
10. ચાલો આપણે ગરબા રમીયે.
Use degree
1.Ram -Handsome -class
2.Ravina - clever - Rahul
Make sentences (casual verb)
1. મેં ગઈ કાલે તેણે પાસે કામ કરાવડાવ્યું બોલો.
2. તેણે મને રડાવી.
3. લોકો તેના ડ્રાઈવર પાસે દરરોજ કાર ધોવડાવે છે.
4. હર્ષિલ દરરોજ બધાને શરબત પીવડાવે છે.
5. તે તેના જૂતા કાલે રીપેર કરાવશે.
Also Solve: