In this article, we will learn about how to use Adverb clauses in sentence.
Adverb clauses are mostly used to connect sentences.
When:
जब तब - જયારે ... ત્યારે , કે જયારે
1. जब होली आती है तब हम खरीदते रंग और गुब्बारे हैं।
જયારે હોળી આવે ત્યારે અમે રંગ અને ફુગ્ગા ખરીદીયે છે.
We buy color and balloons when holi comes.
2. उत्तरायण वह दिन है जब हम पतंग उड़ाते हैं।
ઉત્તરાયણ એ દિવસ છે કે જયારે આપણે પતંગ ચગાવીએ છીએ.
Uttrayan is the day when we fly kite.
3. क्या आपको वो दिन याद है, जब आपने S.S.C पास किया था।
તને યાદ છે એ દિવસ કે જયારે તે s.s.c. પાસ કર્યું હતું.
Do you remember the day when you passed S.S.C.
That: कि - કે
1. हम सभी जानते हैं कि वह चतुर है।
આપણે બધા જાણીયે છીએ કે તે હોશિયાર છે.
We all know that he is clever.
2. सभी कहते हैं कि वे कल आएंगे।
બધા કહે છે કે તેઓ કાલે આવશે.
All say that they will come tomorrow.
3. उन्होंने कहा कि वह कल मुझसे मिलेंगे।
તેને કહ્યું કે તે મને કાલે મળશે.
He said that he will meet me tomorrow.
While:
जब.. तब (जब कोई कार्रवाई शुरू है) - જયારે ... ત્યારે , કે જયારે (જયારે કોઈ ક્રિયા શરુ હોય ત્યારે)
1. जब मैं पढ़ रहा था तब मैंने एक चूहा देखा।
જયારે હું વાંચી રહ્યો હતો ત્યારે મેં એક ઉંદર જોયો.
I saw a rat while I was reading.
2. जब मैं दौड़ रहा था तब मैंने एक डीजे देखा।
જયારે હું દોડી રહ્યો હતો ત્યારે મેં એક DJ જોયો.
I saw a DJ while I was running.
3. जब मैं लिख रहा हूं तब मुझे परेशान मत करो।
જયારે હું લખી રહી હોવ ત્યારે મને પરેશાન ન કર.
Don’t disturb me while I am writing.
Who:
वह जो (किसी जीव के लिए) - કે જે(સજીવ વ્યક્તિ માટે)
1. मैंने उस आदमी की पहचान की जिसने मुझे बुलाया था।
હું તેને ઓળખ્યો કે જેણે મને બોલાવ્યો હતો.
I identified the man who called me.
2. मैं उस आदमी को जानता हूं जो इस स्कूल का प्रिंसिपल है।
હું તે માણસને જાણું છું કે જે આ શાળાનો principal છે.
I know that man who is principal of this school.
3. प्रथम स्थान प्राप्त करने वाला लड़का मेरा भाई है।
જે છોકરાને પહેલો નંબર આવ્યો તે મારો ભાઈ છે.
The boy who got first rank is my brother.
Whom: कि जिसको - કે જેને
1. राहुल वह लड़का है जिसे उसने पत्र लिखा था।
રાહુલ તે છોકરો છે કે જેને તેણીએ letter લખ્યો.
Rahul is the boy whom she wrote letter.
2. मैं बाजार में एक आदमी से मिला, जिसे मैं पहचान नहीं पाया।
બજારમાં, હું એક માણસને મળ્યો કે જેને હું ઓળખી શક્યો નહિ.
I met a man in the market whom I could not recognized.
3. राज वह लड़का है जिसे सभी जानते हैं।
રાજ એ છોકરો છે કે જેને બધા ઓળખે છે.
Raj is the boy whom all know.
Whose: कि जिसका - કે જેનું
1. पुलिस वाले ने उस महिला की मदद की जिसका फोन चोरी हो गया था।
પોલીસે એક સ્ત્રીને મદદ કરી કે જેનો ફોન ચોરાયો હતો.
The Policeman helped the lady whose phone was stolen.
2. वह श्री राम हैं जिनका पुत्र वकील है।
તે Mr. Ram છે કે જેનો છોકરો વકીલ છે.
He is Mr. Ram whose son is lawyer.
3. अभय मेरा घनिष्ठ मित्र है जिसके पिता शिक्षक हैं।
અભય મારો ખાસ દોસ્ત છે કે જેના પપ્પા શિક્ષક છે.
Abhay is my close friend whose father is teacher.
Where: जहां - કે જ્યાં
1. यह वह जगह है जहां लोग घूमने आते हैं।
આ તે જગ્યા છે કે જ્યાં લોકો ફરવા આવે છે.
This is the place where people come to travel.
2. ये वो बगीचा है जहां प्रेमी आपस में मिलते हैं।
આ એ બગીચો છે કે જ્યાં પ્રેમીઓ એક બીજાને મળે છે.
This is the garden where lovers meet each other.
3. हमारा स्कूल वह जगह है जहाँ हम मिले थे।
અમારી શાળા જ તે જગ્યા છે કે જ્યાં અમે મળ્યા હતા.
Our school is the place where we met.
Why: क्यों - શા માટે, કેમ
1. तुम रोज देर से क्यों आते हो इसका कारण बताओ।
મને કારણ કહે કે તું શા માટે દરરોજ મોડી આવે છે.
Tell me the reason why you come late daily.
2. क्या आप जानते हैं वो क्यों रो रही है।
તને કારણ ખબર છે કે શા માટે તે રડી રહી છે.
Do you know the reason why she is crying.
Which: वो..जो - કે જે (નિર્જીવ વસ્તુ પ્રાણી કે પક્ષી માટે)
1. वो गलती जो आपने पिछली बार की थी, उसे कभी न दोहराएं।
તે ભૂલ ફરીવાર ક્યારેય ના કરો કે જે તમે પહેલા કરી હોય.
Never repeat the mistake which you did last time.
2. उस पहाड़ी पर जो घर है वह मेरे मामा का घर है।
પેલી ટેકરી પર જે ઘર છે તે મારા કાકાનું છે.
The house which is on that hill is my uncle’s house.
Also Read: