Recent

6/recent/ticker-posts

Adverb Clause Practice | English Grammar

This article is for practicing Adverb Clause. Before practicing Learn About Adverb Clause



Translate in to English.
 

1. જયારે તું બોલાવીશ ત્યારે હું આવીશ.

2. જયારે તું પાણી ઊકાળીશ ત્યારે હું નાહવા જઈશ. 

3. જયારે કોઈને જરૂર હોય ત્યારે હું તેઓને મદદ કરું છું

4. જયારે સિંહ સામે આવે ત્યારે હું ગભરાઈ જાવ છું.

5. જયારે હું મંદિરે જાવ ત્યારે ભગવાન પાસે ભીખ માંગુ છું.

6. જયારે મને કોઈ મારે ત્યારે હું રડું છુ. 

7. જયારે મારે કોઈ સાથે વાત કરવી હોય કે કંઈક જોવું હોય ત્યારે હું મોબાઈલ વાપરું છું. 

8. જયારે મારો જન્મદિવસ હોય ત્યારે હું cake કાપું છું.

9. જયારે હું સારા marks લાવીશ ત્યારે મને નવી સાયકલ મળશે.

10. જયારે હું વાંચું નહીં કે બરાબર કામ ન કરું ત્યારે મારા પપ્પા મને મારે છે. 

11. જયારે મેં પરીક્ષા આપી ત્યારે મેં તેમાં નકલ કરી.

12. જયારે હું નિરાશ થઇ જાવ ત્યારે હું થોડી આશા રાખું છું

13. જયારે કૂતરાને ભૂખ લાગે ત્યારે કૂતરો ભસે છે.

14. જ્યારે કોઈ મારી મદદ કરે ત્યારે હું તેનો આભાર માનુ છું.

15. જયારે છોડને પાણીની જરૂર હોય ત્યારે હું પાણી છાંટુ છું.

16. જયારે કોઈ સારું perform કરે ત્યારે હું તેના વખાણ કરું છું. 

17. જયારે આપણને કોઈ સલાહ આપે ત્યારે આપણે તેને ધન્યવાદ કહેવું જોઈએ. 

18. જયારે આપણને કોઈ સવાલ પુછે ત્યારે આપણે તેનો જવાબ આપવો જોઈએ.

19. જયારે આપણને sir ભણાવતા હોય ત્યારે આપણે ધ્યાન આપવું જોઈએ. 

20. મને જયારે મારા પપ્પા કહેશે ત્યારે હું લગ્ન કરીશ.

21. જયારે હું કંઈક નવું શીખું ત્યારે ચોપડીમાં નોંધ કરું છું.

22. જયારે અમે મળ્યા હતા ત્યારે અમે આ plan કર્યો હતો.

23. જયારે અમે નિશાળે જતા ત્યારે દરરોજ સવારે 6 વાગ્યે ઉઠતાં.

24. જયારે મેં તેને ચેતવણી આપી ત્યારે તેણે સારું કામ કર્યું.

25. જયારે હું દાદાને પગે લાગ્યો ત્યારે તેણે મને 100 Rs. આપ્યા.



26. જયારે હું ઓફિસે આવ્યો ત્યારે તે કોમ્પ્યુટરમાં ટાઈપ કરી રહ્યો હતો.

27. જયારે તેઓ અમને મળ્યા ત્યારે હું ચાલી રહ્યો હતો.

28. જયારે તે આવ્યો ત્યારે હું brush કરી રહ્યો હતો.

29. જયારે હું બગાસું ખાઈ રહ્યો હતો ત્યારે શિક્ષકે મને ઠપકો આપ્યો.

30. જયારે તે મને દોષ આપી રહ્યો હતો ત્યારે મેં મારી જાતને સાબિત કરી.

31.જયારે હું classમાં ગયો ત્યારે sir પેપર તપાસી રહ્યા હતા.

32. જયારે અમે પૈસા ગણી રહ્યા હતા ત્યારે તે આવ્યા એટલે અમે પૈસા કબાટમાં મૂકી દીધા. 

33. જયારે હું dance શીખીશ ત્યારે હું stage પર dance કરીશ.

34. જયારે હું ત્યાં પહોંચ્યો ત્યારે તેણે તેનો case સાબિત કરી લીધો હતો.

35. જયારે અમે ત્યાં ગયા ત્યારે લોકો હસી રહ્યા હતા. 

36. હું જેનું સ્વપ્ન જોઈ રહી હતી આ તે જ જગ્યા છે.

37. આ તે જ છોકરો છે કે જેણે party માં ખુબ મસ્તી કરી હતી.

38. આ એ જ જગ્યા છે કે જ્યાં અમે tuition જઈએ છીએ.

39. આ એ જ જગ્યા છે કે જ્યાં અમે ભણતા.

40. આ એ જ દવાખાનું છે કે જ્યાં અમે ઈલાજ કરાવીએ છીએ.

41. અમે પહોચ્યાં ત્યારે તેઓ નીકળી ગયા હતા.

42. આ એ જ ફોન છે જે મે કાલે જોયો હતો.

43. તમે આવ્યા ત્યારે અમે જમવાનું બનાવી લીધું હતું.

44. આ એ જ મકાન છે કે જેમાં અમે પહેલા રહેતા હતા.

45. આ એ જ જગ્યા છે કે જ્યાં અમે cricket રમતા.

46. આ એ જ છોકરી છે કે જેને મેં મેળામાં જોઈ હતી.

47. તમે જેને મળ્યા હતા એ મારો ભાઈ છે.

48. તમે જેની વાત કરી રહ્યા હતા તે મારો પાડોશી હતો.

49. તમે જેને બોલાવ્યા તેને હું ઓળખું છું.

50. જયારે તે ચોર વિશે જાણ કરી રહ્યો હતો ત્યારે ચોર આવ્યો.



51. જયારે તે તારું અપમાન કરી રહ્યો હતો ત્યારે કોઈ બોલ્યું.

52. જયારે હું ગીત સાંભળી રહ્યો હતો ત્યારે કોઈકે મને બોલાવ્યો.

53. હું જેની સાથે ગપ્પાં મારી રહ્યો હતો તે મારી બહેન હતી.

54. તે જેનું અપમાન કર્યું તે પોલીસનો છોકરો છે.

55. તું જેના સ્વપ્ન જોવે છે તે મારો ભાઈ છે.

56. જે કંપનીને અમે supply કરીએ છીએ તે એક multinational company છે.

57. જયારે હું ત્યાં પહોંચ્યો ત્યારે તેણે ખુન કરી નાખ્યું હતું. 

58. તમે જેનો પીછો કરી રહ્યા છો તે નિર્દોષ છે.

59. જયારે ચોર લાશને દાટી રહ્યો હતો ત્યારે લોકો ત્યાં એકઠા થઇ ગયા.

60. તમે જેની સાથે ચર્ચા કરી રહ્યા હતા તે પાગલ છે.

61. આ એ જ ફિલ્ટર છે કે જે તેણે કાલે રિપેર કર્યું.

62. મેં તેને જોઈ ત્યારે તે ગાર્ડનમાં કામ કરી રહી હતી.

63. જયારે ગુંડાઓ આવ્યા ત્યારે બાળક શાંતિથી સૂતો હતો.

64. જયારે તમે આવ્યા ત્યારે હું સવાલ લખી રહ્યો હતો.

65. જયારે sir આવ્યા ત્યારે તમે library માં વાંચી રહ્યા હતા. 

66. જયારે હું road cross કરી રહ્યો હતો ત્યારે મેં એક જાદુગરને જોયો. 

67. જયારે હું stadium પહોંચ્યો ત્યારે K. L. Rahul રમી રહ્યો હતો. 

68. જયારે તે news paper વાંચી રહ્યો હતો ત્યારે તેને તેની મમ્મીએ બોલાવ્યો.

69. જયારે બાળક આરામ કરી રહ્યો હતો ત્યારે સાપ આવ્યો.
70. જયારે શિક્ષક class માં ન હતા ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા. 

71. જયારે sir ભણાવી રહ્યા હતા ત્યારે બેલ વાગ્યો. 

72. ડૉક્ટર આવ્યા ત્યારે દર્દી સૂતો હતો.

73. જયારે તે ફૂટબૉલ રમી રહ્યો હતો ત્યારે તે પડયો .

74. જયારે ખેલાડીઓ રમતા હતા ત્યારે વરસાદ પડ્યો.

75. જયારે અમે જમવા ગયા ત્યારે તમે ક્યાં હતા ?



76. જયારે તે આવશે ત્યારે હું તને જાણ કરીશ.

77. આ જ તે છોકરી કે જેને હું ચાહું છું.

78 જે છોકરીને તે મારો નંબર આપ્યો તે ઘડીયે ઘડીયે કોલ કરે છે.

79. જેને હું દરરોજ યાદ કરું છું તે મારી સામે પણ જોતી નથી.

80. તેને જ તો હું ભુલાવી નથી શકતો.

81. મારા દોસ્તે એ માણસને બોલાવ્યો કે જેને હું બોલાવવાનો હતો.

82. તેને જ તો હું સૌથી વધુ જવાબ આપું છું.

83. તમે જેને પરવાનગી આપી તેણે મને ગઈ વખતે છેતર્યો હતો.

84. જેને તમે નજર અંદાજ કર્યા હતા તે આજે એક મહાન નેતા છે.

85. જેને તમે દોષ આપ્યો તે નિર્દોષ છે.

86. જેને તમે આશીર્વાદ આપ્યા તે તેના લાયક જ નથી.

87. તમે જેની સાથે સાબિત કરો છો તે એક ન્યાયાધીશ છે.

88. જેને પોલીસે પકડ્યો તે ચોરે તેની ચોરીની કબૂલાત કરી.

89. જે છોકરી ત્યાં ઉભી છે તે મારી દોસ્ત છે.

90. જે છોકરાએ તને ગાળ આપી તે પાગલ છે.

91 આ તે જ છોકરો છે કે જે તે દિવસે મને ગાળો આપી રહ્યો હતો.

92. આ એ જ છોકરી છે કે જે તે દિવસે રોઈ રહી હતી.

93. જે છોકરો બૂમો પાડે છે તે મારો પિતરાઈ ભાઈ છે.

94. આ જ તો તે છોકરી છે કે જે તારા વિશે પુછી રહી હતી.

95. પેલો જ તે માણસ છે કે જે ગાળો બોલે છે.

96. જે છોકરી વાળ ઓળી રહી છે તે મારી બહેન છે.

97. જે છોકરી ફૂટબૉલ રમી રહી છે તે મારી સંબંધી છે.

98. તે છોકરો જ તો વિમાન ઉડાવે છે.

99. તે છોકરો જ તો મને ચીડવે છે.

100. આ જ તો તે માણસ છે જે મને દરરોજ બોલાવે છે.



101. આ જ તો તે બાળક છે કે જે એક કલાકથી રડી રહ્યો છે.

102. તેણી જ તે છોકરી છે કે જે દરરોજ તળાવમાં કૂદકો મારે છે.

103. આ જ છોકરી ખતરનાક નિર્ણયો લે છે.

104. તે છોકરો જ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.

105. તે જ તો મારુ ઘર સાફ કરે છે.

106. તેની જ તો મારી રસોઈ બનાવે છે.

107.તે જ પેલી છોકરી છે કે જેને ખોટા નિર્ણયો લેવાની આદત છે.

108. તેણી જ તે છોકરી છે કે જેને થોડીવારે અરીસામાં જોવાની આદત છે.

109. આ ઘર એ છે કે જે અમે ગયા વર્ષે વેચ્યું.

110. જે છોકરીને તમે કાલે train માં મળ્યા તે આજે અહીંયા છે.

 

Also Read: 

Learn Adjective 

Learn Adverb 

Learn Adverb Clause