Recent

6/recent/ticker-posts

Conjunction | English Grammar

In this article, we will learn about how to use Conjunction in sentences.


Conjunction: It connects two sentences using a word.

Some common conjunctions are: and, or, but, so, otherwise etc.

We will use all conjunctions one by one.

 

Conjunction एक ऐसा शब्द है जो दो वाक्यों को जोड़ता है।


  Download File


And: और- અને


1. मैं शतरंज और वॉलीबॉल खेलता हूं।

હું ચેસ અને વોલીબોલ રમુ છું.

I play chess and volleyball.

 

2. राहुल और रवि मेरे भाई हैं।

રાહુલ અને રવિ મારા ભાઈઓ છે.  

Rahul and Ravi are my brothers.



But: परंतु / लेकिन - પણ 


1. मुझे सेब पसंद है लेकिन इतना नहीं।

મને સફરજન ભાવે છે પણ એટલું બધું નહિ.

I like apple but not that much.


2. वह अंग्रेजी जानता है लेकिन वह बोल नहीं सकता।

તેને English આવડે છે પણ તે બોલી નથી શકતો. 

He knows English but he can’t speak.



Or: या - અથવા / કે 


1. मुझे आम या सेब दो।

મને કેરી કે સફરજન આપ.

Give me mango or apple.


2. क्या आप चाय या कॉफी लेंगे?

તમને ચા લેશો કે કોફી? 

Would you take tea or coffee?



Otherwise: अन्यथा/वरना - નહિતર


1. मुझे जवाब दो नहीं तो मैं तुमसे बात नहीं करूंगा।

મને જવાબ આપ નહિતર હું તારી સાથે નહિ બોલું.

Give me answer otherwise I will not talk with you.


2. अंग्रेजी सीखें अन्यथा आप सफल नहीं होंगे।

English શીખ નહિતર તું સફળ નહિ થઇશ.

Learn English otherwise you will not succeed.



So: इसलिए - તેથી


1. मुझे भूख लगी है इसलिए मैं एक सेब खा रहा हूँ।

હું ભુખ્યો છું તેથી હું સફરજન ખાઈ રહ્યો છું.

I am hungry so I am eating an apple.


 

2. मुझे अंग्रेजी नहीं आती इसलिए मैं अंग्रेजी सीख रहा हूं।

મને English આવડતું નથી એટલે હું English શીખી રહ્યો છું.

I don’t know English so I am learning English.



Either..or..

या तो यह या वह - ક્યાં તો આ ક્યાં તો તે (આ અથવા તે)


1. मुझे या तो एक सेब या एक अनानास दो।

ક્યાં તો મને સફરજન આપ અથવા અનાનસ આપ.

Give me either an apple or a pineapple.

 

2. मैं क्रिकेट या वॉलीबॉल खेलूंगा।

હું ક્યાં તો cricket રમીશ અથવા વોલીબોલ રમીશ.

I will play either cricket or volleyball.



Neither..nor.. 

यह भी नहीं, वह भी नहीं (दोनों में से एक भी नहीं) - આ પણ નહિ તે પણ નહિ (બે માંથી એક પણ નહીં )


1. मानसी न तो चालाक है और न ही मेहनती लड़की।

માનસી હોંશિયાર પણ નથી અને મહેનતુ પણ નથી.

Mansi is neither clever nor hard working girl.

 

2. न तो मैं और न ही मेरा भाई केला खाता है।

હું કે મારો ભાઈ બે માંથી એક પણ કેળા ખાતા નથી. 

Neither I nor my brother eat banana.



Because: चूंकि - કારણકે 


1. मैं आपसे बात नहीं कर सकता क्योंकि मुझे आप पर भरोसा नहीं है।

હું તારી સાથે વાત ન કરી શકું કારણકે મને તારા પર વિશ્વાસ નથી. 

I can’t talk with you because I don’t trust you.


2. मैं चपाती नहीं खाऊंगा क्योंकि मुझे यह पसंद नहीं है।

હું રોટલી નહિ ખાઈશ કારણકે મને નથી ભાવતી. 

I will not eat chapati because I don’t like it.



Not only.. but also.. 

केवल यह नहीं वह भी - ફક્ત આ જ નહિ તે પણ (ખાલી એટલું જ નહિ પણ)


1. चिराग न केवल अंग्रेजी बोलते हैं बल्कि पढ़ाते भी हैं।

ચિરાગ ખાલી English બોલતો નથી, શીખવાડે પણ છે.

Chirag not only speaks English but also teaches.

 

 

2. वह न केवल अंग्रेजी में बल्कि गुजराती में भी फेल हुए।

તે ફક્ત English માં જ નહિ પણ Gujarati માં પણ નાપાસ થયો.

He failed not only in English but also in Gujarati.



Though/ Although: 

हालांकि - તેમ છતાં


1. हालांकि उसके पास पैसा है, लेकिन वह इसका इस्तेमाल नहीं करता है।

તેની પાસે પૈસા હોવા છતાં તે વાપરતો નથી. 

Though he has money, he doesn’t use it.


 

2. हालाँकि उसने कड़ी मेहनत की, लेकिन वह पुरस्कार नहीं जीत सका।

તેણે ખુબ મહેનત કરી છતાં તે ઇનામ જીતી શક્યો નહિ.

Though he worked hard, he couldn’t win prize.



If..then..

अगर.. तो.. - જો ... તો ..


1. अगर आप आएंगे तो हम घूमने जाएंगे।

જો તું આવે, તો આપણે ફરવા જઈશું. 

If you come, we will go to travel.

 

2. अगर तुम गाना गाओगे, तो वे तुम्हारे साथ गाएंगे।

જો તું ગીત ગાશે, તો તેઓ તારી સાથે ગાશે. 

If you sing song, they will sing with you.



Unless..then.. 

अगर नहीं..तो.. - જો નહિ..તો


1. अगर हम अभी नहीं निकले तो हमें देर हो जाएगी।

જો આપણે અત્યારે નહિ નીકળીયે તો આપણે મોડા પડીશું.        

Unless we leave now, we will be late.



2.
अगर आप अच्छा नहीं खेलेंगे तो हार जाएंगे।

જો તું સારું નહિ રમે તો તું હારી જઈશ.

Unless you play good, you will lose.



As soon as:

जैसे ही, जितनी जल्दी हो सके, जैसे ही... तुरंत - બને તેટલું જલ્દી, જેવો કે..તરત..


1. जल्द से जल्द यहां आएं।

બને તેટલું જલ્દી અહીં આવ.

Come here as soon as possible.


 

2. जैसे ही दिल रुकता है, हम उसी समय मर जाते हैं।

જેવું આપણું હદય બંધ થાય કે તરત આપણે મરી જઈએ છીએ.

As soon as heart stops, we die at the same time.



Till: जब तक - જ્યાં સુધી ... ત્યાં સુધી


1. मेरे आने तक यहीं रुको।

હું આવું ત્યાં સુધી અહીં રાહ જો.

Wait here till I come.

 

2. मैंने अंधेरा होने तक इंतजार किया।

જ્યાં સુધી અંધારું થયું ત્યાં સુધી મેં રાહ જોઈ.

I waited till it got darken.



Until:

जब तक.. नहीं.. तब तक - જ્યાં સુધી નહિ .. ત્યાં સુધી 


1. परीक्षा समाप्त होने तक टीवी न देखें।

જ્યાં સુધી તારી પરીક્ષા પુરી ન થાય ત્યાં સુધી TV ન જો. 

Don’t watch TV until your exam gets over.



2. जब तक आपको वीजा नहीं मिल जाता तब तक आप कनाडा नहीं जा सकते।

જ્યાં સુધી તને visa ન મળે ત્યાં સુધી તું Canada નહિ જઈ શકે.

You can’t go Canada until you you get visa. 



So..that..

इतना .. कि - એટલો બધો .. કે


1. मैं इतना थक गया हूँ कि आगे चल नहीं सकता।

હું એટલો બધો થાકેલો છું કે હું આગળ ચાલી શકું તેમ નથી.

I am so tired that I can’t walk further.


 

2. वह इतना गरीब है कि कपड़े नहीं खरीद सकता।

તે એટલો બધો ગરીબ છે કે તે કપડાં ખરીદી શકે તેમ નથી. 

He is so poor that he can’t buy clothes.

 



Too:

भी - પણ (મોટા ભાગે છેલ્લે આવે છે) 


1. मैं भी तुम्हें प्यार करता हूँ।

હું પણ તને પ્રેમ કરું છું. 

I love you too.


 

2. प्यार अंधा होता है और नफरत भी अंधी होती है।

પ્રેમ આંધળો છે અને નફરત પણ આંધળી છે.

Love is blind and hatred is blind too.

 



Also: 

भी - પણ (મોટા ભાગે subject પછી આવે છે) 


1. मुझे अनानास भी पसंद है।

મને પણ pineapple ભાવે છે. 

I also like pineapple.


 

2. वह भी यहां आना पसंद करते हैं।

તેને પણ અહીં આવવું ગમે છે. 

He also likes to come here.


 Also Learn: 

Learn Preposition

Learn Simple Sentence

Learn Types of Sentence