Recent

6/recent/ticker-posts

Simple Sentences | English Grammar

In this article, we will learn about Simple Sentences.

 

Simple Sentences - સાદા વાક્યો

 

Simple sentences is the one which has SVO format.

સાદા વાક્યોમાં SVO રચના જ હશે.




Some sentences are given below.

નીચે થોડા વાક્યો આપેલ છે.


S + V + O


Red- Subject - S- લાલ - કર્તા 


Pink- Verb - V - ગુલાબી - ક્રિયાપદ 


Blue - Object - O - ભૂરો  - કર્મ 


1) I eat an apple

- હું સફરજન ખાવ છું. 


2) You tease me

- તું મને ચીડવે છે.


3) We pray to God

- અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.


4) They attend the class

- તેઓ વર્ગમાં હાજરી આપે છે.


5) He plays in ground

- તે મેદાનમાં રમે છે.


6) She sings a song

- તેણી એક ગીત ગાય છે.


7) It barks at you

- તે તારા પર ભસે છે.


8) I beat them

- હું તેઓને  મારુ છું .


9) They laugh at him.  

- તેઓ તેના પર હસે  છે.



  Download File

 

 



Also Read: 

Learn Object

Learn Subjects