In this article we will learn about Subjects.
Subject - કર્તા - The one who do work, perform action.
- જે કામ કરે તે , જે કોઈ પણ ક્રિયા કરે તે એટલે કર્તા.
Doer of action. - કામને કરવાવાળો વ્યક્તિ.
A boy can be first person, second person or third person.
છોકરી બોલનાર, સાંભળનાર કે જેના વિશે વાત થાય છે તે હોઈ શકે.
Doer of action. - કામને કરવાવાળો વ્યક્તિ.
Subject Table
PERSON વ્યક્તિ
|
FIRST PERSON
બોલનાર વ્યક્તિ
|
SECOND PERSON
સાંભળનાર વ્યક્તિ
|
THIRD PERSON
ત્રીજો વ્યક્તિ
|
Singular - એકવચન
એક જ હોય
|
I - હું
|
You - તું
|
He, તે
She, તેણી
It - તે
|
Plural - બહુવચન
એક કરતા વધારે હોય
|
We - અમે,આપણે |
You - તમે |
They - તેઓ |
A boy can be first person, second person or third person.
છોકરો બોલનાર, સાંભળનાર કે જેના વિશે વાત થાય છે તે હોઈ શકે.
જેમકે I - હું , You - તું , He - તે
A girl can be first person, second person or third person.
છોકરી બોલનાર, સાંભળનાર કે જેના વિશે વાત થાય છે તે હોઈ શકે.
જેમકે I - હું , You - તું , She - તેણી
It can be Animals, Insects, Objects, Birds and non living things.
It માં જીવજંતુ, પક્ષી,ચીજવસ્તુ, પ્રાણી કે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોઈ શકે.
It માં જીવજંતુ, પક્ષી,ચીજવસ્તુ, પ્રાણી કે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોઈ શકે.
Also Read: