Recent

6/recent/ticker-posts

Objects | English Grammar

In this article, we will learn what is Object.
 
 
Object - કર્મ - Receiver of action - જેના પર કામ  થાય છે તે એટલે કર્મ


 
Subject     Object

I - હું ----> me - મને
 
We – અમે ----> us – અમને

You - તું, તમે
----> you - તને, તમને

He – તે
----> him – તેને

She – તેણી
----> her – તેણીને

It - તે
----> it - તેને

They -તેઓ
----> them – તેઓને
 
any name ----> any name  



When we use Subject on the place of Object, above table is use.

જયારે આપણે કર્તાને કર્મની જગ્યાએ વાપરીએ છીએ ત્યારે ઉપરનું કોષ્ટક વપરાય છે.

Object પણ એક છોકરો, એક છોકરી, કોઈ પ્રાણી, કોઈ પક્ષી, કે કોઈ વસ્તુ  વગેરે કોઈ પણ હોઈ શકે..


 



Also Read: 

Learn Subjects