Recent

6/recent/ticker-posts

To be | English Grammar

In this article, we will learn about how to use To be forms in sentences.

 
Am/is/are:  

हूँ, हैं - છું, છીએ, છે, છો.

 

To show present situation and state of someone's being.

वर्तमान स्थिति और किसी के होने की स्थिति को दिखाने के लिए।

વર્તમાનમાં સ્થિતિ દર્શાવવાં તેમજ કોઈ પણના હોવાનો ખ્યાલ આપવા.

 
I – am 

He,she,it,singular(ए.व.) – is

We,you,they,plural(ब.व.)  - are
 

1. मैं एक इंजीनियर हूँ।

હું એક ઈજનેર છું. 

I am an engineer.
 

2. वह बहुत खूबसूरत है।

તેણી ખુબ સુંદર છે.

She is so beautiful.
 

3. वह एक लंबा लड़का है।

તે લાંબો છોકરો છે. 

He is a tall boy.
 

4. बहुत सुन्दर बात है।

તે એક સુંદર વસ્તુ છે. 

It is very beautiful thing.
 

5. हम सब डॉक्टर हैं।

અમે બધા ડૉક્ટર છીએ. 

We all are doctors. 


  Download File



Was/were:

था - હતો, હતા, હતી, હતું 

 

To show the situation in the past and state of someone's being.

अतीत की स्थिति और किसी के होने की स्थिति को दिखाने के लिए।

ભૂતકાળમાં સ્થિતિ દર્શાવવાં તેમજ કોઈ પણના હોવાનો ખ્યાલ આપવા
 

I, He, she, it, singular(ए.व.) – was

We, you, they, plural(ब.व.)  - were
 

1. मैं एक सरकारी स्कूल में था।

હું એક સરકારી શાળામાં હતો. 

I was in a government school.
 

2. वह एक प्रतिभाशाली शिक्षक थे

તે એક પ્રતિભાશાળી શિક્ષક હતા.

He was a talented teacher.
 

3. दोनों एक साथ हॉस्टल में थे।

તેઓ એક સાથે હોસ્ટેલમાં હતા. 

They were in hostel together.
 

4. हम सब शरारती छात्र थे।

અમે બધા તોફાની વિદ્યાર્થીઓ હતા. 

We all were naughty students.
 

Will be: 

होगा - હોઈશ, હોઈશું, હશે 

 

To show future situation  and state of someone's being. 

भविष्य की स्थिति और किसी के होने की स्थिति दिखाने के लिए।

ભવિષ્યમાં સ્થિતિ દર્શાવવાં તેમજ કોઈ પણના હોવાનો ખ્યાલ આપવા


I, He, she, it, singular
(ए.व.), we, you, they, plural(ब.व.)  - will be
 

1. हम सात बजे तक वहां पहुंच जाएंगे।

અમે સાંજે 7 વાગ્યે ત્યાં હોઈશું. 

We will be there by 7 o’clock.
 

2. वह कल होटल में होगा।

તે કાલે હોટેલમાં હશે.

He will be in hotel tomorrow.
 

3. वह हमारे साथ स्टेशन पर रहेगी।

તેણી અમારી સાથે સ્ટેશન હશે.

She will be with us at station.

 

Also Learn: 

To Have Forms

This/That

Use of For