Recent

6/recent/ticker-posts

This / That | English Grammar

In this article, we will learn about how to use This/ That in sentences.

 
This (
एक के लिए - એક માટે), 

these (एक से अधिक के लिए - એક કરતા વધારે માટે): - यह - આ 

 

To show nearby object

पास की वस्तु को दिखाने के लिए  

નજીકની વસ્તુ દર્શાવવા માટે 


  Download File



Ex:

1. यह एक नया खिलौना है।

આ નવું રમકડું છે. 

This is a new toy.
 

2. यह पुराने कपड़े हैं।

આ જુના કપડાં છે. 

These are old clothes.
 

3. यह एक कलम है।

આ પેન છે. 

This is a pen.
 

4. यह मेरा मोबाइल नहीं है।

આ મારો મોબાઈલ નથી.

This is not my mobile.  

 

5. ये हमारी नई किताबें हैं।

આ અમારી નવી ચોપડીઓ છે.

These are our new books.

 

6. यह उसकी साइकिल है।

આ તેની સાયકલ છે. 

This is his bicycle.



That (एक के लिए - એક માટે), 

those (एक से अधिक के लिए - એક કરતા વધારે માટે): - वह - પેલી, પેલા,પેલું,પેલો 

 

To show far object

दूर की वस्तु को इंगित करने के लिए 

દૂરની વસ્તુ દર્શાવવા માટે
 

Ex:

1. वह किताबें हैं।

પેલી ચોપડીઓ છે.

Those are books.
 

2. वह उनका बैग है।

પેલી તેઓની bag છે.  

That is their bag.

 

3. वह काला कुत्ता है।

પેલો કાળો કૂતરો છે. 

That is a black dog.

 

4. क्या वह कार है?

શું પેલી car છે? 

Is that a car?

 

5. वह शिव मंदिर है।

પેલું શિવનું મંદિર છે. 

That is the shiv temple.

 

 

Also Read: 

Use of There 

Learn Subjects

Learn Objects