Recent

6/recent/ticker-posts

Use of For | English Grammar

In this article, we will learn about how to use for in sentences and general speaking.



For - के लिये - માટે


मेरे लिए - મારી માટે 

- for me 


तेरे लिए - તમારા માટે 

- for you

 
उसके लिए - તેના માટે

- for him

 
उसके लिए - તેણીના માટે

- for her


हमारे लिए - અમારા માટે, આપણા માટે

- for us


उनके लिए - તેઓના માટે

- for them

 
बिक्री के लिए - વેચાણ માટે

- for sale

 
ट्यूशन के लिए - ટ્યુશન માટે

- for tuition


घर के लिए - ઘર માટે

- for house

 
राजा के लिए - રાજા માટે

- for king


चाय के लिए - ચા માટે

- for tea



when verb comes after for, 

verb will become V1 + ing

for + V4 (V1 + ing)

खाना पकाने के लिए - રસોઈ માટે

- for cooking


खाने के लिए - ખાવા માટે

- for eating


कमाई के लिए - કમાણી માટે

- for earning


सीखने के लिए - શીખવા માટે

- for learning

 

पैदल चलने के लिए - ચાલવા માટે

- for walking


चार्ज करने के लिए - ચાર્જ કરવા માટે

- for charging


भेजने के लिए - મોકલવા માટે

- for sending


पढ़ने के लिए - વાંચવા માટે

- for reading


लिखने के लिए - લેખન માટે

- for writing


बात करने के लिए - વાત કરવા માટે

- for talking


खर्च के लिए - ખર્ચ માટે

- for spending


देने के लिए - આપવા માટે

- for giving

 

खरीदने के लिए - ખરીદી માટે

- for buying



Sentences using For 

1. I work for me.

मैं मेरे लिए काम करता हूं।

હું મારા માટે કામ કરું છું.

 

2. She is here for you.

वह तुम्हारे लिए यहाँ है।

તેણી તમારા માટે અહીં છે.

 

3. He earns for him.

वह उसके लिए कमाता है।

તે તેના માટે કમાય છે.

 

4. He writes for her.

वह उसके लिए लिखता है।

તે તેના માટે લખે છે.

 

5. I buy fruits for them.

मैं उनके लिए फल खरीदता हूं।

હું તેમના માટે ફળો ખરીદે છું.

 

6. Teacher teaches for us.

शिक्षक हमारे लिए सिखाता है।

શિક્ષક આપણા માટે શીખવે છે.

 

7. This is for tuition.

यह ट्यूशन के लिए है।

આ ટ્યુશન માટે છે.

 

8. Rani sings for Raja.

रानी राजा के लिए गाती है।

રાણી રાજા માટે ગાય છે.

 

9. Give me sugar for tea.

मुझे चाय के लिए चीनी दे दो।

મને ચા માટે ખાંડ આપો.

 

10. This door is for house.

यह दरवाजा घर के लिए है।
આ દરવાજો ઘર માટે છે.



 
when verb comes after for, 

verb will become V1 + ing
 

1. Tomato is for cooking.

टमाटर पकाने के लिए है

ટામેટા રસોઈ માટે છે.

 

2. Apple is for eating. 

सेब खाने के लिए है

સફરજન ખાવા માટે છે.

 

3. I work for earning.

मैं कमाई के लिए काम करता हूं

હું કમાણી માટે કામ કરું છું.

 

4. I go to school for learning.

मैं सीखने के लिए स्कूल जाता हूं

હું ભણતર માટે શાળાએ જઉં છું.


5. we go to chopati for walking.

हम चलने के लिए चोपती जाते हैं

અમે ચાલવા માટે ચોપાટી પર જઇએ છીએ.

 

6. Give me books for reading.

मुझे पढ़ने के लिए किताबें दो

મને વાંચવા માટે પુસ્તકો આપો.


7. I need a pen for writing.

मुझे लिखने के लिए कलम चाहिए

મારે લખવા માટે પેન જોઈએ છે.

 

8. I use phone for talking.

मैं बात करने के लिए फोन का उपयोग करता हूं

હું વાત કરવા માટે ફોનનો ઉપયોગ કરું છું.

 

9. He needs money for spending.

उसे खर्च के लिए पैसे चाहिए

તેને ખર્ચ માટે પૈસાની જરૂર છે.

 

10. We go to market for buying.

हम खरीदने के लिए बाजार जाते हैं

અમે ખરીદી માટે બજારમાં જઇએ છીએ.



  Download File



 

Learn Basics: 

Learn have/has

Learn Am/Is/Are 

Learn Subjects