Recent

6/recent/ticker-posts

Have / Has / Had / Will Have

In this article, we will learn about how to use To have forms in sentences.

 

Have/has: 

पास है - પાસે છે


To show that we have something in the present.

यह दिखाने के लिए कि हमारे पास वर्तमान में कुछ भी है

વર્તમાનમાં કોઈ પણ વસ્તુ આપણી પાસે છે તે દર્શાવવા.



  Download File



S+Have/has+O+O.W.

 
He,she,it,singular(એ.વ.) – Has

I,We,you,they,plural(બ.વ.)  - Have
 

1. मेरे पास एक महंगा फोन है।

મારી પાસે મોંઘો ફોન છે.  

I have an expensive phone.
 

2. उसे बुखार है।

તેણીને તાવ છે. 

She has fever.
 

3. मेरे पास बाइक है।

મારી પાસે એક bike છે. 

I have a bike.
 

4. मेरे पास आज समय है।

આજે મારી પાસે સમય છે. 

I have time today.
 

5. उसके पास I-phone है।

તેની પાસે I-phone છે. 

He has I – phone.
 

6. उसके पास एक पोशाक है।

તેણીની પાસે એક dress છે. 

She has a dress.
 

7. क्या तुम्हारे भाई है?

તારે ભાઈ છે ?

Have you brother?  



Had:

पास था, थी, थे - પાસે હતી, હતું, હતો, હતા 

 

To show that we had something in the past.

हमारे पास अतीत में कुछ था यह दिखाने के लिए

ભૂતકાળ માં કોઈ પણ વસ્તુ આપણી પાસે હતી તે દર્શાવવા.


S+Had+O+O.W.

 
I,He,she,it,singular(એ.વ.),We,you,

they,plural(બ.વ.) – had (બધા સાથે had આવશે)
 

1. मेरे पास एक साइकिल थी।

મારી પાસે એક સાયકલ હતી.

I had a bicycle.
 

2. कल मेरे पास समय नहीं था।

ગઈકાલે, મારી પાસે સમય ન હતો. 

I had no time, yesterday.
 

3. उसके पास एक साड़ी थी।

તેણીની પાસે એક સાડી હતી. 

She had a saree.
 

4. मेरे अंग्रेजी में 94 अंक थे।

મારે English માં 94 માર્ક્સ હતા.

I had 94 marks in English.
 

5. मेरे पास पैसे नहीं थे।

મારી પાસે પૈસા ન હતા. 

I had no money.
 

6. क्या आपके पास कार थी?

તારી પાસે car હતી ?

Had you car?



Will have:

पास होगा, होगी - પાસે હશે 


To show that we will have something in the future.

भविष्य में हमारे पास कुछ होगा यह दिखाने के लिए

ભવિષ્યમાં માં કોઈ પણ વસ્તુ આપણી પાસે હશે તે દર્શાવવા.


S+ will have +O+O.W.
 

I, He, she, it, singular, we, you, they,

plural  - will have   


 
1.
मेरे पास एक कार होगी।

મારી પાસે એક car હશે. 

I will have a car.

 
2. मेरे पास कल बहुत समय होगा।

મારી પાસે આવતી કાલે ઘણો સમય હશે.

I will have much time tomorrow.

 
3. उसके पास एक जींस होगी।

તેણીની પાસે એક jeans હશે.

She will have a jeans.

 
4. मेरे पास एक बड़ा बंगला होगा।

મારી પાસે એક મોટો bungalow હશે. 

I will have a big bungalow.

 
5. क्या आपको बेटा होगा?

તારે છોકરો હશે? 

Will you have son?

 

Read More:

Learn Tense

Learn To be Forms

Learn Helping Verbs