Recent

6/recent/ticker-posts

Helping Verbs | English Grammar

In this article, we will learn about Helping Verbs.
 
Helping Verbs - સહાયકારક ક્રિયાપદો 
 
Helping verbs are used to show different time period.

સહાયકારક ક્રિયાપદો અલગ - અલગ સમય બતાવવા વપરાય છે.




There are total three times - કુલ ત્રણ સમય હોય છે.
 
1) Present - વર્તમાન (અત્યારનો સમય)

2) Past - ભૂત (વીતી ગયેલો સમય)

3) Future - ભવિષ્ય (આવનારો સમય)




Let we see helping verbs to show 
different times.
 
ચાલો અલગ - અલગ સમય બતાવવા માટેના સહાયકારક ક્રિયાપદો  જોઈએ.

1) Present - વર્તમાન (અત્યારનો સમય) 

    Am - Is - Are - Do - Does 
 
 2) Past - ભૂત (વીતી ગયેલો સમય)

    Was - Were - Did 

3) Future - ભવિષ્ય (આવનારો સમય)

     Will - Shall