In this article, we will learn about Verb Forms.
ક્રિયા, સ્થિતિ અથવા ઘટના વર્ણવવા માટે વપરાતો શબ્દ એટલે ક્રિયાપદ.
ક્રિયાપદનું મુળરૂપ – V1
ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ – V2
ક્રિયાપદનું ભૂતકૃદંત – V3
Verb Forms
V1 V2 V3
Do – કરવું Did Done
Ask – પુછવું Asked Asked
Fry – તળવું Fried Fried
Use – વાપરવું Used Used
Eat – ખાવું Ate Eaten
Boil – ઊકાળવું Boiled Boiled
Chew – ચાવવું Chewed Chewed
Pour – રેડવું Poured Poured
Serve - પીરસવું Served Served
Go – જવુ Went Gone
Cut – કાપવું Cut Cut
Bath – નાહવું Bathed Bathed
Clap -તાળી પાડવી Clapped Clapped
Wash – ધોવું Washed Washed
Cook - રસોઈ બનાવવી Cooked Cooked
Pray - પ્રાર્થના કરવી Prayed Prayed
Walk – ચાલવું Walked Walked
Work - કામ કરવું Worked Worked
Dance - નૃત્ય કરવું Danced Danced
Reach – પહોંચવું Reached Reached
Gargle - કોગળા કરવા Gargled Gargled
Study – ભણવું Studied Studied
Travel – ફરવું Travelled Travelled
Bow – નમવું Bowed Bowed
Hit – મારવું Hit Hit
Hate - નફરત કરવી Hated Hated
Say – કહેવું Said Said
Call – બોલાવવું Called Called
Care - કાળજી રાખવી Cared Cared
Miss - યાદ કરવું Missed Missed
Trap – ફસાવવું Trapped Trapped
Avoid – ટાળવું Avoided Avoided
Blame - દોષ દેવો Blamed Blamed
Cheat – છેતરવું Cheated Cheated
Earn – કમાવવું Earned Earned
Help - મદદ કરવી Helped Helped
Pull – ખેંચવું
Pulled Pulled
Beg - ભીખ માંગવી Begged Begged
Post - પોસ્ટ કરવું Posted Posted
Pull - ખેંચવું Pulled Pulled
Quit - છોડી દેવું Quit Quit
Skip - કુદવું Skipped Skipped
Step - કદમ ભરવું Stepped Stepped
Stop - થોભવું Stopped Stopped
Tick - નિશાન કરવું Ticked Ticked
Toss - ઉછાળવું Tossed Tossed
Type - ટાઈપ કરવું Typed Typed
Wish - ઇચ્છવું Wished Wished
Yawn - બગાસુ ખાવું Yawned Yawned
Blast - ધડાકો કરવો Blasted Blasted
Bless - આશીર્વાદ આપવા Blessed Blessed
Crush - ચગદી નાખવું Crushed Crushed
Cross - ઓળંગવું Crossed Crossed
Drill - કાણું પાડવું Drilled Drilled
Get Up - ઉઠવું Got up Got up
Grant - મંજુર કરવું Granted Granted
Guess - અનુમાન કરવું Guessed Guessed
Shoot - નિશાન લગાવવું Shot Shot
Think - વિચારવું Thought Thought
Bend - વાળવું Bent Bent
Sleep - સુવું Slept Slept
Cry - રોવું Cried Cried
Bear - જન્મ આપવો Bore Born
Swear - કસમ લેવા Swore Sworn
Bind - બાંધવું Bound Bound
Purify - શુદ્ધ કરવું Purified Purified
Find - શોધવું Found Found
Sting - ડંખ દેવો Stung Stung
Swing - હિંચકા ખાવા Swung Swung
Wring - નીચોવવું Wrung Wrung
Spring - કુદવું Sprang Sprung
Dig - ખોદવું Dug Dug
Sink - ડૂબવું Sank Sunk
Draw - દોરવું Drew Drawn
Show - બતાવવું Showed Shown
Break - તોડવું Broke Broken
Be - થવું/ હોવું Was Been
Rise - ઊગવું/ વધવું Rose Risen
Ride - સવારી કરવી Rode Ridden
Freeze - જામી જવું Froze Frozen
Beat - મારવું Beat Beaten
Bite - કરડવું Bit Bitten
Fall - પડવું Fell Fallen
Laugh - હસવું Laughed Laughed
Learn - શીખવું Learned Learned
Share- ભાગ પાડવો Shared Shared
Hurt- ઇજા પહોંચાડવી Hurt Hurt
Rid- આઝાદ કરવું Rid Rid
Begin - શરુ કરવું Began Begun
Come - આવવું Came Come
Become - બનવું Became Become
Undo - પાછું કરવું Undid Undone
Knit - ગુંથવું Knitted Knitted
Hear - સાંભળવું Heard Heard
Stand - ઉભા રહેવું Stood Stood
Burn - બાળવું Burnt Burnt
Build - બાંધવું Built Built
Light - સળગાવવું Lit Lit
Shine -ચમકવુ Shone Shone
Cure - સમું કરવું Cured Cured
Forget - ભૂલવું Forgot Forgotten
Lose - હારવું Lost Lost
Wake - જાગવું Woke Woken
Win - જીતવું Won Won
Leave - છોડવું Left Left
Swim - તરવું Swam Swum
Feel - અનુભવવું Felt Felt
Vibrate - ધ્રુજવું Vibrated Vibrated
Believe - માનવું Believed Believed
Order - હુકમ કરવો Ordered Ordered
Grant - મંજુર કરવું Granted Granted
Confuse - ગૂંચવવું Confused Confused
Burst - ફાટવું Burst Burst
Shut - બંધ કરવું Shut Shut
Occur - બનવું/થવું Occurred Occurred
Omit - કાઢી નાખવું Omitted Omitted
Nap - ઝોકું ખાવું Napped Napped
Merge - ભેળવી લેવું Merged Merge
Lick - ચાંટવું Licked Licked
March -કૂંચ કરવી Marched Marched
Mean - નો અર્થ કરવો Meant Meant
Participate - ભાગ લેવો Participated Participated
Pat - થાબડવું Patted Patted
Peep - ડોકિયું કરવું Peeped Peeped
Spit - થુંકવું Spat Spat
Bury - દાટવું Buried Buried
Carve - કોતરવું Carved Carved
Sing - ગાવું Sang Sung
Chase - પીછો કરવો Chased Chased
Hunt- શિકાર કરવો Hunted Hunted
Reply- જવાબ આપવો Replied Replied
Shake- હલાવવું Shook Shaken
Decide - નક્કી કરવું Decided Decided
Act - અભિનય કરવો Acted Acted
Cry - રડવું Cried Cried
Nod - માથું ધુણાવવું Nod Nod
Try - પ્રયત્ન કરવો Tried Tried
Lay - પાથરવું Laid Laid
Let - જવા દેવું Let Let
Lie - જુઠું બોલવું Lied/ Lay Lied/Lain
Run - દોડવું ભાગવું Ran Run
Deal - ધંધો કરવો Dealt Dealt
Dive - ડૂબકી મારવી Dived Dived
Quote - ટાંકવું Quoted Quoted
Earn - કમાવવું Earned Earned
Fail - નિષ્ફળ જવું Failed Failed
Hope - આશા રાખવી Hoped Hoped
Bowl - દડો ફેંકવો Bowled Bowled
Joke - મશ્કરી કરવી Joked Joked
Jump - કુદવું Jumped Jumped
Kick - લાત મારવી Kicked Kicked
Kill - મારી નાખવું Killed Killed
Excite - ઉશ્કેરવું Excited Excited
Excuse - માફ કરવું Excused Excused
Enjoy - મજા કરવી Enjoyed Enjoyed
Entice - લલચાવવું Enticed Enticed
Erase - ભૂંસી નાખવું Erased Erased
Dine - જમવું Dined Dined
Differ - જુદા પડવું Differed Differed
Detain - રોકવું Detained Detained
Deny - ઇન્કાર કરવો Denied Denied
Delay - ઢીલ કરવી Delayed Delayed
Desire - ઇચ્છવું Desired Desired
Exist - હયાત હોવું Existed Existed
Fetch - લઇ આવવું Fetched Fetched
Float - તરવું Floated Floated
Land - જમીન પર ઉતરવું Land Land
Like - ગમવું Liked Liked
Live - જીવવું Lived Lived
See - જોવું Saw Seen
Sign - નિશાની કરવી Signed Signed
Park - વાહન ઉભું રાખવું Parked Parked
Pass - પસાર થવું Passed Passed
Delete - રદ કરવું Deleted Deleted
Divide - ભાગ પાડવો Divided Divided
Engage - રોકી લેવું Engaged Engaged
Like - પસંદ કરવું Liked Liked
Refuse - ના કહેવી Refused Refused
Reject - રદ કરવું Rejected Rejected
Salute - સલામ કરવું Saluted Saluted
Search - શોધવું Searched Searched
Select - પસંદ કરવું Selected Selected
Spread - ફેલાવું Spread Spread
Stitch - ટાંકો મારવો Stitched Stitched
Fight – ઝઘડવું Fought Fought
Send – મોકલવું Sent Sent
Sweep – વાળવું Swept Swept
Throw – ફેંકવુ Threw Thrown
Pluck – ચૂંટવું Plucked Plucked
Bring – લાવવું Brought Brought
Buy - ખરીદવું Bought Bought
Catch - પકડવું Caught Caught
Enter - પ્રવેશ કરવો Entered Entered
Talk- વાતચીત કરવી Talked Talked
Agree- સહમત થવું Agreed Agreed
Laugh - હસવું Laughed Laughed
Tire- કંટાળી જવું Tired Tired
Marry - પરણવું Married Married
Fly - ઊડવું Flew Flown
Fear - ડરવું Feared Feared
Blame - દગો દેવો Blamed Blamed
Shame - શરમાવું Shamed Shamed
Bake - શેકવું Baked Baked
Ban - નિષેધ કરવો Banned Banned
Assist -સહાય કરવી Assisted Assisted
Attract - આકર્ષવું Attracted Attracted
Practice - મહાવરો કરવો Practiced Practiced
Press - દબાવવું Pressed Pressed
Shave - હજામત કરવી Shaved Shaved
Smile - સ્મિત કરવું Smiled Smiled
Spray - છાંટવું Sprayed Sprayed
Start - શરુ કરવું Started Started
Store - સંગ્રહ કરવો Stored Stored
Taste - ચાખવું Tasted Tasted
Touch - અડકવું Touched Touched
Twist - મરોડવું Twisted Twisted
Waste - બગાડવું Wasted Wasted
Water - પાણી પાવું Watered Watered
Relay - ભરોસો કરવો Relayed Relayed
Roam - ભટકવું Roamed Roamed
Roar - ગર્જના કરવી Roared Roared
Roll - ગબડવું, વીંટવું Rolled Rolled
Sew - સીવવું Sewed Sewed
Shift - ખસવું, ખસેડવું Shifted Shifted
Shiver - ધ્રુજવું Shivered Shivered
Sigh - નિસાસો નાખવો Sighed Sighed
Spy - જાસૂસી કરવી Spied Spied
Stare - તાકીને જોવું Stared Stared
Stir - હલવું, હલાવવું Stirred Stirred
Store - સંગ્રહ કરવો Stored Stored
Wear - પહેરવું Wore Worn
Ring - વગાડવું Rang Rung
Sing - ગાવું Sang Sung
Drink - પીવું Drank Drunk
Grow – ઊગાડવું Grew Grown
Ride - ચલાવવું Rode Ridden
Hide – છુપાવવું Hid Hidden
Dry – સુકવવું Dried Dried
Join - જોડાવું Joined Joined
Pack - ભરવું Packed Packed
Check - તપાસવું Checked Checked
Clean - સાફ કરવું Cleaned Cleaned
Grind – દળવું Ground Ground
Speak – બોલવું Spoke Spoken
Drive – હંકારવું Drove Driven
Build – બાંધવું Built Built
Read – વાંચવું Read Read
Write – લખવું Wrote Written
Take – લેવું Took Taken
Wait - રાહ જોવી Waited Waited
learn – શીખવું Learnt Learnt
Accept – સ્વીકારવું Accepted Accepted
Spoil – બગાડવું Spoiled Spoiled
Hire - ભાડે લેવી Hired Hired
Watch – જોવું Watched Watched
Meet – મળવું Met Met
Print - છાપવું Printed Printed
Wink- ઝોકું ખાવું Winked Winked
Vote- મત આપવો Voted Voted
Mix – ભેળવવું Mixed Mixed
Pay – ચુકવવું Paid Paid
Apply – ચોપડવું Applied Applied
Betray - દગો આપવો Betrayed Betrayed
Play – રમવું Played Played
Stay – રોકાવું, રહેવું Stayed Stayed
Rest - આરામ કરવો Rested Rested
Teach – શીખવવું Taught Taught
Tell – કહેવું Told Told
Add - ઊમેરવું Added Added
Get - મેળવવું Got Got/gotten
Lay -પાથરવું Laid Laid
Copy - નકલ કરવી Copied Copied
Fold - ગડી વાળવી Folded Folded
Fill - ભરવું Filled Filled
Hang - લટકાવવું Hung Hung
See - જોવું Saw Seen
Put - મુકવું Put Put
Loot - લૂંટવું Looted Looted
Move -હલવું /હલાવવું Moved Moved
Note - નોંધ કરવી Noted Noted
Open -ખોલવું Opened Opened
Pick up - ઉપાડવું Picked up Picked up
Push - ધક્કો મારવો Pushed Pushed
Save - બચાવવું Saved Saved
Sign - સહી કરવી Signed Signed
Turn - ફરવું/ ફેરવવું Turned Turned
Wipe - લૂછવું Wiped Wiped
Carry - લઇ જવું Carried Carried
Close - બંધ કરવું Closed Closed
Count - ગણવું Counted Counted
Offer - પ્રસ્તાવ મુકવો Offered Offered
Prove - સાબિત કરવું Proved Proved
Smell - સૂંઘવું Smelled Smelled
Digest - પચાવવું Digested Digested
Change - બદલવું Changed Changed
Lend - ઉછીનું આપવું Lent Lent
Spend - ખરચવું/ગાળવું Spent Spent
Keep - રાખવું Kept Kept
Tear - ફાડવું Tore Torn
Stick - ચોંટાડવું Stuck Stuck
Steal - ચોરવું Stole Stolen
Know - જાણવું Knew Known
Blow - ફૂંકવું Blew Blown
Weave - વણવું Weaved Woven
Give - આપવું Gave Given
Have - પાસે હોવું Had Had
Hold - પકડવું Held Held
Inhale - શ્વાસ લેવો Inhaled Inhaled
Ignite - સળગાવવું Ignited Ignited
Hoist - ઊંચે ચડાવવું Hoisted Hoisted
Graze - ચારવું/ ચરવું Grazed Grazed
Gaze - તાકીને જોવું Gazed Gazed
Furl - વીંટવું Furled Furled
Fulfill - પૂર્ણ કરવું Fulfilled Fulfilled
Inject - અંદર નાખવું Injected Injected
Injure - ઇજા કરવી Injured Injured
Insist - આગ્રહ કરવો Insisted Insisted
Irritate - ખિજવવું Irritated Irritated
Isolate - જુદું પાડવું Isolated Isolated
Plant - રોપવું Planted Planted
Please - ખુશ કરવું Pleased Pleased
Recall - યાદ કરવું Recalled Recalled
Record - નોંધવું Recorded Recorded
Create - સર્જન કરવું Created Created
Reduce - ઘટાડવું Reduced Reduced
Refine - શુદ્ધ કરવું Refined Refined
Mean - અર્થ હોવો Meant Meant
Make - બનાવવું Made Made
Feed - ખવડાવવું Fed Fed
Sell - વેચવું Sold Sold
Win - જીતવું Won Won
Sit - બેસવું Sat Sat
Bark -ભસવું Barked Barked
Return Returned Returned
- પાછા ફરવું
Celebrate Celebrated Celebrated
- ઊજવવું
Brush Brushed Brushed
- દાંત સાફ કરવા
Worship Worshiped Worshiped
- પૂજા કરવી
Warn Warned Warned
- ચેતવણી આપવી
Guide Guided Guided
- માર્ગદર્શન આપવું
Order Ordered Ordered
- હુકમ કરવો
Thank Thanked Thanked
- આભાર માનવો
Punish Punished Punished
- સજા કરવી
Scold Scolded Scolded
- ઠપકો આપવો
Expect Expected Expected
- ની અપેક્ષા રાખવી
Invest Invested Invested
- રોકાણ કરવું
Explain Explained Explained
- સમજાવવું
Request Requested Requested
- વિંનતી કરવી
Decorate Decorated Decorated
- શણગારવું
Donate Donated Donated
- દાન આપવું
Advise Advised Advised
- સલાહ આપવી
Improve Improved Improved
- સુધારવું
Trust Trusted Trusted
- વિશ્વાસ કરવો
Import Imported Imported
- આયાત કરવી
Shout Shouted Shouted
- ચીસો પાડવી
Borrow Borrowed Borrowed
- ઊછીનું લેવું
Compare Compared Compared
- સરખામણી કરવી
Complain Complained Complained
- ફરીયાદ કરવી
Discuss Discussed Discussed
- ચર્ચા કરવી
Disturb Disturbed Disturbed
- ખલેલ પહોંચાડવી
Insult Insulted Insulted
- અપમાન કરવું
Wrap Wrapped Wrapped
- વીંટાળવું
Do shopping Did shopping Done shopping
- ખરીદી કરવી
Repair Repaired Repaired
- સમું કરવું
Sprinkle Sprinkled Sprinkled
- છાંટવું
Deposit Deposited Deposited
- જમા કરાવવું
Withdraw Withdrew Withdrawn
- ઉપાડવું
Exercise Exercised Exercised
- કસરત કરવી
Comb Combed Combed
- વાળ ઓળવા
Attend Attended Attended
- ધ્યાન આપવું
Manage Managed Managed
- સંચાલન કરવું
Deliver Delivered Delivered
- પહોંચાડવું
Imagine Imagined Imagined
- કલ્પના કરવી
Exchange Exchanged Exchanged
- અદલા - બદલી કરવી
Remember Remembered Remembered
- યાદ કરવું
Understand Understood Understood
- સમજવું
Enjoy Enjoyed Enjoyed
- આનંદ માણવો
Dream Dreamed Dreamed
- સ્વપન જોવું
Allow Allowed Allowed
- પરવાનગી આપવી
Bless Blessed Blessed
- આશીર્વાદ આપવા
Cheer Cheered Cheered
- આનંદીત કરવું
Plan Planned Planned
- યોજના બનાવવી
Compare - સરખામણી કરવી Compared Compared
Relax Relaxed Relaxed
- આરામ કરવો
Divert Diverted Diverted
- બીજી દિશામાં વાળવુંThank Thanked Thanked
- આભાર માનવો
Worry Worried Worried
- ચિંતા કરવી
Admire Admired Admired
- વખાણ કરવા
Answer Answered Answered
- જવાબ આપવો
Label Labelled Labelled
- કાપલી ચોંટાડવી
Attack Attacked Attacked
- હુમલો કરવો
Arrest Arrested Arrested
- ધરપકડ કરવી
Behave Behaved Behaved
- વર્તન કરવું
Borrow Borrowed Borrowed
- ઉછીનું લેવું
Cancel Cancelled Cancelled
- રદ કરવું
Charge Charged Charged
- કિંમત લેવી
Damage Damaged Damaged
- નુકશાન કરવું
Demand Demanded Demanded
- માંગણી કરવી
Depend Depended Depended
- આધાર રાખવો
Direct Directed Directed
- માર્ગદર્શન આપવું
Expire Expired Expired
- પૂરું થવું/ મરી જવું
Export Exported Exported
- નિકાસ કરવી
Finish Finished Finished
- પૂરું કરવું
Follow Followed Followed
- અનુસરવું/પીછો કરવો
Gamble Gambled Gambled
- જુગાર રમવો
Gossip Gossiped Gossiped
- ગપ્પા મારવા
Inform Informed Informed
- જાણ કરવી
Invite Invited Invited
- આમંત્રણ આપવું
Labour Laboured Laboured
- મજૂરી કરવી
Listen Listened Listened
- ધ્યાન દઈને સાંભળવું
Manage Managed Managed
- વહીવટ કરવો
Murder Murdered Murdered
- ખુન કરવું
Polish Polished Polished
- ઘસવું / ચળકતું કરવું
Refund Refunded Refunded
- પૈસા પાછા આપવા
Supply Supplied Supplied
- પૂરું પાડવું / પહોંચાડવું
Travel Travelled Travelled
- મુસાફરી કરવી
Arrange Arranged Arranged
- ગોઠવવું
Attract Attracted Attracted
- આકર્ષિત કરવું
Connect Connected Connected
- જોડવું
Control Controlled Controlled
- કાબુ રાખવો
Declare Declared Declared
- જાહેર કરવું
Dismiss Dismissed Dismissed
- કાઢી નાખવું
Display Displayed Displayed
- પ્રદર્શન કરવું
Educate Educated Educated
- કેળવણી આપવી
Impress Impressed Impressed
- છાપ પાડવી
Inspire Inspired Inspired
- પ્રેરણા આપવી
Involve Involved Involved
- સમાવવું / માં સંડોવવું
Massage Massaged Massaged
- માલિશ કરવી
Perform Performed Performed
- ભાગ ભજવવો
Promise Promised Promised
- વચન આપવું
Propose Proposed Proposed
- દરખાસ્ત મુકવી
Receive Received Received
- મેળવવું
Recover Recovered Recovered
- પાછું મેળવવું
Request Requested Requested
- વિંનતી કરવી
Reserve Reserved Reserved
- રાખી મૂકવું
Release Released Released
- મુક્ત કરવું
Suggest Suggested Suggested
- સૂચન કરવું
Support Supported Supported
- ટેકો આપવો
Welcome Welcomed Welcomed
- આવકારવું
Whisper Whispered Whispered
- કાનમાં કહેવુ
Worship Worshipped Worshipped
- પૂજા કરવી
Continue Continued Continued
- ચાલુ રાખવું
Develop Developed Developed
- વિકાસ કરવો
Discover Discovered Discovered
- શોધવું
Question Questioned Questioned
- પ્રશ્ન પુછવો
Overflow Overflowed Overflowed
- ઉભરાઈ જવું
Progress Progressed Progressed
- પ્રગતિ કરવી
Struggle Struggled Struggled
- ખુબ મહેનત કરવી
Transfer Transferred Transferred
- ફેરવવું / બદલી કરવી
Disappear Disappeared Disappeared
- અદ્રશ્ય થવું
Disappoint Disappointed Disappointed
- નિરાશ થવું
Introduce Introduced Introduced
- ઓળખાણ કરાવવી
Transport Transported Transported
- પરિવહન કરવું
Forgive Forgave Forgiven
- માફી આપવી
Forbid Forbade Forbidden
- ના કહેવી
Overtake Overtook Overtaken
- આગળ થવું
Undertake Undertook Undertaken
- માથે લેવું
Broadcast Broadcast Broadcast
- પ્રસારણ કરવું
Appear Appeared Appeared
- દેખાવું
Approve Approved Approved
- માન્ય કરવું
Argue Argued Argued
- દલીલ કરવી
Communicate - ની સાથે સંપર્ક કરવો Communicated Communicated
Arrive Arrived Arrived
- આવી પહોંચવું
Audit Audited Audited
- હિસાબ તપાસવો
Bellow Bellowed Bellowed
- ભાંભરવું
Boast Boasted Boasted
- બડાઈ હાંકવી
Challenge Challenged Challenged
- પડકારવું
Chatter Chattered Chattered
- દાંત કકડાવવા
Classify Classified Classified
- વર્ગીકરણ કરવું
Compromise - સમાધાન કરવું Compromised Compromised
Coach Coached Coached
- તાલીમ આપવી
Collapse Collapsed Collapsed
- ભાંગી પડવું
Combine Combined Combined
- જોડવું
Console Consoled Consoled
- દિલાસો આપવો
Criticize Criticized Criticized
- ટીકા કરવી
Commit Committed Committed
- વચન આપવું
Compose Composed Composed
- રચના કરવી
Conceal Concealed Concealed
- છુપાવવું
Concentrate - એકાગ્ર થવું Concentrated Concentrated
Conclude Concluded Concluded
- સમાપ્ત કરવું
Confess Confessed Confessed
- કબૂલ કરવું
Conquer Conquered Conquered
- જીતવું
Consider Considered Considered
- ધ્યાનમાં લેવું
Consist Consisted Consisted
- માં રહેલું હોવું
Conspire Conspired Conspired
- કાવતરું કરવું
Consult Consulted Consulted
- સલાહ આપવી
Consume Consumed Consumed
- વાપરી નાખવું
Contribute - ફાળો આપવો Contributed Contributed
Convict Convicted Convicted
- ગુનેગાર ઠરાવવું
Convince Convinced Convinced
- મનાવવું
Cram Crammed Crammed
- ગોખવું/ ગોખાવવું
Criticize Criticized Criticized
- ટીકા કરવી
Cultivate Cultivated Cultivated
- કેળવવું/ સુધારવું
Debate Debated Debated
- ચર્ચા કરવી
Debit Debited Debited
- ને ખાતે ઉધારવું
Deceive Deceived Deceived
- છેતરવું
Decrease Decreased Decreased
- ઘટાડવું, ઘટવું
Dedicate Dedicated Dedicated
- અર્પણ કરવું
Deduct Deducted Deducted
- બાદ કરવું
Defame Defamed Defamed
- બદનામ કરવું
Define Defined Defined
- વ્યાખ્યા આપવી
Deform Deformed Deformed
- કદરૂપું બનાવવું
Delight Delighted Delighted
- આનંદ આપવો
Demolish Demolished Demolished
- નાશ કરવો
Demonstrate - પ્રયોગ કરીને બતાવવું Demonstrated Demonstrated
Describe Described Described
- વર્ણન કરવું
Destroy Destroyed Destroyed
- નાશ કરવો
Detect Detected Detected
- શોધી કાઢવું
Determine Determined Determined
- નિશ્ચય કરવો
Devote Devoted Devoted
- ને અર્પણ કરવું
Dislike Disliked Disliked
- નાપસંદ કરવું
Disperse Dispersed Dispersed
- વિખેરી નાખવું
Dissolve Dissolved Dissolved
- ઓગાળવું /બરખાસ્ત કરવું
Divorce Divorced Divorced
- છૂટાછેડા આપવા
Dominate Dominated Dominated
- ની ઉપર વર્ચસ્વ ચલાવવું
Embrace Embraced Embraced
- ભેંટવું
Employ Employed Employed
- નોકરીએ/ કામ પર રાખવું
Empower Empowered Empowered
- સત્તા આપવી
Enable Enabled Enabled
- સમર્થ કરવું
Encourage - ઉત્તેજન આપવું Encouraged Encouraged
Endorse Endorsed Endorsed
- પરવાનગી આપવી
Endure Endured Endured
- સહન કરવું
Enrich Enriched Enriched
- ધનવાન બનાવવું
Enroll Enrolled Enrolled
- નામ નોંધવું
Escape Escaped Escaped
- છટકી જવું
Establish Established Established
- સ્થાપવું
Estimate Estimated Estimated
- અંદાજ કાઢવો
Exchange Exchanged Exchanged
- અદલા બદલી કરવી
Execute Executed Executed
- અમલમાં મૂકવું
Exhibit Exhibited Exhibited
- નું પ્રદર્શન કરવું
Express Expressed Expressed
- વ્યકત કરવું
Extend Extended Extended
- લંબાવવું
Fascinate Fascinated Fascinated
- મંત્રમુગ્ધ કરવું
Favour Favoured Favoured
- તરફેણ/ કૃપા કરવી
Feast Feasted Feasted
- મજા/ઉજાણી કરવી
Flatter Flattered Flattered
- ખુશામત કરવી
Fluctuate Fluctuated Fluctuated
- વધઘટ થવી
Frighten Frightened Frightened
- બીવડાવું
Frustrate Frustrated Frustrated
- નિરાશ થવું
Fumble Fumbled Fumbled
- ફાંફાં મારવા
Furnish Furnished Furnished
- પૂરું પાડવું
Gather Gathered Gathered
- ભેગું કરવું
Gild Gilded Gilded
- સોનાનો ઢોળ ચડાવવો
Glance Glanced Glanced
- નજર રાખવી
Glitter Glittered Glittered
- ચળકવું
Govern Governed Governed
- સત્તા ચલાવવી
Grab Grabbed Grabbed
- આંચકી લેવું
Guarantee - ખાતરી આપવી Guaranteed Guaranteed
Guess Guessed Guessed
- અનુમાન કરવું
Harass Harassed Harassed
- ત્રાસ આપવો
Hesitate Hesitated Hesitated
- આનાકાની કરવી
Honour Honoured Honoured
- માન આપવું
Hover Hovered Hovered
- હવામાં રહેવું
Hurry Hurried Hurried
- ઉતાવળ કરવી
Hypnotize Hypnotized Hypnotized
- સંમોહિત કરવું
Ignore Ignored Ignored
- અવગણના કરવી
Illuminate Illuminated Illuminated
- પ્રકાશિત કરવું
Illustrate Illustrated Illustrated
- દાખલો આપીને સમજાવવું
Impel Impelled Impelled
- ને ફરજ પાડવી
Impose Imposed Imposed
- લાદવું/લાગુ કરવું
Imprison Imprisoned Imprisoned
- કેદમાં પૂરવું
Include Included Included
- નો સમાવેશ કરવો
Increase Increased Increased
- વધારવું
Indicate Indicated Indicated
- દર્શાવવું
Infect Infected Infected
- ચેપ લગાડવો
Induce Induced Induced
- લલચાવવું
Inherit Inherited Inherited
- વારસો મેળવવો
Innovate Innovated Innovated
- જૂનામાં ફેરફાર કરવો
Inspect Inspected Inspected
- તપાસવું
Install Installed Installed
- બેસાડવું, ગોઠવવું
Instruct Instructed Instructed
- સૂચના આપવી
Intend Intended Intended
- ઈરાદો રાખવો
Interfere Interfered Interfered
- માં માથું મારવું
Interpret Interpreted Interpreted
- સમજાવવું/અર્થ કરવો
Interrupt Interrupted Interrupted
- વચ્ચે બંધ પાડવું
Investigate - તપાસ કરવી Investigated Investigated
Irrigate Irrigated Irrigated
- નહેર બાંધવી
Justify Justified Justified
- યોગ્ય ઠરાવવું
Liberate Liberated Liberated
- મુક્ત કરવું
Measure Measured Measured
- માપવું
Meditate Meditated Meditated
- ધ્યાન ધરવું
Melt Melted Melted
- ઓગળવું, પીગળવું
Memorize Memorized Memorized
- પાકું/ મોઢે કરવું
Mend Mended Mended
- સુધારવું, સમું કરવું
Mention Mentioned Mentioned
- નો ઉલ્લેખ કરવો
Migrate Migrated Migrated
- સ્થળાંતર કરવું
Mourn Mourned Mourned
- શોક/વિલાપ કરવો
Multiply Multiplied Multiplied
- ગુણાકાર કરવો
Munch Munched Munched
- વાગોળવું
Narrate Narrated Narrated
- વર્ણન કરવું
Neglect Neglected Neglected
- અવગણના કરવી
Negotiate Negotiated Negotiated
- વાટાઘાટ કરવી
Nourish Nourished Nourished
- પોષણ કરવું
Object Objected Objected
- વાંધો ઉઠાવવો
Observe Observed Observed
- અવલોકન કરવું
Obtain Obtained Obtained
- મેળવવું/ પ્રાપ્ત કરવું
Occupy Occupied Occupied
- રોકી લેવું/ ધરાવવું
Organize Organized Organized
- સંગઠન કરવું/ રચવું
Parade Paraded Paraded
- લશ્કરી કવાયત કરવી
Pardon Pardoned Pardoned
- માફ કરવું
Penetrate Penetrated Penetrated
- પ્રવેશવું/ ભેદવું
Persist Persisted Persisted
- ખંતથી વળગી રહેવુ
Perspire Perspired Perspired
- પરસેવો છૂટવો
Pinch Pinched Pinched
- ચીમટી ભરવી
Point Pointed Pointed
- દર્શાવવું
Populate Populated Populated
- વસાહત કરવી
Possess Possessed Possessed
- ની માલિકીનું હોવું
Postpone Postponed Postponed
- મુલ્તવી રાખવું
Prefer Preferred Preferred
- પસંદ કરવું
Recognize - ઓળખવું Recognized Recognized
Prescribe Prescribed Prescribed
- દવા લખી આપવી
Presume Presumed Presumed
- માની લેવું
Proceed Proceeded Proceeded
- આગળ વધવું
Produce Produced Produced
- ઉત્પાદન કરવું
Prohibit Prohibited Prohibited
- બંધ કરવું
Promote Promoted Promoted
- આગળ ચઢાવવું
Pronounce - ઉચ્ચાર કરવો Pronounced Pronounced
Provide Provided Provided
- પૂરું પાડવું
Provoke Provoked Provoked
- ઉશ્કેરવું
Publish Published Published
- પ્રકાશિત/ પ્રસિદ્ધ કરવું
Qualify Qualified Qualified
- લાયક થવું
Raise Raised Raised
- ઊંચું કરવું/ વધારવું
Realize Realized Realized
- અહેસાસ/ ભાન થવું
Rebel Rebelled Rebelled
- બળવો કરવો
Recommend - ભલામણ કરવી Recommended Recommended
Recruit Recruited Recruited
- નોકરીમાં ભરતી કરવી
Refer Referred Referred
- ઉકેલ માટે કોઈને મળવું
Reflect Reflected Reflected
- પરાવર્તન થવું
Recompense - નુકશાન ભરી આપવું Recompensed Recompensed
Refresh Refreshed Refreshed
- થાક ખાવો, તાજા થવું
Regret Regretted Regretted
- દિલગીર થવું
Rejoice Rejoiced Rejoiced
- મોજ કરવી
Relieve Relieved Relieved
- મુક્ત કરવું
Remain Remained Remained
- રહેવું
Remind Reminded Reminded
- યાદ કરાવવું
Renovate Renovated Renovated
- ફરી નવું બનાવવું
Represent Represented Represented - રજુ કરવું
Repent Repented Repented
- પસ્તાવું
Require Required Required
- ની જરૂર હોવી
Resign Resigned Resigned
- રાજીનામુ આપવું
Respect Respected Respected
- માન આપવું
Revise Revised Revised
- ફરી વાંચી જવું
Reward Rewarded Rewarded
- બદલો આપવો
Ridicule Ridiculed Ridiculed
- મજાક કરવી
Ruin Ruined Ruined
- લૂંટાવું/ પાયમાલ કરવું
Rule Ruled Ruled
- શાસન /રાજ્ય કરવું
Rush Rushed Rushed
- દોડી /ધસી જવું
Sacrifice Sacrificed Sacrificed
- ત્યાગ કરવો
Satisfy Satisfied Satisfied
- સંતોષ કરવો
Secure Secured Secured
- સલામત કરવું
Seem Seemed Seemed
- દેખાવું /જેવું લાગવું
Separate Separated Separated
- અલગ/ જુદું પાડવું
Sharpen Sharpened Sharpened
- અણી કાઢવી
Stretch Stretched Stretched
- ખેંચવું, તાણવું
Squeeze Squeezed Squeezed
- નીચોવવું
Strive Strove Striven
- મથવું
Submit Submitted Submitted
- જમા કરાવવું, તાબે થવું
Subscribe Subscribed Subscribed
- ફાળો આપવો
Subtract Subtracted Subtracted
- બાદ કરવું
Succeed Succeeded Succeeded
- સફળ થવું
Suffer Suffered Suffered
- સહન કરવું
Supervise Supervised Supervised
- દેખરેખ રાખવી
Suppose Supposed Supposed
- ધારવું
Surrender Surrendered Surrendered
- તાબે થવું
Suspect Suspected Suspected
- શંકા કરવી
Sustain Sustained Sustained
- ટકાવી રાખવું
Swallow Swallowed Swallowed
- ગળી જવું
Sweat Sweated Sweated
- પરસેવો છૂટવો
Swell Swelled Swelled
- સોજો ચઢવો/ડૂબી જવું
Swing Swung Swung
- ઝુલવું/ હિંચકવું
Tame Tamed Tamed
- પાળવું/ કેળવવું
Taunt Taunted Taunted
- ટોણો મારવો
Tease Teased Teased
- ચીડવવું / ખીજવવું
Terminate Terminated Terminated
- કાઢી નાખવું
Threaten Threatened Threatened
- ધમકી આપવી
Tolerate Tolerated Tolerated
- સહન કરવું
Trade Traded Traded
- વેપાર કરવો
Trouble Troubled Troubled
- તફ્લીક આપવી
Uplift Uplifted Uplifted
- ઉપર ઊંચકવું
Vary Varied Varied
- ફેરફાર થવો, જુદું જુદું
Verify Verified Verified
- ચેક કરવું
Wander Wandered Wandered
- ભટકવું, રખડવું
Permit Permitted Permitted
- પરવાનગી આપવી
Also Learn: