Recent

6/recent/ticker-posts

Tense | English Grammar

In this article, we will learn about how to make sentence of tense.


Sentence structure:

S+H.V.+V+O+O.W

 

In short S+V+O

S=Subject - કર્તા. (જે કોઈ પણ કાર્ય કરે તે )

V=Verb - ક્રિયાપદ (જે ક્રિયા થાય છે તે)

O=Object - કર્મ (જેના પર ક્રિયા થાય છે તે)
 

Tense=Action(V)+Time(H.V)

કાળ = કાર્ય(સ્થિતિ)+ સમય

 

Action is represented by verb.

(ક્રિયા ક્રિયાપદ દ્વારા રજૂ થાય છે)


Time is represented by helping verb(H.V).

(સમય સહાયકારી ક્રિયાપદ દ્વારા રજુ કરાય છે.)
 
ક્રિયાપદ ક્રિયા નું સ્વરૂપ બતાવે છે જેમ કે ક્રિયા શરૂ હોય, દરરોજ થતી હોય ભૂતકાળ માં થયેલી હોય, પૂર્ણ થઇ ગયેલી હોય કે હજુ બાકી હોય.


Easy way to remember tense:-

V2 - ભૂતકાળ વિશે વાત કરવા.

V3 - પૂર્ણ થઇ ગયેલી ઘટનાઓ દર્શાવવા.

V4 ( V1+ing) - જે ઘટનાઓ આપણે બોલીયે ત્યારે શરુ હોય તેવી ઘટનાઓ દર્શાવવા.

Will+V1 = જે ક્રિયા બાકી છે અને ભવિષ્યમાં થશે એ નિશ્ચિત નથી એવી ક્રિયા દર્શાવવા.


Download File


Simple Present Tense


જો કાર્ય દરરોજ થતું હોય, વારંવાર થતું હોય, ક્યારેક થતું હોય, સનાતન સત્ય, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, ટેવ વશ થતી ક્રિયાઓ, કહેવતો, આદતો વગેરેને દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે.(V1)

આ કાળ માં ક્રિયાપદ નું મૂળરૂપ કે s/es વાળું રૂપ આવે છે.
 

Key words:-
દરરોજ-everyday, હંમેશા-always, ક્યારેક-sometimes, ક્યારેય નહી-never, દર અઠવાડિયે-every week, દર મહીને-every month, ઘણીવાર-often, સામાન્ય રીતે-normally, ભાગ્યે જ-seldom

 

I,we,you,they,plural = V1

Do in question and negative sentences.
 

He,she,it,singular = V1 + s/es

Does + V1 in question and negative sentences.
 

Normally --- V1 + s

When last letter of verb is..
 

s,ss,sh,o,x,ch,chh --- V1 + es

ex. Teach-teaches, do-does


Structure

P - S + V1/ V1+s/es + O 

N - S +do/does+ not + V1 + O 

Q - do/does + S + V1 + O +?

Wh - Wh + do/does + S + V1 + O +?
 

E.x. :-

1 શું તે સફરજન ખાય છે? 

(આદત છે/ ભાવે છે) ?

= does he eat an apple ?

= Yes, he eats an apple.

= No, he doesn’t eat an apple.
 

1. मैं सुबह जल्दी उठता हूं।

હું દરરોજ સવારે વહેલી ઉઠું છું.

I wake up early daily in the morning.
 

2. वह हमेशा बाएं हाथ से लिखते हैं।

તે હંમેશા ડાબા હાથે લખે છે.

He writes by left hand always.
 

3. वह कभी-कभी मंदिर जाती है।

તેણી ક્યારેક મંદિરે જાય છે.

She goes to temple sometimes.
 

4. तुम मेरे साथ शायद ही कभी खेलते हो।

તું ભાગ્યે જ મારી સાથે રમે છે.

You play with me seldom.
 

5. हम हर हफ्ते घूमने जाते हैं।

અમે દર અઠવાડિયે ફરવા જઇએ છીએ.

We go to travel every week. 


6. वे अक्सर मेरे घर आते हैं।

તેઓ ઘણીવાર મારા ઘરે આવે છે.

They come my house often.



Simple Future Tense


જે ક્રિયા બાકી છે અને ભવિષ્યમાં થશે એવી ક્રિયા દર્શાવવા. (Will + V1)


Structure

P - S+will+V1+O+O.W.

N - S+will+not+V1+O+O.W.

Q - Will+S+V1+O+O.W.+?

Wh - Wh+will+S+V1+O+?
 
Will+V1     

Will+not=won’t
 

E.x. :-

1 શું તે સફરજન ખાશે ?

= Will he eat an apple ?

= Yes, he will eat an apple.

= No, he won’t eat an apple.
 

1. मैं अगले महीने अमेरिका जाऊंगा।

હું આવતા મહિને અમેરિકા જઈશ.

I will go to America in the next month.
 

2. वे कल यात्रा पर जाएंगे।

તેઓ આવતી કાલે ફરવા જશે.

They will go to travel tomorrow.
 

3. हम अंग्रेजी बोलेंगे।

અમે English બોલીશું.

We will speak English.
 

4. वह अगले हफ्ते शादी करेगी।

તેણી આવતા અઠવાડિયે લગ્ન કરશે.

She will marry in the next week.
 

5. ट्रेन शाम सात बजे स्टेशन पर आएगी।

Train સાંજે સાત વાગ્યે સ્ટેશન પર આવશે.

Train will come at station at 7 o’clock in the evening.



Simple Past Tense


ભુતકાળમાં થયેલી ઘટનાઓ વિશે દર્શાવવા.

સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. 


Key words:-
પહેલા - ago, ગઈ કાલે - yesterday, ગયા મહિને - last month


Structure

P - S + V2 + O + O.W. 

N - S + did + not + V1 + O + O.W.

Q - Did + S + V1 + O + O.W. +?

Wh - WH + Did + S + V1 + O +?


N & Q - (V2)…(did + V1)


E.x. :-

1 શું તેણે સફરજન ખાધું ?

= Did he eat an apple ?

= Yes, he ate an apple.

= No, he did not eat an apple.
 

1. मेरा भाई कुछ समय पहले मंदिर गया।

મારો ભાઈ થોડીવાર પહેલા મંદિરે ગયો.

My brother went to temple before sometime.
 

2. वे कल हमसे मिले।

તેઓ અમને ગઈ કાલે મળ્યા.

They met us yesterday.
 

3. मैंने कल सैंडविच खाया।

મેં ગઈ કાલે sandwich ખાધી.

I ate sandwich yesterday.
 

4. वह कल मेरे घर पर रुकी थी।

તેણી ગઈ કાલે મારા ઘરે રોકાઈ.

She stayed at my house yesterday.
 

5. हम अखबार पढ़ते हैं।

અમે news paper વાચ્યું.

We read news paper.



Continue Present Tense


જે ઘટનાઓ આપણે બોલીયે ત્યારે શરુ હોય તેવી ઘટનાઓ દર્શાવવા આ કાળ વપરાય છે. 

Am/is/are+V4(V1 + ing)


I – am

He,she,it,singular(એ.વ.) – is

We,you,they,plural(બ.વ.)  - are


Key words:-

જો- look, see, હવે/અત્યારે- now, સાંભળ-listen, hear, આ સમયે- at present. 


Structure

P - S + am/is/are+V4 + O + O.W.

N - S + am/is/are+not+V4 + O + O.W.

Q - Am/is/are + S + V4 + O + O.W. +?

Wh - WH + Am/is/are + S + V4 + O +?   


E.x.:-

1 શું તે સફરજન ખાઈ રહ્યો છે?

= Is he eating an apple ?

= Yes, he is eating an apple.

= No, he is not eating an apple.
 

1. वह खाना पका रही है।

તેણી રસોઈ બનાવી રહી છે.

She is cooking.
 

2. देखो, पक्षी आकाश में उड़ रहे हैं।

જુઓ, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે.

Look,birds are flying in the sky.
 

3. वह गाना गा रहा है।

તે ગીત ગાઈ રહ્યો છે.

He is singing song.
 

4. मेरा भाई फोन पर बात कर रहा है।

મારો ભાઈ મોબાઈલ પર વાતચીત કરી રહ્યો છે.

My brother is talking on phone.
 

5. हम अभी खा रहे हैं।

અમે અત્યારે ખાઈ રહયા છીએ. 

We are eating now.
 

6. सुनो, वे हमारे बारे में बात कर रहे हैं।

સાંભળો, તેઓ આપણી વાત કરી રહયા છે. 

Listen,they are talking about us.

 

Exercise:


Assertive Sentence

 
1) હું ધમકી આપી રહ્યો છું.

2) તે બરબાદ કરી રહ્યો છે.

3) તેણી ઉત્પાદન કરી રહી છે.

4) તે ચળકી રહયુ છે.

5) તેઓ ગાર્ડનમાં આનંદ કરી રહ્યા છે.


Negative Sentence


1) તે મને છેતરી રહ્યો નથી.

2) તેણી ત્રણ દિવસથી કપડા ધોઈ રહી નથી.

3) હું સારી કંપની માં કામ કરી રહ્યો છું.

4) તેઓ સારો dance કરી રહ્યા નથી.

5) તે મને બચાવી રહ્યો નથી.

Interrogative Sentence

 
1) હું નવા ઘરે જઈ રહ્યો છું?

2) તેણી બધાને મારી રહી છે?

3) કરણ જોક કરી રહ્યો છે?

4) તેઓ ગણગણી રહ્યા છે?

5) તે મને પકડી રહ્યો છે?

 

Mix Sentence


1) હું પપ્પાને ભગવાન માની રહ્યો છું.

2) તેણી દિલ્હી જઈ રહી નથી.

3) તમે મને બોલાવી રહ્યા છો?

4) તેઓ પીજા ખા રહ્યા છે.

5) તમે તેની ભૂલ સાબીત કરી રહ્યા નથી.

6) તેઓ કામમા ભુલ કરી રહ્યા છે?

7) હું અત્યારે કૉલેજ જ રહ્યો છું?

8) તમે અત્યારે બગીચાએ ઊભા છો.

9) તેણી મને બોલાવી રહી છે?

10) તેઓ જુગાર રમી રહ્યા છે.


Perfect Present Tense


નજીકના સમયમાં પુરી થયેલી અને હજુ વર્તમાનમાં જેની અસર હોય તેવી ક્રિયા દર્શાવવા આ કાળ વપરાય છે.

(Have/has +V3(ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ)


Key words:-

કયારનુંય, પહેલાથી - already, હમણાં જ – just now, તાજેતરમાં – recently, હજુ સુધી – yet, ક્યારેય - ever, ક્યારેય નહિ - never.

He,she,it,singular(એ.વ.) - Has

I,we,you,they,plural(બ.વ.)  - Have
 

Structure

P - S + have/has+V3 + O + O.W.

N - S + have/has+not+V3 + O + O.W.

Q – Have/has + S + V3 + O + O.W. +?

Wh - WH + have/has + S + V3 + O +?
 

E.x.:-

1 શું તેણે સફરજન ખાધું છે?

= Has he eaten an apple ?

= Yes, he has eaten an apple.

= No, he has not eaten an apple.
 

1. मैंने ताजमहल देखा है।

મેં તાજમહેલ જોયો છે.(અનુભવ બતાવવા) 

I have seen(v3) the Taj mahal.
 

2. मैं कभी मनाली नहीं गया।

હું ક્યારેય મનાલી ગયો નથી.

I have never gone to Manali.
 

3. उन्होंने भगवद्गीता पढ़ी है।

તેણીએ ભગવદગીતા વાંચી છે.

She has read the Bhagvadgeeta.
 

4. वे बगीचे में गए हैं।

તેઓ બગીચામાં ગયા છે. (પૂર્ણ ક્રિયા) 

They have gone to garden.
 

5. रीता ने मेरी चाबी ले ली है।

રીટાએ મારી ચાવી લીધી છે.(પૂર્ણ ક્રિયા)

Rita has taken my key.



Continue Past Tense


ભુતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ હતી તેવું બતાવવા ચાલુ ભુતકાળ વપરાય છે.  

was/were + V4(V1 + ing)


I,He,she,it,singular(એ.વ.) – was

We,you,they,plural(બ.વ.)  - were
 

Structure

P - S + was/were+V4 + O + O.W.

N - S + was/were+not+V4 + O + O.W.

Q - Was/were + S + V4 + O + O.W. +?

Wh - WH + was/were+ S + V4 + O +?
 

E.x.:-

1 શું તે સફરજન ખાઈ રહ્યો હતો?

= Was he eating an apple ?

= Yes, he was eating an apple.

= No, he was not eating an apple.
 

1. हम कल इस समय बगीचे में खेल रहे थे।

અમે ગઈ કાલે આ સમયે ગાર્ડનમાં રમી રહ્યા હતા.

We were playing in garden yesterday at this time.
 

2. वह मुझे कल इस बारे में समझा रहा था।

ગઈ કાલે, તે મને આ વિશે જ સમજાવી રહ્યો હતો.

He was explaining me about this yesterday.
 

3. मैं पौधे को पानी दे रहा था।

હું છોડને પાણી પાઇ રહ્યો હતો.

I was watering the plant.
 

4. दादाजी कल 10 बजे कहानी सुना रहे थे।

દાદા ગઈ કાલે 10 વાગ્યે વાર્તા કહી રહ્યા હતા. 

Grandpa was telling story at 10 o’clock yesterday.
 

5. वह मोबाइल पर बात कर रहा था।

તે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. 

He was talking on mobile.

 

Exercise:


Assertive Sentence

 1) હું ભણી રહ્યો હતો.

2) અમે ઘરે જઈ રહ્યા હતા.

3) તે પિક્ચર જોઈ રહ્યો હતો.

4) તેણી અંગ્રેજી બોલી રહી હતી.

5) હું રાતે ચાલી રહ્યો હતો.


Negative Sentence


1) હું પલકારો મારી રહ્યો ના હતો.

2) તેણી ભારે સમાન લઈ જઈ રહી ના હતી.

3) તે થોભી રહ્યા ના હતા.

4) હું ફોન પર વાત કરી રહ્યો હતો.

5) તેઓ મદદ કરી રહ્યા ના હતા.


Interrogative Sentence

 

1) તે ગીત ગાઈ રહ્યો હતો?

2) તેણી કુદકો મારી રહી હતી?

3) તે પાણી બગાડી રહ્યો હતો?

4) તેઓ ખૂન કરી રહ્યા હતા?

5) હું જુગાર રમી રહ્યો હતો?

 

Mix Sentence


1) તે જોર થી બૂમ પાડી રહ્યો હતો.

2) વૈશાલી ડાંસ કરી રહી હતી.

3) બિલાડી દૂધ પી રહી ન હતી.

4) તે નિશાળ માં ભણી રહ્યો હતો?

5) ગઈકાલે તે ધમકી આપી રહ્યો હતો

6) તેણી સાપથી ડરી રહી ના હતી.

7) ઘોડો ઘાસ ખાઈ રહ્યો હતો?

8) રમેશ દડાને કીક મારી રહ્યો હતો?

9) કાલે કોઈ વાક્ય લખી રહ્યા હતા?

10) દાદાજી વાર્તા કરી રહ્યા હતા.

 



Perfect Past Tense


જયારે કોઈ બે ક્રિયા ભુતકાળમાં બની હોય ત્યારે પહેલી થયેલી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભુતકાળ અને બીજી થયેલી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. 

(Had +V3(ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ)


Structure

P - S + had+V3 + O + O.W.

N - S + had+not+V3 + O + O.W.

Q – Had + S + V3 + O + O.W. +?

Wh - WH + had+ S + V3 + O +?
 

E.x.:-

1 શું તેણે સફરજન ખાધું હતું?

= Had he eaten an apple ?

= Yes, he had eaten an apple.

= No, he had not eaten an apple.
 

1. उसके आने से पहले मैंने खाना बनाया था।

તે આવ્યો તે પહેલા મેં રસોઈ બનાવી લીધી હતી.

I had cooked before he came.
 

2. बारिश होने से पहले मैं घर पहुँच गया था।

વરસાદ પડ્યો તે પહેલા હું ઘરે પહોંચી ગયો હતો.  

I had reached home before it rained.
 

3. जब वे आए तो मेरी बहन खा चुकी थी।

જયારે તેઓ આવ્યા ત્યારે મારી બહેને જમી લીધી હતું. 

My sister had eaten when they came.
 

4. भारत आने के बाद हमने घर खरीदा।

અમે ભારત આવ્યા પછી અમે ઘર ખરીદયું હતું.

We bought home after we had come to India.
 

5. शिक्षक के आने से पहले हमने होमवर्क पूरा कर लिया था।

શિક્ષક આવ્યા તે પહેલા અમે homework કરી લીધું હતું. 

We had completed homework before teacher came.




Continuous Future Tense


ભવિષ્યમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ હશે તેવું બતાવવા આ કાળનો ઉપયોગ થાય છે.
 

Structure

P - S + will be+V4 + O + O.W.

N - S + will+not+be+V4 + O + O.W.

Q - Will + S + be+ V4 + O + O.W. +?

Wh - WH + will + S + be+ V4 + O +?
 

E.x.:-

1 શું તે સફરજન ખાઈ રહ્યો હશે?

= Will he  be eating an apple ?

= Yes, he will be eating an apple.

= No, he will not be eating an apple.
 

1. हम कल इस प्रोजेक्ट पर काम करेंगे।

અમે આવતી કાલે આ project પર કામ કરી રહ્યા હશું. 

We will be working on this project tomorrow.
 

2. मैं अगले महीने में नए मोबाइल का उपयोग करूंगा।

હું આવતા મહિને નવો મોબાઈલ વાપરી રહ્યો હોઈશ.

I will be using new mobile in the next month.
 

3. हम अगले महीने अपने नए घर में रहेंगे।

આવતા મહિને અમે અમારા નવા ઘરમાં રહેતા હોઈશું. 

We will be living in our new house in the next month.
 

4. राधा कल मंच पर गीत गा रही होंगी।

રાધા આવતી કાલે stage પર ગીત ગાઇ રહી હશે.

Radha will be singing song on the stage tomorrow.
 

5. मेरा भाई उससे बात कर रहा होगा।

મારો ભાઈ તેની સાથે વાત કરી રહ્યો હશે.

My brother will be talking with him.



Perfect Future Tense


ભવિષ્યમાં અમુક સમયે, અમુક ક્રિયા પુરી થયી ગઈ હશે તેવું બતાવવા પૂર્ણ ભવિષ્ય કાળ વપરાય છે. 

(will have +V3(ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ)
 

Structure

P - S+will have+V3+O+O.W.

N - S+will+not+have+V3+O+O.W.

Q - Will+S+have+V3+O+O.W.+?

Wh - WH+will+S+have+V3 + O +?
 

E.x.:-

1 શું તેણે સફરજન ખાઈ લીધું હશે?

= Will he have eaten an apple ?

= Yes, he will have eaten an apple.

= No, he will not have eaten an apple.
 

1. चपरासी बॉस के आने से पहले ही ऑफिस खोल चुके होंगे।

બોસ આવે તે પહેલા પટાવાળાએ ઓફિસ ખોલી નાખી હશે. 

Peon will have opened the office before Boss come.
 

2. बारिश से पहले किसान अपने खेतों की जुताई कर चुके होंगे।

વરસાદ આવતા પહેલા ખેડૂતોએ તેમના ખેતર ખેડી નાખ્યા હશે.

The farmers will have ploughed their farms before it rains.
 

3. वह 10 बजे सो चुका होगा।

તે દસ વાગ્યે સુઈ ગયો હશે.

He will have slept at 10 o’clock.
 

4. हमारे स्टेशन पहुँचने से पहले ही बारिश रुक चुकी होगी।

આપણે સ્ટેશન પહોંચીએ તે પહેલા વરસાદ બંધ થઇ ગયો હશે.

The rain will have stopped before we reach station.
 

5. हम इस परियोजना को अगले महीने में पूरा कर लेंगे।

આવતા મહીને અમે આ project પૂરો કરી દીધો હશે.

We will have finished this project in the next month.



Present Perfect continue Tense


ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઇ અને અત્યારે પણ તે ક્રિયા ચાલુ છે તેમ દર્શાવવા આ કાળ વપરાય છે.

સમયગાળો દર્શાવવા :- for 2 minute, for 10 years, for 3 hours…

સમયનાં એક બિંદુથી :- since morning, since 2010,since yesterday..  

(Have/has +been+V4(V1+ing)
 

Structure

P - S+have/has+been+V4+O+O.W.

N - S+have/has+not+been+V4+O+O.W.

Q - Have/has+S+been+V4+O+O.W.+?

Wh - WH+ have/has+S+been+V4+O+?
 

E.x.:-

1. हम इस क्षेत्र में 10 साल से रह रहे हैं।

અમે આ વિસ્તારમાં 10 વર્ષથી રહીયે છીએ.

We have been living in this area for 10 years.
 

2. खिलाड़ी नौ बजे से खेल रहे हैं।

ખેલાડીઓ 9 વાગ્યાથી રમી રહ્યા છે.

The players have been playing since 9 o’clock.
 

3. वह 2 घंटे से सो रहा है।

તે બે કલાકથી સુઈ રહ્યો છે.

He has been sleeping for 2 hours.
 

4. वे 8 बजे से फूल तोड़ रहे हैं।

તેઓ 8 વાગ્યાથી ફૂલો ચુંટી રહ્યા છે.

They have been plucking flowers since 8 o’clock.
 

5. मेरा भाई यहां एक हफ्ते से रह रहा है।

મારો દોસ્ત અહીં અઠવાડિયાથી રોકાયો છે.

My brother has been staying here for a week.

 

Also Read: 

Tense Practice

Learn Wh-Question

Learn Simple Sentence