wh-question. Make wh-question in all tense.
કોઈ પણ સવાલ પુછવા માટે wh-questionનો ઉપયોગ થાય છે.
Sentence structure:
Wh+H.V.+S+V+O+O.W+?
S = Subject - કર્તા. (જે કોઈ પણ કાર્ય કરે તે )
V= Verb - ક્રિયાપદ (જે ક્રિયા થાય છે તે)
O = Object - કર્મ (જેના પર ક્રિયા થાય છે તે)
According to tense H.V and V changes.. please refer tense and wh-question then practice.
1.What do you play?
- I play cricket. (simple present)
2.What did you play?
- I played cricket. (simple past)
3.What will you play?
- I will play cricket. (simple future)
4.What are you playing? (continue present)
- I am playing cricket.
5.What were you playing? (continue past)
- I was playing cricket.
6.What will you be playing? (continue future)
- I will be playing cricket.
7.What have you played? (perfect present)
- I have played cricket.
8.What had you played?
(perfect past)
- I had played cricket.
9.What will you have played?
(perfect future)
-I will have played cricket.
Practice :-
Make wh-questions in all tense using below verbs.
What - શું
Do - કરવું, Ask - પુછવું, Fry - તળવું, Use - વાપરવું, Buy - ખરીદવું, Eat - ખાવું, Boil - ઊકાળવું, Chew – ચાવવું, Pour - રેડવું, Serve - પીરસવું
E.x. :-
1.તમે શું ખાવ છો ?(Eat – ખાવું)
--What do you eat?
--I eat an apple.
When - ક્યારે
Go - જવુ, Dry - સુકવવું, Cut - કાપવું, Run - દોડવું, Bath - નાહવું, Clap - તાળી પાડવી, Wash - ધોવું, Cook - રસોઈ બનાવવી, Pray - પ્રાર્થના કરવી, Walk - ચાલવું, Brush - દાંત સાફ કરવા
E.x. :-
1.તમે ક્યારે ચાલો છે? (Walk – ચાલવું)
--When do you walk?
--I walk at 10 o’clock.(exact time)
--I walk on Sunday.(Day)
--I walk in the evening.(time duration)
--I walk around 10p.m(not exact time)
Where :- ક્યાં
Work - કામ કરવું, Dance - નૃત્ય કરવું, Reach - પહોંચવું, Run - દોડવું, Gargle - કોગળા કરવા,
Study -ભણવું, Celebrate – ઊજવવું, Travel -ફરવું, Return - પાછા ફરવું, Worship - પૂજા કરવી
E.x. : -
1.તમે ક્યાં રમો છે? (Play –રમવું)
--Where do you play?
-- I play in the Garden.
-- I play on terrace.
Whom - કોને
Bow - નમવું, Hit - મારવું, Hate - નફરત કરવી, Say – કહેવું, Call - બોલાવવું, Care - કાળજી રાખવી, Miss - યાદ કરવું, Trap - ફસાવવું, Warn - ચેતવણી આપવી, Permit - પરવાનગી આપવી, Avoid – ટાળવું, Blame - દોષ દેવો, Cheat – છેતરવું, Guide - માર્ગદર્શન આપવું, Order - હુકમ કરવો, Thank - આભાર માનવો
E.x. :-
1.તમે કોને અનુસરો છો? (follow-અનુસરવું)
--Whom do you follow?
--I follow Sachin.
How - કેવી રીતે
Punish - સજા કરવી, Scold -ઠપકો આપવો, Invest - રોકાણ કરવું, Explain - સમજાવવું, Request - વિંનતી કરવી, Decorate - શણગારવું, Donate - દાન આપવું, Advice - સલાહ આપવી, Improve – સુધારવું,
Trust - વિશ્વાસ કરવો, Import - આયાત કરવી, Earn – કમાવવું, Help - મદદ કરવી, Pull - ખેંચવું
E.x. :-
1.તમે કેવી રીતે ખાવ છે? (Eat – ખાવું)
--How do you eat?
--I eat by my hand. - method
--I eat by chewing. - by + V4
--I eat slowly. - adjective
--I eat with family. - with + person
Why :- શા માટે
Beg - ભીખ માંગવી, Shout - ચીસો પાડવી, Borrow - ઊછીનું લેવું, Compare - સરખામણી કરવી, Complain - ફરીયાદ કરવી, Discuss - ચર્ચા કરવી, Disturb - ખલેલ પહોંચાડવી, Fight – ઝઘડવું, Send – મોકલવું, Sweep – વાળવું, Throw – ફેંકવુ, Pluck – ચૂંટવું, Insult - અપમાન કરવું
E.x. :-
1.તમે શા માટે ભણો છો? (Study- ભણવું)
--Why do you study?
-- I study because I want to be an engineer.
-- I study to be an Engineer. (to+V1)
-- I study for being an Engineer. (for+V4)
Which - કઈ,કયું,કયાં,કયો
book - bring(લાવવું), gift - buy(ખરીદવું), ball - catch (પકડવું), clothes - wear(પહેરવું), bell - Ring(વગાડવું), song - sing(ગાવું), water - Drink(પીવું), crop - grow (ઊગાડવું), bike - ride (ચલાવવું), things - hide(છુપાવવું)
E.x. :-
1. તમને કયો phone ગમે છે? (phone-like)
--Which phone do you like?
--I like I-phone.
Whose:- કોના, કોની, કોનું, કોનો
cloth - dry(સુકવવું), words - say(કહેવું) class - join(જોડાવું), luggage - pack(ભરવું), shawl - wrap(વીંટાળવું), paper - check(તપાસવું) house - clean(સાફ કરવું), grain - grind(દળવું)
E.x. :-
1. તમે કોના કપડાં સુકવો છો?
cloth-dry(સુકવવું)
--Whose clothes do you dry?
--I dry my family member’s clothes.
--I dry clothes of my family member.
With whom :- કોની સાથે
Speak – બોલવું, Do shopping - ખરીદી કરવી, Build – બાંધવું, Read – વાંચવું,Write – લખવું, like to eat - ખાવું ગમે છે, Drive – હંકારવું, Take breakfast - નાસ્તો લેવો, Share your feelings - લાગણીઓ વ્યક્ત કરવી
E.x. :-
1.તમે કોની સાથે English બોલો છો?
--With whom do you Speak English?
-- I Speak English with friends.
For whom :- કોના માટે
Buy gift - ભેટ ખરીદવી, Wait - રાહ જોવી, learn english - ઇંગલિશ શીખવું, Sing – ગાવું, Decorate home - ઘર શણગારવું, Cut fruits - ફળો કાપવાં, Earn money - પૈસા કમાવા.
E.x. :-
1.તમે કોના માટે ભણો છો? (Study- ભણવું)
--For whom do you study?
--I study for myself.
How many:- કેટલા,કેટલી,કેટલું,કેટલો
Pens - use(વાપરવું), gifts - accept(સ્વીકારવું), Shirts - spoil(બગાડવું), Cars -hire(ભાડે લેવી), Shows - watch(જોવું), Bikes - repair(સમું કરવું) People - meet(મળવું), Pages - print(છાપવું)
E.x. :-
1. તમે કેટલી બુક વાંચો છો?(Book-read(વાંચવું)
--How many books do you read?
--I read 2 books.
--I read many books.
How much:- કેટલા,કેટલી,કેટલું,કેટલો
Petrol - buy(ખરીદવું), Diesel - fill(ભરવું), Ghee - mix(ભેળવવું), Bill - pay(ચુકવવું), Butter - apply(ચોપડવું), Money - deposit(જમા કરાવવું), Rupee - withdraw (ઉપાડવું), Salt - sprinkle(છાંટવું)
E.x. :-
1. તમે કેટલું દૂધ પીવો છો?
--How much milk do you drink?
--I drink 1 bottle of milk.
--I drink so much milk.
--I drink plenty of milk.
How long :- કેટલો સમય
Play - રમવું, Stay at school - સ્કુલમાં રોકાવું, Do exercise - કસરત કરવી, Rest - આરામ કરવો, Wash clothes - કપડાં ધોવા, Work - કામ કરવું, Use mobile - મોબાઈલ વાપરવો
E.x. :-
1.તમે કેટલો સમય ભણો છો? (Study- ભણવું)
--How long do you study?
--I study for 2 hours.
How Far :- કેટલું દૂર
Stay - રહેવું, Drive - હંકારવું, Play - રમવું, Walk - ચાલવું, Study - ભણવું, Go for yoga - યોગા માટે જવું
E.x. :-
1. તમે કેટલું દૂર રહો છો?
--How far do you live?
--I live 1km far.
Who :- કોણ
Cook – રાંધવું, Teach – શીખવવું, Cut hair - વાળ કાપવા, Give medicine - દવા આપવી, Tell story - વાર્તા કહેવી
E.x. :-
1. કોણ English શીખે છે?(learn – શીખવું)
--Who learns English?
--I learn English.
--He learns English.
Read More: