Recent

6/recent/ticker-posts

Tense Practice | English Grammar

In this article, we will practice Tense sentences. 

Before practicing Learn Tense in English Grammar 

 



  Download File



 

Translate in to English.


૧)મારી રાહ જુઓ હું આવી રહયો છું.


૨)હું દરરરોજ છાશ પીઉ છું.


૩)મારે મહેમાન હતા.


૪)તેઓને ઘરે ફંક્સન હતું.


૫)અમે બોલી રહ્યા છીએ.


૬)તેણે મને અહી બોલાવ્યો હતો.


૭)એટલે હું ગયો.


૮)તમે ક્યારેય લગ્ન વિષે વિચાર્યું છે?


૯)તમે કયારેય મુંબઈ ગયેલા છો?


૧૦)અમે હોમવોર્ક કરી લીધું છે.


૧૧)હું દોડી રહ્યો છું.


૧૨)અમે tense સમજી રહ્યા છીએ.


૧૩)અમે tense tense સમજી રહ્યા હતા.


૧૪)સલમાન લોકોને મદદ કરે છે.


૧૫)તે જુઠું બોલ્યો.


૧૬)તે જુઠું બોલ્યો હતો.


૧૭)મને અહીં બેસવા દયો.


૧૮)મે આ યોજના વિષે વિચારવા દયો.


૧૯)મને થોડો ટાઇમ આપો.


૨૦)ચલ, આપણે જઈએ.


૨૧)અમને પહેલા બોલવા દયો.


૨૨)અમને પહેલા લેવા દયો.


૨૩)અહીં બેસો અને મારી રાહ જુઓ.


૨૪)તે અત્યારે સુતો છે.


૨૫)તું અત્યારે વાંચે છે.


૨૬)હું બોર્ડ ભૂંસી રહ્યો છું.


૨૭)રાજુ, ફોન ઉપાડ.


૨૮) મારી સાથે બોલો નહિ.


૨૯)મને સ્કુલ પર ઉતારી દેજો.


૩૦)મને સમજવાની કોશિશ કરો.


૩૧)સચિન ફૂટબોલ રમી શકતો નથી.


૩૨)સચિન ફૂટબોલ રમવાનું જાણતો નથી.


૩૩)કોણ વાક્યો બનાવી શકે છે?


૩૪)તમે એક કલાક પછી આવજો.


૩૫)તમે એક કલાક પછી આવજો.


૩૬)મને આવડે છે. તું નહિ બોલ.


૩૭)તમારે એક કલાક પછી આવવું જોઈએ.


૩૮)તમે શું તપાસી રહ્યા છો.


૩૯)અમે પ્રશ્ન ઉકેલ્યો છે.


૪૦)તેઓએ વીડિઓ જોએલો છે.


૪૧)અમેં જીમ માં પહોચ્યાં.


૪૨)અમે જીમ માં પહોચી ગયા છે.તું ક્યાં છે?


૪૩)રાકેશે જામી લીધું છે.


૪૪)હું બે કલાક થી તમારી રાહ જોઈ રહ્યો છું.


૪૫)તેઓ પાંચ વર્ષ થી મહેનત કરી રહ્યા છે.


૪૬)તે સવારથી પ્રેક્ટીસ કરી રહી હતી.


૪૭)તમને શું જોઈએ છે?


૪૮)રાહુલે તમને નહિ કીધું હોય.


૪૯)રામે બસ પકડી હશે.


૫૦)રામે લક્ષ્મણ ને કહી દીધું હશે.


૫૧)કાલે અમે પહોંચી ગયા હશું.


૫૨)હું તમને કાલે મળીશ.


૫૩)જતીન નહિ સાંભળે, તું ચલ મારી સાથ.


૫૪)આ પ્રોજેકટ અમને આપો.


૫૫)શું હું જુઠું બોલી રહ્યો છું?


૫૬)જો તું આવીશ તો જ હું જઈશ.


૫૭)આ મારા થી થઇ ગયું.


૫૮)શું બોલ્યો તું? ફરી થી બોલ.


૫૯)આ મારું કામ નથી.


૬૦)આ હું ના કરી શકું.


૬૧)આ મારા ગજા ની બહાર નું છે.


૬૨)આ મારી રોજીરોટી છે.


૬૩)ગાળ નહિ બોલ, નહિ તો ધોઈ નાખીશ.


૬૪)મને હાથ લગાડતો નહિ,નહીતર મારીશ.


૬૫)જલ્દી આવજે નહીતર હું ચાલી જઈશ.


૬૬)આપણે તેને મદદ કરવી જોઈએ, શું લાગે છે તને?


૬૭)તને મને કોલ ના કરવો જોઈએ.


૬૮) તમે શું બોલી રહ્યા છો.


૬૯)હું તમને જણાવીશ.


૭૦)અમે ભગવાન માં માનીએ છીએ.


૭૧)તમે દરરોજ સમય બગડો છો.


૭૨)તેણી મોબાઈલ વાપરતી નથી.


૭૩)હું તમને મદદ કરીશ.


૭૪)અમે આજે રાત્રે મળશું.


૭૫)રવીન્દ્ર ગમે માં ભાગ લેશે.


૭૬)ચંદ્ર આથમી રહ્યો હતો.


૭૭)સૂર્ય ઉગે છે.


૭૮)હું સિગારેટ પી રહ્યો છું.


૭૯)કોઈક આવી રહ્યું નથી.


૮૦)પરમ દિવસે તું શું બનાવીશ?


૮૧)હું સવારે મોડો જાગ્યો.


૮૨)મેં ન્યુઝ્પપેર નહોતું વાંચ્યું.


૮૩)મારા પિતાજી એ ચા પીધી.


૮૪)તું શા માટે હંસી રહી છે?


૮૫)તું શા માટે હંસી રહી હતી.


૮૬)અમે જીતી ગયા હતા.


૮૭)તેના પપ્પા જુઠું બોલ્યા હતા.


૮૮)હું ભગવાન ને પ્રાર્થના કરું છું.


૮૯)ગોવા કોણ જશે?


૯૦)શું તમે ઈંગ્લીશ બોલો છો?


૯૧)કયું સોંગ સોનું નિગમ ગાઈ રહ્યો હતો?


૯૨)મેં તમારા જેવો માણસ નથી જોયો.


૯૩)મારી પાસે સાબિતી છે.


૯૪)અમે રાત્રી ભોજન બનાવી લીધું છે.


૯૫)કાલે મારી પાસે સમય હતો.


૯૬)મને તાવ હતો.


૯૭)મને કોઈ વાંધો ન હતો.


૯૮) મને બહુ વાંધો છે.


૯૯)કાલે મારી પાસે ટાઇમ હશે.


૧૦૦)હું મુંબઈ જઈ રહયો હોઈશ.


૧૦૧)તેને જવું હોઈ ત્યાં જવા દયો.


૧૦૨)તેણી ણે જે બોલવું હોય તે બોલવા દયો.


૧૦૩)તેને જે પીવું હોય તે પીવા દયો.


૧૦૪)તેને જે પીવું હોય તે પીવા દયો.


૧૦૫)મેં આ ફિલ્મ જોયેલી છે.


૧૦૬)મને પરીક્ષા માં સારા માર્ક ન આવ્યા.


૧૦૭)તેણી એ મને જવાબ ના આપ્યો.


૧૦૮)તમારે થોડી રાહ જોવી પડશે.


૧૦૯)હું તને દગો નહિ આપું.


૧૧૦)હું તને નહિ જવા દઉં.


૧૧૧)તેઓ આવતા અઠવાડીએ ટુર ગોઠવી રહ્યા છે.


૧૧૨)મને મોડું થાય છે.


૧૧૩)તેણી ક્યાં જી રહી છે?


૧૧૪)તેણી ક્યાં જઈ રહી છે?


૧૧૫)કુતરો ભસી રહ્યો છે.


૧૧૬)તે આપણી ફિલ્મ નહિ જુવે.


૧૧૭)બાળકો ઝડપથી દોડી રહ્યા છે.


૧૧૮)નિકિતા રસોઈ શીખી.


૧૧૯)અમે ચોમાસા માં નવી છત્રી વાપરીએ છીએ.


૧૨૦)તે આપણા ક્લાસ માં આવે છે.


૧૨૧)અમે ન મુંબઈ જઈ રહ્યા હતા.


૧૨૨)અમે મુંબઈ જવાનું વિચારી રહ્યા હતા.


૧૨૩)અમે ઝૂ ની મુલાકાત લીધી ન હતી.


૧૨૪)મેં ક્યારેય સિગારેટ પીધી નથી.


૧૨૫)કોઈએ મારી બુક સંતાડી છે.


૧૨૬)હું કેપ ખરીદી રહ્યો છું.


૧૨૭)સલમાન નવી ફિલ્મ માં કામ કરશે.


૧૨૮)બાળકો સ્વીમીંગપુલ માં આનંદ લઇ રહ્યા હતા.


૧૨૯)તમે મારી બૂક લાવ્યા છો?


૧૩૦)તમે મારી બૂક લાવ્યા હતા.


૧૩૧)તેણી મારા ઘરે આવી છે.


૧૩૨)તે પિઝ્ઝા ખાઈ રહ્યો હશે.


૧૩૩)તેઓ ઇનામ વિતરણ કરી રહ્યા હતા.


૧૩૪)તેણી ગીત ગયી રહી નથી.


૧૩૫)તમે આવતી કાલે કેક કાપી રહ્યા હશો.


૧૩૬)હું આવતા વર્ષે લાન્દોન ભણી રહ્યો હોઈશ.


૧૩૭)અમે આવતા વર્ષે અંગ્રેજી શીખી લીધું હશે.


૧૩૮)તેઓ આવી ગયા હશે.


૧૩૯)અમે આવતા મહીને ઈંગ્લીશ શીખી લીધું હશે.


૧૪૦)તેણે પોતાની ભૂલ માની.


૧૪૧)તમે આવ્યા તે પહેલા અમે જામી લીધું હતું.


૧૪૨)સુતા પહેલા મેં મારૂ હોમવર્ક કરી લીધું હતું.


૧૪૩)તમે કાલે સાંજે પહોંચશો.


૧૪૪)તેઓ આ બધુ કરશે.


૧૪૫)બધા શું વિચારશે?


૧૪૬)છોકરીઓ ડાન્સ કરશે.


૧૪૭)રવીન્દ્રનાથે સ્ટોરી લખી.


૧૪૮)તરુણે કાજલને ગીફ્ટ ના આપી.


૧૪૯)હું મંગળવારે ફીસ નહિ ભરું.


૧૫૦)હું અને મારી પત્ની કાલે આવશું.


૧૫૧)મેં તને જોયો છે.


૧૫૨)આને સમજાવી દયો.


૧૫૩)હું પીકનીક માં આવીશ.




 

Translate into English.


અત્યારે હું મહારાણા પ્રતાપ ઉધાનમાં બેસી રહ્યો છુ. અહીંયા ઘણા બધા લોકો આમ તેમ ફરી રહ્યા છે. કેટલાક બાળકો હીંચકા હીંચકી રહ્યા છે. પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યા છે. એક બાજુ ફુવારના શો ચાલી રહ્યા છે. થોડા બાળકો બોલથી રમી રહ્યા છે. ઠંડી હવા આવી રહી છે. ફુગ્ગા વાળો ફુગ્ગા વેચી રહ્યો છે. આઇસક્રીમ વાળો આઇસક્રીમ વેચી રહ્યો છે. ઝાડુવાળા સફાઈ કરી રહ્યા છે. 2 બાળકો બૂમો પાડી રહ્યા છે. યોગાચાર્ય યોગ શીખવી રહ્યા છે. લોકો ઠંડી હવાનો આનંદ માણી રહ્યા છે. ગાર્ડન બહાર ભિખારીઓ ભીખ માગી રહ્યા છે. 4 બહેનો વાતો કરી રહી છે. માળી પાણી પાઇ રહ્યો છે. કેટલાક લોકો કસરત કરી રહ્યા છે. બધા જ લોકો બાગનો આનંદ માણી રહ્યા છે. ગયા વેકેશનમાં હું અને મારા મિત્રો મહાબળેશ્વર ફરી રહ્યા હતા. અમે વાતો કરી રહ્યા હતા. મારો મિત્ર પાર્થ ગીત ગાઈ રહ્યો હતો. અમે તેની મજાક કરી રહ્યા હતા. અમે ઇકો પોઇન્ટમાં જોરથી બુમો પાડી રહ્યા હતા. અવાજ પાછો ફરી રહ્યો હતો. આ રીતે અમે આનંદ માણી રહ્યા. ધીમો પવન આવી રહ્યો હતો. રાધિકા શિવમને ફોન પર વાત કરી રહી શિવમ સાંભળી રહ્યો હતો. હું દુરના કુદરતી સૌંદર્યને જોઈ રહ્યો હતો. અમે મહાબળેશ્વરમાં ફરી રહ્યા હતા પરંતુ અમે સુરતને યાદ કરી રહ્યા હતા. વારંવાર મારા મમ્મી-પાપના ફોન મેસેજ આવી રહ્યા હતા. જો ધોરણ 10માં 80% આવે તો પહેલા તો હું મારો ધ્યેય નક્કી કરીશ. ત્યાર પછી હું ફિલ્ડ નક્કી કરીશ. જો મારો ઇંટ્રસ્ટ એન્જીનિયરીંગમાં હશે તો હું ડિપ્લોમા પસંદ કરીશ અને નહિતર સાઇન્સ પસંદ કરીશ. અને મે પસંદ કરેલી ફિલ્ડમાં ખૂબ જ મહેનત કરીશ. ખૂબ જ મહેનત કરીને સારી કોલેજમાં એડમિશન મેળવીશ. તેમાં ખૂબ જ સારી મહેનતથી હું સારી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જઈશ. ઇન્ટરવ્યુ આપ્યા પછી તે કંપનીમાં જોબ કરીશ અને કંપનીમાં જોબ કરીને નવા એક્પેરીયન્સ મેળવીશ. આમ હું મારી સ્કીલ દેવલોપ કરીશ. અને હું મારૂ કેરિયર બનાવીશ. schoolએ ટુરનું આયોજન કર્યું, અમે અમારા ફેમિલીને જાણ કરી મારા ફેમિલીને મને મંજૂરી આપી મે નામ લખાવ્યું અને ફી ભરી. ટુરના દિવસે અમે વહેલા ઉઠ્યા તૈયાર થયા રિક્ષા વડે અમે schoolમાં પહોચ્યા અમે મિત્રોને મળ્યા થોડીવાર પછી બસ આવી બસ ઉપડી બસ કામરેજ પહોચી ડ્રાઇવરે ડીઝલ પુર્યું અમે બસમાં અંતાક્ષરી રમ્યા બસ વઘઇ ગાર્ડન પહોચી અમે ગાર્ડનમાં ગયા અમે બગીચામાં ફર્યા તળાવમાં અમે કમળ જોયા અમે ગાઢ જંગલમાં ગયા અમે સેલ્ફી પાડી ગ્રૂપ ફોટા પાડ્યા રસોયાએ બ્રેકફાસ્ટ તૈયાર કર્યો અમે બ્રેકફાસ્ટ કર્યો. પછી અમે ગીરાધોધ ગયા અમે ગીરા નદીમાં નાહયા ત્યાર બાદ અમે સાપુતારા પહોચ્યા ડ્રાઇવરે બસ પાર્ક કરી અમે બધાએ બોટીંગ કર્યું મે શોપમાં ખરીદી કરી મારી ફ્રેન્ડ માધવીએ પર્સ ખરીદ્યું. ત્યાર બાદ રસોઈયાએ અમને જમવા બોલાવ્યા અમે ખુબ જ જમ્યા પછી રોપવે ગયા અને તેમાં બેઠા પછી સનસેટ પોઈન્ટ ગયા અમે આથમતો સૂર્ય જોયો અમે ઊંટ સવારી કરી અમે મજાક મસ્તી કરી વરસદમાં અમે પલળ્યા અમારા રસોઈયાએ ખિચડી-કઢી રોટલી શાક તૈયાર કર્યા. અમે ખુબ જ જમ્યા. અમે ખુબ જ થાક્યા. બસમાં પણ અમે એકબીજાની સાથે જોક્સ કર્યા. અમે 12 વાગે સુરત પરત થયા. અમે ઘેર ગયા કપડાં બદલ્યા વગર સૂઈ ગયા. અમે ગુજરાતની સ્પોકન ઇંગ્લિશ નં. 1 સંસ્થામાં ઇંગ્લિશ શિખીએ છીએ અમે 7 વાગે ઇંગ્લિશની ટ્રેનીંગ લેવા આવીએ છીએ અમે સમયસર ક્લાસમાં પ્રવેશ કરીએ છીએ નિકુંજ સાર અને સિદ્ધિ મેડમ ઇંગ્લિશ ખુબ જ સારું અને સરળતાથી ઇંગ્લિશ શીખવે છે. અમે આનંદ કરતાં કરતાં ઇંગ્લિશ શીખીએ છીએ. અમે નવું નવું ઇંગ્લિશ જાણીએ છીએ અમે છેલ્લામાં છેલ્લું જ્ઞાન મેળવીએ છીએ. ધારા સારું ઇંગ્લિશ બોલે છે. લીસનીંગ મેથડથી અમે ઇંગ્લિશ સાંભળીએ છીએ. સમજીએ છીએ અને અમારા જ્ઞાનમા ઉમેરો કરીએ છીએ. કોઈ વખત અમે અમે અટકીએ છીએ, કંટાળીએ છીએ પણ અને અમે અમારી મેળે સોલ્વ કરવા પ્રયન્ત કરીએ છીએ અને કોઈ અમે કોઈ સફળ થઈએ છીએ કોઈવાર અમે મજાક કરીએ છીએ. હસીએ છીએ, વાતો કરીએ છીએ, ટેસ્કા અમને હંમેશા ઉપયોગી થાય છે. અમે ટેસ્કાનો આભાર માનીએ છીએ. કારણ કે ટેસ્કા અમારા માટે સફળતાનો રસ્તો બનાવે છે. બધા સ્ટાફ અમને તેજસ્વી બનાવે છે. તેઓ અમારું બેસ્ટ કેરિયર બનાવે છે અને અમને માર્ગ ચિંધે છે. નવા નવા સ્પેલીંગને જાણીએ છીએ. થેન્ક યૂ ટેસ્કા થેન્ક યૂ વેરી મચ.

 



Tense Practice

 

Simple Present Tense
 
Topics for Practice:-
 

Write below topics in 40-50 lines.

(S + V1 + O)


1.Daily activity
 
E.x. :- I wake up at 6 o’clock….
 
2. All festivals..
 
Navratri,Diwali,Janmashtami,Holi,Uttarayan,Ganesh chaturthi, Independent Day,Republic Day
 
E.x. :-

Diwali is festival of light. It comes in November or December….
 
3.Professionals :-
 
Teacher,Doctor,Engineer,Police,Accountant,Air hostess,Manager,Diamond worker,Embroidery worker
 
E.x. :-

Teacher goes to school.she/he has duster and chock…..
 
4.Family members :-
 
Father,Mother,Sister,Brother,Relatives….
 
E.x. :-

My father is a businessman.

He is hardworking and kind…….



Simple Past Tense
 
Topics for Practice:-


Write below topics in 40-50 lines. (S + V2 + O)
 
 
1.Yesterday’s activity.
 
2.Visit to …(any place)

 
Hospital, Garden, Zoo, Railway station, Airport, Library, Sea-sore, Desert, Temple, Bus station, Cinema, Museum, Fun fair, Hill station, Restaurant..
 
E.x.:-
 
--A sample visit format. Ask these questions to all visit and make above visits.
 
1.Where did you go?
 
-- I went to garden.
 
2.When did you go?
 
-- I went on Sunday.
 
3.With Whom did you go?
 
-- I went with my friends.
 
4.How did you go?
 
-- I went by bike.
 
5.When did you reach?
 
-- We reached at 5 o’clock.
 
6.What did you do?(7 to 10 lines)
 
-- We sat on bench. we took selfie. we sang songs. we played cricket...
 
7.What did you see?(7 to.. lines)
 
-- We saw people. we saw beautiful flowers. we saw many butterflies.
we saw many plants, herbs, shrubs...


8.How long did you stay?
 
-- We stayed for 3 hours.
 
9.When did you return?
 
-- We returned at 9 o’clock.
 
10.What did you like?
 
-- I liked flowers. I liked cleanliness of garden. I liked to play cricket….

I never forget my last visit.
 
3.Visit to …(any person)
 
Friend, Professional…
 
E.x.:- I visited my school friend yesterday. Her name is Riddhi.  



Simple Future Tense
 
Topics for Practice:-

Write below topics in 40-50 lines. 

(S +will + V1 + O)
  

1.Tomorrow’s activity
 
E.x.-

I will wake up at 6 a.m. tomorrow.
 
2.Weekend plan.   
 
E.x.-

We will go to America in next week.
 
3.How will you celebrate..

 
Next Birthday, Future Festivals
 
E.x.-

We will fire remaining crackers on next Diwali.
 
4.If I get much money…
 
E.x.-

If I get much money, I will buy a big house.
 
5.If I become prime minister…
 
E.x.-

If I become prime minister, I will improve our education system.
 

6.Tell about your future goal.
 
7.If you lost your money, purse, phone in train or any place, what will you do?

 
E.x.-

If I lost my money, firstly, I will complain to police …..
 
8.If you meet your friend, Teacher or relatives after long time, how will you react?

 
9.If you become CEO or Manager of any company or event, how will you manage it? 



All Continuous Tense
 
Topics for Practice:-
 
1.Imagine you are in below place notice surrounding things and write below topics in 40-50 lines.
 
Hospital, Garden, Zoo, Railway station, Airport, Desert, Temple,
Bus station, Cinema, Library, Museum, Sea-sore, Fun fair, Hill station, Restaurant..
 
E.x.-

I am in the garden. People are entering in the garden. Children are playing in the garden. Cold air is blowing… 



Perfect Present Tense
 
Topics for Practice:
 
Write about your experience.

The work you have completed or any business you have started….

(S + have/has + V3 + O)
 
E.x.-

I have gone to Bombay 1 time.

I have studied engineering. 



Perfect Future Tense
 
Topics for Practice:
 
Write about the work or any business, you will have completed….

 

(S +will have + V3 + O)
 
E.x.-

I will have completed my project by next year.


Also Read: 

Modal Auxiliary Practice

Learn Tense

Mix Sentence Practice