Recent

6/recent/ticker-posts

Preposition | English Grammar

In this article, we will learn about how to use Preposition in sentences.
 

Preposition : it comes before a noun phrase  and connects it to another part of the sentence. 

Learn What is Noun ?



Download File


Some very common prepositions are: in, of, on, for, with, at, by, before

 

let's learn it one by one.



In: में - અંદર, માં 


1.મારો મોબાઈલ ખિસ્સામાં છે.

- मेरा मोबाइल मेरी जेब में है।

- My mobile is in my pocket.

 

2.મારો ભાઈ ઓફિસમાં છે.

- मेरा भाई ऑफिस में है।

- My brother is in the office.

 

3.મહેમાન 2 કલાકમાં આવશે.

- मेहमान 2 घंटे में आएगा।

- The guest will come in 2 hours.



At:

पर - ચોક્કસ સમય અને સ્થળ દર્શાવવા 


1.તે બસ સ્ટેશને છે. 

- वह बस स्टेशन पर है।

- He is at The Bus station.

 

2.હું 8 વાગ્યે ઊઠું છું. 

- मैं सुबह 8 बजे उठता हूं।

- I wake up at 8 o’clock.



On:

पर - ઉપર (અડીને ઉપર , પર અને દિવસ ની આગળ)


1.મારી પેન ટેબલ પર છે.

- मेरी कलम मेज पर है।

- My pen is on the table.

 

2.હું stage પર ઉભી છું.

- मैं मंच पर खड़ा हूं।

- I am standing on the stage.

 

3.મારો જન્મદિવસ રવિવારે છે.

- रविवार को मेरा जन्मदिन है।

- My birthday is on Sunday.

 

4.હોળીના દિવસે, અમે રંગથી રમીયે છીએ.

- होली पर, हम रंग से खेलते हैं।

- On holi, we play with color.



Above:

ऊपर - ઉપર - અડક્યા વગર ઉપર, સ્થિર અને લટકતું દર્શાવવા, list માં કોઈ વસ્તુ ઉપર હોય તે દર્શાવવા. 


1.કેલેન્ડર ખુરશી ઉપર છે. 

- कैलेंडर कुर्सी के ऊपर है।

- Calendar is above the chair.

 

2.પંખો મારા માથાની ઉપર છે.

- फैन मेरे सिर के ऊपर है।

- Fan is above my head.

 

3.મારુ નામ resultમાં તારા નામની ઉપર છે.

- मेरा नाम परिणाम में आपके नाम से ऊपर है।

- My name is above your name in the result.



Over:

ऊपर से - ઉપર - હવામાં ગતિમાં ઉપર હોય તે દર્શાવવા.


1.વિમાન જમીનની ઉપરથી ઉડી રહ્યું છે. 

- हवाई जहाज जमीन के ऊपर से उड़ रहा है।

- Airplane is flying over the ground.

 

2.કુતરું દિવાલ પરથી કૂદી રહ્યું છે.

- कुत्ता दीवार के ऊपर से कूद रहा है।

- Dog is jumping over the wall.



Before:

इससे पहले - પહેલા, આગળ 


1.'એક' એ 'બે' ની આગળ આવે છે.

 - ‘1 ',' 2 'से पहले आता है

 - ‘1’ comes before ‘2’.

 

2.તે હંમેશા મારી પહેલા આવે છે. 

- वह हमेशा मुजसे पहले आता है।

- He always comes before me.

 

3.હું બે વાગ્યા પહેલા ત્યાં હોઈશ.

- मैं 2 बजे से पहले वहां पहुंचूंगा

- I will be there before 2 o’clock.



After:

के बाद, के पीछे - પછી, પાછળ 


1.તે કાર ની પાછળ છુપાયો છે.

- वह कार के पीछे छिपा है।

- He is hiding behind the car.

 

2.બહાર રાહ જો, થોડીવાર પછી આવજે. 

- बाहर रुको, कुछ देर बाद आना।

- Wait outside, come after sometime.

 

3.તે બે વર્ષ પછી ભારત આવશે.

- वह 2 साल बाद भारत आएंगे।

- He will come India after 2 years.



Behind: के पीछे - પાછળ 


1.મારા ઘરની પાછળ બગીચો છે.

- मेरे घर के पीछे एक बगीचा है।

- There is a garden behind my house.

 

2.તે આપણી પાછળ આવી રહ્યો છે.

- वह हमारे पीछे आ रहा है।

- He is coming behind us.



Beside:

के पास में, बगल में - બાજુમાં


1.મારા ઘરની બાજુમાં પોલીસ સ્ટેશન છે.

- मेरे घर के बगल में एक पुलिस स्टेशन है।

- There is a police station beside my house.

 

2.તેની કાર મારી કારની બાજુમાં છે.

- उनकी कार मेरी कार के पास है।

- His car is beside my car.

 

3.જો, ખુરશી ટેબલની બાજુમાં છે.

- देखो, कुर्सी मेज के पास है।

- Look, the chair is beside the table.



Between:

के बीच में - दो के बीच 

(વચ્ચે - બે ની વચ્ચે હોય તો) 


1.તમારા બેની વચ્ચે થોડી જગ્યા રાખો.

- आप दोनों के बीच कुछ जगह रखें।

- Keep some space between you both.

 

2.તે રીટા અને રાહુલની વચ્ચે ઉભો છે.

- वह रीता और राहुल के बीच खड़ा है।

- He is standing between Rita and Rahul.



Among:

के बीच में - दो से ज्यादा के बीच

(વચ્ચે - બે કરતા વધારેની વચ્ચે )


1.બાળકોની વચ્ચે ચોકલૅટ વહેંચી દો. 

- बच्चों के बीच चॉकलेट बांटें।

- Distribute chocolates among the children.

 

2.એક ગુલાબ ઘણા બધા ફૂલોની વચ્ચે છે. 

- एक गुलाब कई फूलों के बीच में है।

- A rose is among many flowers.



Near: के पास - નજીક 


1.મારુ ઘર પોલીસ સ્ટેશનની નજીક છે .

- मेरा घर पुलिस स्टेशन के पास है।

- My house is near police station.

 

2.એક સુંદર કાર મારી કારની નજીક છે. 

- मेरी कार के पास एक खूबसूरत कार है।

- A beautiful car is near my car.



Close:

समीप, पास - નજીક (ખાસ કરીને સંબંધમાં, અને જેના માટે લગાવ હોય તેના માટે)


1.ચોપડીઓ મારી ખુબ જ નજીક છે.

- किताबें मेरे बहुत करीब हैं।

- Books are very close to me.

 

2.તે મારો નજીકનો દોસ્ત છે.

- वह मेरा करीबी दोस्त है।

- He is my close friend.



Far: दूर - દૂર 


1.ભારત કેનેડાથી ખુબ દૂર છે. 

- भारत कनाडा से दूर है।

- India is far from Canada.

 

2.મારુ ઘર અહીંથી વધારે દૂર નથી.

- मेरा घर यहाँ से इतना दूर नहीं है।

- My house is not so far from here.



Under:

के नीचे - નીચે - અડક્યા વગર નીચે 


1.ગાય વૃક્ષની નીચે બેઠી છે.

- गाय पेड़ के नीचे बैठी है।

- The cow is sitting under the tree.

 

2.તારી પેન ખુરશીની નીચે છે. 

- आपकी कलम कुर्सी के नीचे है।

- Your pen is under the chair.



Below:

के नीचे - નીચે - અડીને નીચે 

(no gap between two thing - दो सतह के बीच कोई अंतर नहीं)


1.પૈસા પેપરની નીચે છે.

- पैसा कागज के नीचे है।

- Money is below the paper.


2.તેનું ગુલાબ ચોપડીની નીચે છે. 

- उसका गुलाब किताब के नीचे है।

- His rose is below the book.



To:

को, किसी भी दिशा की ओर - કોઈ ચોક્ક્સ જગ્યા તરફ (તે જ જગ્યાએ) , ને (કોઈને - કર્મને )જયારે સજીવ અને નિર્જીવ બંને કર્મ એક સાથે હોય ત્યારે તેને to થી જોડવામાં આવે છે)


1.હું મંદિરે જાવ છું.

- मैं मंदिर जाता हूं।

- I go to temple.

 

2.તે રામને પેન આપશે.

- वह राम को कलम देगा।

- He will give pen to Ram.



For: के लिए - માટે


1.મહેરબાની કરીને, મારા માટે આ કરી દે.   

- कृपया, मेरे लिए इसे करें।

- Please, do it for me.

 

2.હું તેના માટે રાહ જોઈ રહી છું.

- मैं उसका इंतजार कर रहा हूं।

- I am waiting for him.



From:

से - થી, માંથી, પાસેથી


1.બેગ માંથી પેન કાઢો. 

- बैग से पेन निकालो।

- Take out pen from the bag.

 

2.મેં આ સર પાસેથી શીખ્યું છે.

- मैंने इसे सर से सीखा है।

- I have learnt it from sir.



With:

से - સાથે, થી, વડે


1.હું લાલ પેનથી લખું છું.  

- मैं लाल कलम से लिखता हूं।

- I write with red pen.

 

2.હું પરિવાર સાથે જમું છું. 

- मैं परिवार के साथ खाता हूं।

- I eat with family.


 
Toward:

की ओर, की तरफ़ - તરફ (કોઈ જગ્યાનો સંદર્ભ આપીને કહેવા )


1.હું બજાર તરફ જઈ રહ્યો છું.

- मैं बाजार की ओर जा रहा हूं।

- I am going toward the market.

 

2.બસ સ્ટેશન તરફ જઈ રહી છે. 

- बस स्टेशन की तरफ जा रही है।

- Bus is going toward the station.



Opposite:

सामने, विरुद्ध, विपरीत - ની વિરુદ્ધ માં, ની સામે


1.પોલીસ સ્ટેશન મારા ઘરની સામે છે. 

- मेरे घर के सामने पुलिस स्टेशन है।

- Police station is opposite my house.

 

2.મારી વિરુદ્ધમાં ન બોલ. 

- मेरे विपरीत मत बोलो।

- Don’t speak opposite me.



In front of:

के सामने - ની સામે


1.મારી ખુરશીની સામે ફૂલો છે. 

- फूल मेरी कुर्सी के सामने हैं।

- The flowers are in front of my chair.

 

2.મારા ઘરની સામે ઉભો ન રહે. 

- मेरे घर के सामने मत खड़े हो जाओ।

- Don’t stand in front of my house.



Around:

आस-पास - ની આસપાસ, આજુ - બાજું


1.મારી આજુ - બાજુ ઘણા લોકો ભેગા થયા છે.

- मेरे आस-पास बहुत से लोग जमा हो गए हैं।

- Lot of people have gathered around me.

 

2.આપણી આસપાસ હવા છે.

- हवा हमारे चारों ओर है।

- Air is around us.



About:

के बारे मे, लगभग - ના વિશે, લગભગ (જેટલા, જેટલું, જેટલી,જેટલો)


1.હું તારા વિશે વાત નથી કરી રહ્યો.

- मेँ आप की बात नहीँ कर रहा।

- I am not talking about you.

 

2.તે 5km જેટલું દરરોજ ચાલે છે. 

- वह रोजाना लगभग 5 किमी पैदल चलता है।

- He walks about 5 km daily.

 

3.તેનો ભાઈ લગભગ 5000 Rs. કમાય છે. 

- उनका भाई लगभग 5000Rs. कमाता है।

- His brother earns about 5000Rs.



Except:

को छोड़कर - ના સિવાય


1.મને તારા સિવાય બધા ગમે છે. 

- मुझे आप को छोड़कर सभी पसंद हैं।

- I like all except you.

 

2.તેને કેળાં સિવાય બધા ફળો ભાવે છે. 

- उसे केले को छोड़कर सभी फल पसंद हैं।

- He likes all fruits except banana.



Because of / Due to: 

के कारण - ના કારણે / ને લીધે


1.ભારે વરસાદના કારણે, અમે રમી ન શક્યા. 

- भारी बारिश के कारण, हम नहीं खेल सके।

- Because of heavy rain, we could not play.


2.સારી યાદશક્તિને કારણે, તે બધું યાદ રાખી શકે છે. 

- अच्छी याददाश्त के कारण, वह सब कुछ याद रख सकता है।

- Because of good memory, He can remember everything.



According to:

के अनुसार, के हिसाब से - ના મત મુજબ / ના પ્રમાણે


1.કાયદા મુજબ, તેઓ ગુનેગાર છે. 

- कानून के अनुसार, वे अपराधी हैं।

- They are criminals according to law.

 

2.તેના મત મુજબ, ઘર એક સૌથી સુંદર જગ્યા છે. 

- उसके हिसाब से, घर सबसे खूबसूरत जगह है।

- The house is the most beautiful place according to him.



By: से - વડે


1.હું બસ વડે ટયુશન જાવ છું. 

- मैं बस से ट्यूशन जाता हूँ।

- I go to tuition by bus.   

 

2.તેઓ કાર વડે અહીં આવે છે. 

- वे यहां कार से आते हैं।

- They come here by car. 



Without: के बिना - વગર


1.હું તારા વગર કંઈ પણ નથી. 

- मैं तुम्हारे बिना कुछ भी नहीं हूँ।

- I am nothing without you.

 

2.આપણે પૈસા વગર કંઈ પણ ન કરી શકીયે. 

- बिना पैसे के हम कुछ नहीं कर सकते।

- We can not do anything without money.



In spite of:

के बावजूद - ના છતાં, હોવા છતાં


1.મગજ હોવા છતાં, ઘણા લોકો વાપરતાં નથી.  

- दिमाग होने के बावजूद, बहुत से लोग इसका उपयोग नहीं करते हैं।

- In spite of having brain, many people don't use it.


2. મારા મહાન કામ છતાં, તેઓ મને માન આપતા નથી.

- मेरे अच्छा काम के बावजूद, वे मेरा सम्मान नहीं करते। - In spite of my grate work, they don’t respect me.



Of: का, की - ના, ની, નું, નો


1.આ મારા ફોનનું કવર છે. 

- यह मेरे फोन का कवर है।

- This is cover of my phone.

 

2.તે તમારા ભાઈની ઘડિયાળ છે. 

- वह तुम्हारे भाई की घड़ी है।

- That is watch of your brother.



Within:

के भीतर - માં, અંદર - કોઈ હદની અંદર (સમય કે અંતરની હદ)


1.એક મિનિટમાં અહીં આવ.

- एक मिनट के भीतर यहाँ आओ।

- Come here within one minute.

 

2.મારુ ઘર અહીં થી 5km ની અંદર છે. 

- मेरा घर यहाँ से 5 किमी के भीतर है।

- My house is within 5 km from here.



During:

के दौरान - દરમ્યાન (કોઈ પણ સમયગાળા દરમ્યાન)


1.વૅકેશન દરમ્યાન હું ગામડે જઈશ. 

- मैं छुट्टी के दौरान गाँव जाऊँगा।

- I will go to village during vacation.

 

2.મારી પરીક્ષા દરમ્યાન હું મોડી રાત સુધી વાંચુ છું. 

- अपनी परीक्षा के दौरान, मैं देर रात तक पढ़ता हु

- During my exam, I read late night.


Also Read: 

Learn Conjunction 

Learn Imperative Sentence 

Learn Let and Let's