Recent

6/recent/ticker-posts

Mix Sentence Practice | English Grammar

In this article, we will practice sentences, before that please refer Tense and Modal Auxiliary.

 



 

 

Translate in to English.


૧) મારી રાહ જુઓ હું આવી રહયો છું.

૨) હું દરરરોજ છાશ પીઉ છું.

૩) મારે મહેમાન હતા.

૪) તેઓને ઘરે ફંક્સન હતું.

૫) અમે બોલી રહ્યા છીએ.

૬) તેણે મને અહી બોલાવ્યો હતો.

૭) એટલે હું ગયો.

૮) તમે ક્યારેય લગ્ન વિષે વિચાર્યું છે?

૯) તમે કયારેય મુંબઈ ગયેલા છો?

૧૦) અમે હોમવોર્ક કરી લીધું છે.

૧૧) હું દોડી રહ્યો છું.

૧૨) અમે tense સમજી રહ્યા છીએ.

૧૩) અમે tense સમજી રહ્યા હતા.

૧૪) સલમાન લોકોને મદદ કરે છે.

૧૫) તે જુઠું બોલ્યો.

૧૬) હું તમને જણાવીશ.

૧૭) મને અહીં બેસવા દયો.

૧૮) મને આ યોજના વિષે વિચારવા દયો.

૧૯) મને થોડો ટાઇમ આપો.

૨૦) ચલ, આપણે જઈએ.

૨૧) અમને પહેલા બોલવા દયો.

૨૨) અમને પહેલા લેવા દયો.

૨૩) અહીં બેસો અને મારી રાહ જુઓ.

૨૪) તે અત્યારે સુતો છે.

૨૫) તું અત્યારે વાંચે છે?

૨૬) હું બોર્ડ ભૂંસી રહ્યો છું.

૨૭) રાજુ,ફોન ઉપાડ.

૨૮) મારી સાથે બોલો નહિ.

૨૯) મને સ્કુલ પર ઉતારી દેજો.

૩૦) મને સમજવાની કોશિશ કરો.

૩૧) સચિન ફૂટબોલ રમી શકતો નથી.

૩૨) સચિન ફૂટબોલ રમવાનું જાણતો નથી.

૩૩) કોણ વાક્યો બનાવી શકે છે?

૩૪) તમે એક કલાક પછી આવજો.

૩૫) હું અને મારી પત્ની કાલે આવશું.

૩૬) મને આવડે છે.તું નહિ બોલ.

૩૭) તમારે એક કલાક પછી આવવું જોઈએ.

૩૮) તમે શું તપાસી રહ્યા છો.

૩૯) અમે પ્રશ્ન ઉકેલ્યો છે.

૪૦) તેઓએ વીડિઓ જોએલો છે.

૪૧) અમેં જીમ માં પહોચ્યાં.

૪૨) મેં તને જોયો છે.

૪૩) રાકેશે જમી લીધું છે.

૪૪) હું બે કલાક થી તમારી રાહ જોઈ રહ્યો છું.

૪૫) તેઓ પાંચ વર્ષ થી મહેનત કરી રહ્યા છે.

૪૬) તે સવારથી રાહ કરી રહી હતી.

૪૭) તમને શું જોઈએ છે?

૪૮) રાહુલે તમને નહિ કીધું હોય.

૪૯) રામે બસ પકડી હશે.

૫૦) રામે લક્ષ્મણને કહી દીધું હશે.

૫૧) કાલે અમે પહોંચી ગયા હશું.

૫૨) હું તમને કાલે મળીશ.

૫૩) જતીન નહિ સાંભળે.

૫૪) આ કામ અમને આપો.

૫૫) શું હું જુઠું બોલી રહ્યો છું?

૫૬) જો તું આવીશ તો જ હું જઈશ.

૫૭) આ મારાથી થઇ ગયું.

૫૮) શું બોલ્યો તું?ફરી થી બોલ.

૫૯) આ મારું કામ નથી.

૬૦) આ હું ના કરી શકું.

૬૧) આ મારા ગજાની બહાર નું છે?

૬૨) આ મારી રોજીરોટી છે.

૬૩) ગાળ નહિ બોલ, નહિ તો મારીશ.

૬૪) મને હાથ લગાડતો નહિ,નહીતર મારીશ.

૬૫) જલ્દી આવજે નહીતર હું ચાલી જઈશ.

૬૬) આપણે તેને મદદ કરવી જોઈએ.

૬૭) તમારે મને કોલ ના કરવો જોઈએ.

૬૮) તમારે આવવું પડશે.

૬૯) તમારે બોલવું પડશે.

૭૦) અમે ભગવાનમાં માનીએ છીએ.

૭૧) તમે દરરોજ સમય બગડો છો.

૭૨) તેણી મોબાઈલ વાપરતી નથી.

૭૩) હું તમને મદદ કરીશ.

૭૪) અમે આજે સાંજે મળશું.

૭૫) રવી સ્પર્ધામાં ભાગ લેશે.

૭૬) ચાંદ આથમી રહ્યો હતો.

૭૭) સૂર્ય ઉગે છે.

૭૮) હું સિગારેટ પી રહ્યો છું.

૭૯) કોઈ આવી રહ્યું નથી.

૮૦) પરમ દિવસે તું શું બનાવીશ?

૮૧) હું સવારે મોડો જાગ્યો.

૮૨) મેં ન્યુઝ્પપેર નહોતું વાંચ્યું

૮૩) મારા પિતાજીએ ચા પીધી.

૮૪) તું શા માટે હસી રહી છે?

૮૫) તું શા માટે હસી રહી હતી?

૮૬) અમે જીતી ગયા હતા.

૮૭) તેના પપ્પા જુઠું બોલ્યા હતા.

૮૮) હું ભગવાનના ભજન કરું છું.

૮૯) ગોવા કોણ જશે?

૯૦) શું તમે ઈંગ્લીશ બોલો છો?

૯૧) કયું ગીત સોનું નિગમ ગાઈ રહ્યો હતો?

 ૯૨) મેં તમારા જેવો માણસ નથી જોયો.

૯૩) મારી પાસે સાબિતી છે.

૯૪) અમે ભોજન બનાવી લીધું છે.

૯૫) કાલે મારી પાસે સમય હતો.

૯૬) મને તાવ હતો.

૯૭) મને કોઈ વાંધો ન હતો.

૯૮) મને બહુ વાંધો છે.

૯૯) કાલે મારી પાસે ટાઇમ હશે.

૧૦૦) હું મુંબઈ જઈ રહયો હોઈશ.

૧૦૧) તેને જવું હોઈ ત્યાં જવા દયો.

૧૦૨) તેણીને જે બોલવું હોય તે બોલવા દયો.

૧૦૩) તેને જે પીવું હોય તે પીવા દયો.

૧૦૪) આને સમજાવી દયો.

૧૦૫) મેં આ ફિલ્મ જોયેલી છે.

૧૦૬) મારે પરીક્ષામાં સારા માર્ક્સ ન આવ્યા.

૧૦૭) તેણીએ મને જવાબ ના આપ્યો.

૧૦૮) તમારે થોડી રાહ જોવી પડશે.

૧૦૯) હું તને દગો નહિ આપું.

૧૧૦) હું તને નહિ જવા દઉં.

૧૧૧) તેઓ આવતા અઠવાડીએ ટુર ગોઠવી રહ્યા છે.

૧૧૨) મારે મોડું થાય છે.

૧૧૩) તેણી ક્યાં જઈ રહી છે?

૧૧૪) હું પીકનીક માં આવીશ.

૧૧૫) કુતરો ભસી રહ્યો છે.

૧૧૬) તે આપણી ફિલ્મ નહિ જુવે.

૧૧૭) બાળકો ઝડપથી દોડી રહ્યા છે.

૧૧૮) નિકિતા રસોઈ શીખી.

૧૧૯) અમે ચોમાસામાં નવો રેઇનકોટ વાપરીએ છીએ.

૧૨૦) તે આપણા ક્લાસમાં આવે છે.

૧૨૧) અમે મુંબઈ જઈ રહ્યા હતા.

૧૨૨) અમે મુંબઈ જવાનું વિચારી રહ્યા હતા.

૧૨૩) અમે ઝૂ ની મુલાકાત લીધી ન હતી.

૧૨૪) મેં ક્યારેય સિગારેટ પીધી નથી.

૧૨૫) કોઈએ મારી બુક સંતાડી છે.

૧૨૬) હું ટોપી ખરીદી રહ્યો છું.

૧૨૭) સલમાન નવી ફિલ્મમાં કામ કરશે.

૧૨૮) બાળકો સ્વીમીંગપુલ માં આનંદ લઇ રહ્યા હતા.

૧૨૯) તમે મારી બૂક લાવ્યા છો?

૧૩૦) તમે મારી બૂક લાવ્યા હતા.

૧૩૧) તેણી મારા ઘરે આવી છે.

૧૩૨) તે પિઝ્ઝા ખાઈ રહ્યો હશે.

૧૩૩) તેઓ ઇનામ વિતરણ કરી રહ્યા હતા.

૧૩૪) તેણી ગીત ગાઈ રહી નથી.

૧૩૫) તમે આવતી કાલે કેક કાપી રહ્યા હશો.

૧૩૬) હું આવતા વર્ષે લંડન ભણી રહ્યો હોઈશ.

૧૩૭) તમે શું બોલી રહ્યા છો.

૧૩૮) તેઓ આવી ગયા હશે.

૧૩૯) અમે આવતા મહીને ઈંગ્લીશ શીખી લીધું હશે.

૧૪૦) તેણે પોતાની ભૂલ માની.

૧૪૧) તમે આવ્યા તે પહેલા અમે જમી લીધું હતું.

૧૪૨) સુતા પહેલા મેં મારૂ હોમવર્ક કરી લીધું હતું.

૧૪૩) તમે કાલે સાંજે પહોંચશો.

૧૪૪) તેઓ આ બધુ કરશે.

૧૪૫) બધા શું વિચારશે?

૧૪૬) છોકરીઓ ડાન્સ કરશે.

૧૪૭) તરુણે સ્ટોરી લખી.

૧૪૮) તરુણે કાજલને ગીફ્ટ ના આપી.

૧૪૯) હું મંગળવારે ફીસ નહિ ભરું.

૧૫૦) અમે ખરીદી માટે બજારમાં જઇએ છીએ.

 

Also Read: 

Modal Auxiliary Practice

Tense Practice

Wh-Questiion Practice