In this article, we will practice Modal Auxiliary sentences
Before practicing sentences, please refer How to use Modal Auxiliary ?
Translate into English.
1) હું અંગ્રેજી વાંચી શકું છું.
૨) ભારત મેચ જીતી શકશે નહિ.
૩) શું સચિન સદી બનાવી શકશે?
૪) તે લોન ચૂકવી શક્યો નહિ.
૫) શું તમે લેટર પોસ્ટ કરી શકશો?
૬) અમે કાલે કદાચ ગોવા જશું.
૭) શું હું અંદર આવી શકું?
૮) આપણે વડીલોને માન આપવું જોઈએ.
૯) આપણે ત્યાં જવું જોઈએ નહિ.
૧૦) અમને પૈસા જોઈએ છે.
૧૧) મારે કંઇક કહેવાની ઈચ્છા છે.
૧૨) મને મારા પપ્પા સાથે જવું ગમે છે.
૧૩) તારે તારા પપ્પા સાથે વાત કરવાની જરૂર છે.
૧૪) અમને ટેકસ ભરવાની જરૂર નથી.
૧૫) તેણી નવા ઘરની શોધમાં હતી.
૧૬) તારે બોલવું પડશે.
૧૭) મારે કપડા ધોવા પડતા હતા.
૧૮) પક્ષીઓ નવા માળાની શોધમાં હતા.
૧૯) અમે નવા કપડા માટે આતુર છીએ.
૨૦) મારામાં ખલી સાથે લડવાની હિંમત છે.
૨૧) મને મારા દાદાદાદી સાથે રહેવાની આદત હતી.
૨૨) હું તમને મદદ કરી શકું?
૨૩) અમે કોલેજના પહેલા દિવસે ઘણા ઉત્સાહિત હતા.
૨૪) શું હું તમને ઘરે ઉતારી દઉં?
૨૫) શું તમે દરવાજો ખોલી શકો?
૨૬) હું કદાચ કાલે મોડો પડીશ?
૨૭) શું તમને પાણી જોઈએ છે?
૨૮) મને ઈંગ્લીશ બોલવું ગમતું નથી.
૨૯) પપ્પાને સમય બગાડવો ગમતો નથી.
૩૦) શું અમને કામ કરવાની જરૂર છે?
૩૧) મારામાં ખોટું બોલવાની હિંમત નથી.
૩૨) તમારે યુનિફોર્મ પહેરવો પડશે.
૩૩) તેણે ૪ વાગ્યા પહેલા આવવું પડશે.
૩૪) મારે રસોઈ બનાવવી પડતી હતી.
૩૫) શું હું તમારી ગાડી વાપરી શકું?
૩૬) તમે ગીત ગાઈ શકતા નથી.
૩૭) બાળકોને નદીમાં નહાવું ગમતું નથી.
૩૮) રાકેશે અંગ્રેજી બોલવાની જરૂર છે.
૩૯) તેઓમાં પ્રશ્ન પૂછવાની હિંમત નથી.
૪૦) તેણે ડોક્ટરને બતાવવું પડશે.
૪૧) મારે સમય પર જમી લેવું પડતું હતું.
૪૨) ભારત વિશ્વકપ જીતી શક્યું.
૪૩) તેઓમાં મુશ્કેલીનો સામનો કરવાની હિંમત છે.
૪૪) અમે ત્યાં રહેવા ટેવાયેલા હતા.
૪૫) હું અહી બેસી શકું?
૪૬) આપણે ફેસબુક વાપરવું જોઈએ નહિ.
૪૭) હું તમને ૧૦૦ રૂપિયા નહિ આપી શકું.
૪૮) માછલી પાણીમાં તરી શકે છે.
૪૯) બિલાડી વૃક્ષ પર ચડી શકે છે.
૫૦) તે નોકરી મેળવી શક્યો.
૫૧) શું તમે મને ચા આપી શકશો?
૫૨) આજે કદાચ વરસાદ આવી શકે.
૫૩) એ સમાચાર સાચા પણ હોઈ શકે?
૫૪) મને મારા મમ્મી ગમે છે.
૫૫) મનમોહનસિંહમાં લોકસભામાં બોલવાની હિંમત નથી.
૫૬) તારે સરને મળવું પડશે.
૫૭) મારે રેગ્યુલર ક્લાસમાં જવું પડતું હતું.
૫૮) દિવાળીના દિવસે તમારે આવવું જ પડશે.
૫૯) લોકો સલમાનખાનની નવી ફિલ્મ માટે ઘણા આતુર છે.
૬૦) અમે નવા ટ્યુશન કલાસીસની શોધમાં છીએ.
૬૧) તમારે આવું ના કરવું જોઈએ.
૬૨) મને દાદી પાસેથી વાર્તા સાંભળવાની આદત રહેલી છે.
૬૩) મારે કઈક કહેવાની ઈચ્છા છે.
૬૪) તેણીને ભાવતાલ કરવાની આદત પડેલી છે.
૬૫) તેઓએ ઘર વેચવું પડ્યું.
૬૬) રાહુલને ક્રિકેટ રમવી ગમતી નથી.
૬૭) સતીશને કામ કરવાની જરૂર નથી.
૬૮) તારે લાઈટબીલ ભરવું પડશે.
૬૯) મારે રૂમ સાફ કરવી પડી હતી.
૭૦) શાહરૂખખાને ગીત ગાવું જોઈએ નહિ.
૭૧) મને શ્રેયા ઘોષાલના બધા ગીત ખૂબ ગમે છે.
૭૨) અમે લોકો નવા પાર્ટનરની શોધમાં હતા.
૭૩) મારે મારી રૂમ સાફ કરવી પડશે.
૭૪) રમેશ કેનેડા જવા માટે ઘણો આતુર હતો.
૭૫) તેઓ સારા એક્ટરની શોધમાં છે.
૭૬) તારે દંડ ભરવો પડશે.
૭૭) મારે વહેલું ઉઠવું પડતું હતું.
૭૮) જ્યોતિએ મને બધું કહેવું જ પડ્યું.
૭૯) મારે તેને મદદ કરવી પડશે.
૮૦) ઊંટ રણમાં ચાલી શકે છે.
૮૧) ભારત મેચ જીતી શકશે નહિ.
૮૨) કેયુર મોબાઈલ શોધી શક્યો નહિ.
૮૩) હું દરેક વસ્તુ કરી શકું છું.
૮૪) મારા ભાઈને ગીતો ગાવાની આદત છે.
૮૫) શું તમે પરીક્ષા આપી શક્યા?
૮૬) દયામાં સ્ટેજ પર બોલવાની હિંમત નથી.
૮૭) મને જોરથી બૂમો પાડવાની આદત રહેલી છે.
૮૮) તારામાં પ્રિન્સીપાલ સામે બોલવાની હિંમત છે?
૮૯) રાહુલમાં દોડવાની હિંમત જ નથી.
૯૦) વાઘ ખોરાકની શોધમાં હતો.
૯૧) હું નવી નોકરીની શોધમાં છું.
૯૨) તેઓ પોતાની સગાઇ માટે ઘણા ઉત્સાહિત હતા.
૯૩) નાનપણમાં મને શ્રીમદ ભગવદગીતા વાંચવાની આદત હતી.
૯૪) તમે ઝડપથી દોડી શકતા નથી.
૯૫) શું તારો ભાઈ આવી શકે છે?
૯૬) શું કુતરો બિલાડીને પકડી શકે છે?
૯૭) હું કાર ચલાવી શકું છું.
૯૮) જતીન કદાચ ફેઈલ થશે.
૯૯) શું તમે મને પેન આપી શકશો?
૧૦૦) તેઓ કદાચ ચેસ રમશે.
૧૦૧) શું હું તમારું નામ જાણી શકું?
૧૦૨) આપણે બોલવું જોઈએ.
૧૦૩) મને વાંચવું ગમતું નથી.
૧૦૪) મને મારો જન્મદિવસ ઉજવવો ગમે છે.
૧૦૫) અનિલે ઓફીસ જવાની જરૂર છે.
૧૦૬) અક્ષય કુમારને એક્શન મુવી કરવાની આદત પડેલી છે.
૧૦૭) મારા નાનીને મંદિરે જવાની ટેવ છે.
Use Modal Auxiliary and Make paragraph.
1) There is no electricity in village so we can't enjoy cooling of A.C and fan. we can't see properly at night. we have to live in darkness and under fear of animals and other things.
2) There is no internet in village so we can't use watsapp, facebook or any application which needs internet. We can't contact with our relatives who live outside our village. We can't get news updates. We can't know about new new technology. We can't pay bills online and we have to go to bank for paying bills.
3) You don't have freeze in your house so you can't drink cold water but I have freeze so I can drink cold water.
4) My brother can lift 55 kg but your brother can not lift 55 kg.
5) My mother cooks tasty food so we can enjoy it but your mother doesn't cook tasty food so you can't enjoy and you have to eat tasteless food.
6) Farmer grows crop so they can eat fresh food and by selling it they can earn money.
7) I have car so I can travel anywhere anytime but you don't have car so you can't go anywhere anytime and you have to find Taxi.
8) I have i-phone so I can secure my phone data but you don't have i-phone so you can't secure your phone data.
9) There is no internet in village so villagers can't pay bill online but there is internet in city so citizens can pay bill online.
10) I have T.V. so I can watch any programs but you don't have T.V. so you can't watch any programs anytime.
11) There is garden in my school so I can play outdoor games like cricket, Football but there is no garden in your school so you can't play outdoor games like cricket and you have to play only indoor games.
12) I have lots of money so I can travel anywhere but you don't have lots of money so you can't travel anywhere.
13) There are knowledgeable teachers in my school so I can get good knowledge but there is no knowledgeable teacher in your school so you can't get good knowledge.
14) There is airplane facility in city so citizens can travel fast from one city to other but there is no airplane facility in village so villagers can not travel fast.
15) I have lots of money so I can taste new new food items but you don't have lots of money so you can't taste new new food items because you can't afford to pay money.
16) I have lots of money so I can get respect in society but you don't have money so you can't get respect in society.
17) I have lots of money so I can invest in any business but you don't have lots of money so you can't invest in any business.
18) I have lots of money so I can live in palace but you don't have lots of money so you can't live in palace.
19) I have smart watch so I can call any person by watch but you don't have smart watch so you can't call any person by watch.
Use Modal Auxiliary and Make paragraph.
7) I wanted to complete Corel draw learning but I don't have Corel draw software and I couldn't find it anywhere. Do you have it? Can you please give me?
8) I wanted to give everything to my mother but I couldn't fulfill my dream and because of that I couldn't fulfill my mother's dream too.
9) I wanted to teach so many things to my students but my students are lazy. they come class to pass time, to fight with each other and to argue and I have to keep them calm every minute so I could not teach them more.
Build - બાંધવું
Forget - ભૂલવું
Win - જીતવું
Also Read: