Recent

6/recent/ticker-posts

Perfect Modal Auxiliary | English Grammar

In this article, we will learn about how to use Perfect Modal Auxiliary in sentences.

 

Before going ahead please refer Modal Auxiliary.


  Download File


Could have: 

सकता था - કરી શક્યો હોત


To talk about something / somebody was capable of doing but didn't do. 


किसी ऐसे व्यक्ति के बारे में बात करना जो कुछ काम करने में सक्षम था लेकिन ऐसा नहीं किया। 


- ભૂતકાળમાં કોઈ વ્યક્તિ કંઈક ક્રિયા કરવા સક્ષમ હતી પણ ન કરી શકી તે દર્શાવવા માટે.  

- ભૂતકાળમાં કંઈક કરી શક્યો હોત વાળા વાક્યમાં Could have + V3 આવશે.
- જો, વાળા વાક્યમાં had + V3 આવશે.


Example :-


1. अगर मुझे अच्छी नौकरी मिली होती तो मैं अच्छा कमा सकता था।

જો મને સારી job મળી હોત તો હું સારું કમાઈ શકી હોત.

If I had got good job, I could have earned good.
 

2. अगर मैंने उसके सामने प्रस्ताव रखा होता, तो मैं उसके साथ नृत्य कर सकता था।

જો મેં તેણીને propose કર્યું હોત તો હું તેની સાથે dance કરી શક્યો હોત.

If I had proposed to her, I could have danced with her.
 

3. अगर पिता ने अनुमति दी होती, तो हम जा सकते थे।

જો પપ્પાએ પરવાનગી આપી હોત, તો અમે જઈ શક્યા હોત. 

If father had allowed, we could have gone.
 

4. अगर हम यहां उत्तरायण पर होते तो हम पतंग उड़ा सकते थे।

જો અમે ઉત્તરાયણ પર અહીં હોત, તો અમે પતંગ  ચગાવી શક્યા હોત.

If we were here on Uttarayan, we could have flown kite.
 

5. अगर आपने खुद को साबित किया होता, तो मैं आपसे उम्मीद कर सकता था।

જો તે તારી જાતને સાબિત કરી હોત, તો હું તારી પાસેથી આશા રાખી શક્યો હોત. 

If you had proven yourself, I could have hoped from you.
 

6. अगर मेरे पास फोन होता तो मैं आपको फोन कर सकता था।

જો મારી પાસે ફોન હોત, તો હું તને બોલાવી શક્યો હોત. 

If I had phone, I could have called you.
 

7. अगर उसने मेरे साथ अच्छा व्यवहार किया होता, तो मैं उस पर भरोसा कर सकता था।

જો તેણે મારી સાથે સારું વર્તન કર્યું હોત, તો હું તેના પર વિશ્વાસ કરી શક્યો હોત.

If he had treated me well, I could have trusted him.


8. अगर मेरे पास समय होता तो मैं उनके संदेश का जवाब दे सकता था।

જો મારી પાસે સમય હોત, તો હું તેના messageનો જવાબ આપી શકી હોત.

If I had time, I could have replied to his message.


9. अगर मेरा पैर चोटिल नहीं होता, तो मैं तेजी से दौड़ सकता था।

જો મારા પગમાં ઈજા ન હોત, તો હું વધારે ઝડપથી દોડી શક્યો હોત.

If my leg had not injured, I could have run fast.
 

10. यदि शिक्षक कक्षा में नहीं होता, तो मैं परीक्षा में नकल कर सकता था।

જો શિક્ષક classમાં ન હોત, તો હું પરીક્ષામાં નકલ કરી શક્યો હોત. 

If the teacher was not in class, I could have copied the exam.
 

11. अगर मुझे तैरना पता होता तो मैं नदी में डुबकी लगा सकता था।

જો મને તરતા આવડતું હોત, તો હું નદીમાં ડુબકી મારી શક્યો હોત. 

If I had known swimming, I could have dived in river.


12.
अगर मेरे पास पैसा होता तो मैं गरीबों की मदद कर सकता था।

જો મારી પૈસા હોત, તો હું ગરીબોને મદદ કરી શક્યો હોત.

If I had money, I could have helped to poor.

 

13. शिकारी शेर का शिकार कर सकता था, लेकिन कोई वहां आया था इसलिए वह नहीं जा सका।

શિકારી સિંહનો શિકાર કરી શક્યો હોત, પણ ત્યાં કોઈક આવી ગયું એટલે તે ન કરી શક્યો.

Hunter could have hunted the lion, but someone came there so he could not.


14.
अगर आपने अच्छा काम किया होता तो आपको पुरस्कार मिल सकता था।

જો તે સારું કામ કર્યું હોત તો તું award મેળવી શક્યો હોત. 

If you had worked well, you could have got award.
 

15. अगर आपने मेरा फोन उठाया होता, तो मैं आपसे बात कर सकता था।

જો તે મારો ફોન ઉપાડ્યો હોત, તો હું તારી સાથે વાત કરી શક્યો હોત.

If you had picked up my phone, I could have talked to you.


Should have:   

करना चाहिए था - કરવું જોઈતું હતું

- To talk about past events that did not happen.  

- पिछली घटनाओं के बारे में बात करने के लिए जो नहीं हुआ।

- ન બનેલી ભૂતકાળની ઘટનાઓ વિશે વાત કરવા.

કરવું જોઈતું હતું વાળા વાક્યમાં Should have + V3 આવશે.


Example :-


1. आपको जम्हाई नहीं लेनी चाहिए थी क्योंकि यहां कोरोना वायरस है जो आपको बर्बाद कर सकता है।

તારે બગાસું ન ખાવું જોઈતું હતું કારણકે અહીં કોરોના વાયરસ છે જે તને બરબાદ કરી શકે છે. 

You should not have yawned because here is the corona virus that can ruin you.


2.
आपको ताजमहल देखने जाना चाहिए था क्योंकि भारत इसके लिए जाना जाता है।

તમારે Tajmahal જોવા જવું જોઈતું હતું કારણકે ભારત તેના માટે જ તો જાણીતું છું. 

You should have gone to see the Tajmahal because India is known for it.
 

3. उन्हें मुझसे एक बार पूछना चाहिए था, अब इसका परिणाम किसे भुगतना पड़ेगा।

તેઓને એકવાર મને પુછવું તો જોઈતું હતું હવે આનું પરિણામ કોણ ભોગવશે.  

They should have asked me once who will suffer the consequences now.
 

4. आपको फूल नहीं चढ़ाना चाहिए था, माली अब आपको डांटेंगे।

તારે ફૂલો ન તોડવા જોઈતા હતા હવે માળી ઠપકો આપશે. 

You should not have plucked flowers, gardener will scold you now.
 

5. आपको इस बटन को दबाना नहीं चाहिए था, अब यह विस्फोट होगा।

તારે આ બટન દબાવવું જોઈતું ન હતું હવે બ્લાસ્ટ થશે. 

You should not have pressed this button now it will blast.
 

6. आपको उसे डांटना नहीं चाहिए था, आजकल कोई भी गलतफहमी में है।

તારે તેને ઠપકો ન આપવો જોઈતો હતો અત્યારે કોઈ પણ ખોટું સમજી લે છે. 

You should not have scolded him, nowadays anyone misunderstand.
 

7. आपको मेरी चाय में चीनी नहीं मिलानी चाहिए थी, क्योंकि मुझे मधुमेह है।

તમારે મારી ચામાં ખાંડ ઉમેરવી જોઈતી ન હતી કારણકે મને ડાયાબિટીસ છે. 

You should not have added sugar in my tea because I have diabetes.
 

8. मुझे उससे एक बार मिलना चाहिए था लेकिन मेरी हिम्मत नहीं थी।

મારે તેણીને એકવાર મળવું જોઈતું હતું પણ મારામાં હિંમત ન હતી.

I should have met her once but I had no courage.


9. मुझे उसके लिए कुछ और पकाना चाहिए था क्योंकि वह पिज्जा पसंद नहीं करता है।

મારે તેના માટે કંઈક બીજું રાંધવું જોઈતું હતું કારણકે તેને pizza પસંદ નથી.

I should have cooked something else for him because he doesn’t like pizza.
 

10. आपको पौधों को पानी नहीं देना चाहिए था क्योंकि मैंने अभी पानी डाला था।

તારે છોડને પાણી રેડવું જોઈતું ન હતું કારણકે મેં હજુ હમણાં જ રેડયું હતું.

You should not have watered the plants because I had just watered.
 

11. मुझे उससे एक बार बात करनी चाहिए थी लेकिन अब बहुत देर हो चुकी है।

મારે તેણીની સાથે એકવાર વાત કરવી જોઈતી હતી પણ હવે મોડું થઇ ગયું છે. 

I should have talked to her once but now it is too late.
 

12. आपको उसे जल्दी चेतावनी देनी चाहिए थी।

તમારે પહેલા ચેતવણી આપવી જોઈતી હતી. 

You should have warned her early.
 

13. आपको उसके कपड़े धोने चाहिए थे क्योंकि उसे आज बाहर जाना है।

તમારે તેના કપડાં ધોઈ નાખવા જોઈતા હતા કારણકે તેને આજે બહાર જવાનું છે. 

You should have washed his clothes  because he has to go out today.
 

14. आपको उसे दोष नहीं देना चाहिए था क्योंकि वह निर्दोष है।

તમારે તેને દોષ દેવો જોઈતો ન હતો કારણકે તે નિર્દોષ છે.  

You should not have blamed him because he is innocent.
 

15. आपको पैसा गिनना चाहिए था, अब हम उसे कुछ नहीं कह सकते।

તમારે પૈસા ગણી લેવા જોઈતા હતા હવે આપણે તેને કંઈ ન કહી શકીયે.

You should have counted the money, now we can’t say anything to him.


16. आपको इस दुनिया का आनंद लेना चाहिए था लेकिन आप नहीं कर पाए।

તમારે આ દુનિયાનો આનંદ માણવો જોઈતો હતો પણ તમે ન માણી  શક્યા.

You should have enjoyed this world but you could not.
 

17. उसकी आज परीक्षा है, उसे आज जल्दी उठना चाहिए था।

તેણીને આજે પરીક્ષા છે તેણીને આજે વહેલું ઊઠવું જોઈતું હતું. 

She has an exam today, she should have got up early today.

18.
माँ, आपको पानी उबालना चाहिए था क्योंकि मुझे आज जल्दी निकलना है।

મમ્મી, તારે પાણી ઉકાળી નાખવું જોઈતું હતું કારણકે મારે આજે વહેલા જવાનું છે.

Mom, you should have boiled water because I have to leave early today.
     

19. आपको इस पर ध्यान देना चाहिए था।

તારે આ વાતની નોંધ લેવી જોઈતી હતી. 

You should have taken note of this.
 

20. आपको अपनी परीक्षा की तैयारी करनी चाहिए थी।

તારે તારી પરીક્ષા માટે તૈયારી કરવી જોઈતી હતી. 

You should have prepared for your exam.
 

21. आपको पैसा बचाना चाहिए था, अगर आपने पैसे बचाए होते तो आज आप खरीदारी कर सकते थे।

તમારે પૈસા બચાવવા જોઈતા હતા, જો પૈસા બચાવ્યા હોત તો આજે ખરીદી કરી શક્યા હોત.

You should have saved money, if you had saved money, you could have done shopping today.
 

22. आपको उस कंपनी में काम नहीं करना चाहिए था।

તારે તે કંપનીમાં કામ ન કરવું જોઈતું હતું.

You should not have worked in that company.



Would have:  

किया होता - કર્યું હોત  

કર્યું હોત વાળા વાક્યમાં would have + V3 આવશે.
જો વાળા વાક્યમાં had + V3 આવશે.


Example :-


1. यह बेहतर होता अगर मैंने प्याज नहीं खरीदा होता क्योंकि यह अब बहुत सस्ता है।

મેં ડુંગળી ન ખરીદી હોત તો સારું હોત કારણકે હવે તે ઘણી સસ્તી છે.

It would have been better if I had not bought onion because it is much cheaper now.
 

2. अगर आप पहले घर से निकल गए होते तो घर पहुँच जाते।

જો તમે વહેલા નીકળ્યા હોત, તો તમે ઘરે પહોંચી ગયા હોત.

If you had left earlier, you would have reached home.
 

3. अगर शिक्षक ने ठीक से पेपर चेक किया होता, तो मुझे पहली रैंक मिलती।

જો શિક્ષકે બરાબર પેપર ત પાસ્યા હોત તો મારો પહેલો નંબર આવ્યો હોત.

If teacher had checked paper properly, I would have got first rank.


4.
यदि आपने हमें प्रस्ताव दिया होता, तो हम इस परियोजना को स्वीकार कर लेते।

જો તમે અમને offer કરી હોત તો અમે આ project સ્વીકાર્યો હોત.

If you had offered us, we would have accepted this project.
 

5. अगर मेरे पिता ने अनुमति दी होती, तो मैं आज एक फैशन डिजाइनर होता।

જો પપ્પાએ મંજૂરી આપી હોત તો હું આજે fashion designer હોત.

If my father had allowed, I would be a fashion designer today.


Must have: 

होना चाहिए - આવું જ હોવું જોઈએ

આવું જ હોવું જોઈએ વાળા વાક્યમાં must have + V3 આવશે.


Example :-

1. उसने इस नौकरी के लिए रिश्वत दी होगी।

તેણીએ આ કામ માટે લાંચ આપી જ હોવી જોઈએ. 

She must have paid a bribe for this job.
 

2. किसी ने उसे धोखा दिया होना चाहिए। यही कारण है कि वह बदल गया है।

કોઈએ તેને છેતર્યો હોવો જોઈએ એટલે જ તે બદલાઈ ગયો છે.

Someone must have deceived him that is why he has changed.               
 

3. उसने मेरे आने का अनुमान लगाया होना चाहिए

તેણીએ મારા આવવાનું અનુમાન લગાવ્યું જ હોવું જોઈએ.

She must have guessed my arrival.
 

4. वह आज आत्मविश्वास से भरे हैं, किसी ने उनका मार्गदर्शन किया होना चाहिए

તે આજે આત્મવિશ્વાસથી ભરેલો છે કોઈકે તેને માર્ગદર્શન આપ્યું હોવું જોઈએ. 

He is full of confidence today, someone must have guided him.
 

5. मैंने आवाज सुनी तो किसी ने दरवाजा खटखटाया होगा।

મને આવાજ સંભળાયો એટલે કોઈકે દરવાજો ખખડાવ્યો જ હોવો જોઈએ.

I heard a voice so someone must have knocked on the door.


6. वह अभी भी रो रही है इसलिए किसी ने उसे चोट पहुंचाई होगी।

તેણી હજુ રડી રહી છે એટલે કોઈકે તેને દુઃખ પહોંચાડયું જ હોવું જોઈએ.

She is still crying so someone must have hurt her. 

 

7. किसी ने मेरे पिछलग्गू का इस्तेमाल किया होना चाहिए क्योंकि यह गंदा है।

કોઈકે મારો રૂમાલ વાપર્યો જ હોવો જોઈએ કારણકે તે ગંદો છે.

Someone must have used my hanky because it is dirty.


 

8. आपके बाल दिखाते हैं कि आप आज बिना नहाए आए होंगे।

તું આજે નાહ્યા વગર આવ્યો હોવો જોઈએ એ તારા વાળ બતાવે છે.

Your hair shows that you must have come without bathing today.
 

9. कोई व्यक्ति यहाँ से गुजर चुका होना चाहिए, अभी भी किसी के कदम यहाँ हैं।

અહીંથી કોઈક પસાર થયું જ હોવું જોઈએ, હજુ અહીં કોઈના પગલાં છે.

Someone must have passed from here, still someone’s steps are here.

 

10. उसने कुछ नया सीखा होना चाहिए क्योंकि वह आजकल बहुत कमाता है।

તે કંઈક નવું શીખ્યો હોવો જોઈએ કારણકે તે આજકાલ ઘણું કમાય છે.

He must have learned something new because he earns a lot nowadays.
 

11. वह राम से प्रेम करती थी इसलिए उसने राम के साथ विवाह किया होना चाहिए

તેણી રામને ચાહતી હતી એટલે તેણીએ રામ સાથે જ લગ્ન કાર્ય હોવા જોઈએ.`

She loved Ram so she must have  married with Ram.


Read More: 

Learn Modal Auxiliary 

Modal Auxiliary Practice 

Can Speaking Practice