Recent

6/recent/ticker-posts

Degree of Adjectives | English Grammar

In this article, we will learn about degree of Adjective before that please refer What is Adjective ?

  Download File


Types of Degree :-

1.  Positive degree

2.  Comparative degree

3.  Superlative degree


Positive degree :-

જયારે બે વ્યક્તિઓની સરખામણીમાં બંને સરખા હોય ત્યારે positive degreeનો ઉપયોગ થાય છે.
 

Ex:-

1. वह चॉकलेट की तरह प्यारी है।

તેણી ચોકલેટ જેવી જ મીઠી છે.

She is as sweet as chocolate.
 

2. राम राहुल की तरह मोटा है।

રામ રાહુલ જેટલો જ ચરબી વાળો છે.

Ram is as fat as Rahul.
 

3. वह सिंह के समान वीर है।

તે સિંહ જેટલો જ બહાદુર છે.

He is as brave as lion.
 

4. वह बहुत होशियार लड़का है।

તે ખૂબ જ હોંશિયાર છોકરો છે.

He is very clever boy.
 

5. वह बहुत होशियार लड़का है।

તેણી ફૂલ જેટલી જ સુંદર છે.

She is as beautiful as flower.
 

6. एक सेब संतरे की तरह स्वादिष्ट होता है।

સફરજન નારંગી જેવું જ સ્વાદિષ્ટ છે.

An apple is as delicious as an orange.


7. रिया राहुल की तरह अमीर है।

રિયા રાહુલ જેટલી જ સમૃદ્ધ છે.

Riya is as rich as Rahul. 


Idiomatic Comparison:

 

as easy as ABC 

- કક્કા જેટલું સહેલું  


an red as blood  

- લોહી જેવું લાલ 


as red as a cherry 

- ચેરી જેવું લાલ 


as red as a rose 

- ગુલાબ જેવું રાતું 


as round as a ball  

- દડા જેવું ગોળ


as regular as a clock 

- ઘડિયાળ જેવું નિયમિત 


as sharp as a razor 

- અસ્ત્રા જેવું ધારદાર 


as silent as the grave 

- સ્મશાન જેવું શાંત  


as silent as the dead  

- શબ જેવું શાંત


as silly as a sheep 

- ઘેટાં જેવું મૂરખ 


as smooth as velvet 

- મખમલ જેવું મુલાયમ 


as soft as butter 

- માખણ જેવું પોચું 


as soft as wax 

- મીણ જેવું નરમ  


as slow as a snail 

- ગોકળગાય જેવું ધીમું
 

as steady as a rock 

- ખડક જેવો અવિચળ 

 

as sweet as honey 

- મધ જેવું મીઠું 

 

as shy as a mouse 

- ઉંદર જેવું શરમાળ 

 

as stupid as a donkey 

- ગધેડા જેવું ડફોળ 

 

as sure as death 

- મૃત્યુ જેટલું નિચ્ચિત  


as swift as an arrow 

- તીર જેવું વેગીલું
 

as sour as vinegar 

- સરકા જેવું ખાટું 


as tame as a chicken 

- મરઘાના બચ્ચા જેવું ગરીબડું 


as timid as a hare 

- સસલા જેવું ડરપોક 


as tough as leather 

- ચામડા જેવું ચવડ  


as tricky as a monkey 

- વાંદરા જેવું ચતુર

as thin as a hair 

- વાળ જેવું ઝીણું

as treacherous as a shark 

- શાર્ક જેવું દગાખોર
 

as vain as a peacock 

- મોર જેવું મિથ્યાભિમાની
 

as warm as wool 

- ઊન જેવું હૂંફાળું   

 

as watchful as a hawk 

- બાજ જેટલો સાવધ

as weak as a kitten 

- બિલાડીના બચ્ચા જેવું નિર્બળ 


as white as snow 

- બરફ જેવો સફેદ 


as wise as Solomon 

- સોલોમન જેવું ડાહ્યું  

 

as yellow as saffron 

- કેસર જેવું પીળું

 

as yellow as gold

- સોના જેવું પીળું 


as fair as a rose 

- ગુલાબ જેટલું રૂપાળું  

 

as fast as a hare 

- સસલા જેટલું ઝડપી  

 

as fat as a pig 

- ડુક્કર જેવું જાડું 

 

as fierce as a tiger 

- વાઘ જેવું વિકરાળ   

 

as firm as a rock 

- ખડક જેવું દ્ઢ 

 

as fit as a fiddle 

- ફિડલ જેવું સ્વસ્થ

as free as air 

- હવા જેવું મુક્ત  

 

as gentle as a lamb 

- ઘેટાં જેવું નરમ 


as good as gold 

- સોના જેવું સુંદર  

 

as graceful as a swan 

- હંસ જેવું નમણું

as grave as a judge 

- ન્યાયાધીશ જેવું ગંભીર  

 

as greedy as a wolf 

- વરુ જેવું લાલચું  

 

as green as grass 

- ઘાસ જેવું લીલુંછમ  


as hard as flint 

- ચકમક જેવું કઠણ

as happy as a king 

- રાજા જેવું સુખી 


as heavy as lead 

- સીસા જેવું ભારે 


as harmless as a kitten 

- બિલાડીના બચ્ચા જેવું નિર્દોષ   

 

as hoarse as a crow 

- કાગડા જેવું કર્કશ
 

as hot as fire 

- આગ જેવું નરમ  

 

as hungry as a wolf 

- વરુ જેવું ભુખ્યુ 


as hasty as a hare 

- સસલા જેવું ઉતાવળિયું 


as innocent as a dove 

- કબૂતર જેવું ભોળું 


as immitating as a parrot 

- પોપટ જેવું નકલ કરનારૂં


as light as a feather  

- પીંછા જેવું હલકું 


as loud as thunder 

- મેઘ ગર્જના જેવું મોટા અવાજ વાળું 

 

as merry as a cricket  

- તમરા જેવું આનંદી  

 

as mad as a March hare  

- માર્ચ મહિનાના ઉન્માદભર્યા સસલા જેવું

as mute as a fish  

- માછલી જેવું મૂંગું  


as nimble as a bee  

- મધમાખી જેવું ચપળ  

 

as nimble as a squirrel 

- ખિસકોલી જેવું ચાલાક  


as obstinate as a mule  

- ખચ્ચર જેવું હઠીલું

as old as the hills  

- પર્વત જેવું પ્રાચીન 

 

as pale as death  

- મૃત્યુ જેવું નિસ્તેજ 


as playful as a kitten  

- બિલાડીના બચ્ચા જેવું રમતિયાળ

as plump as a partridge  

- તેતર જેવું ગોળમટોળ 


as poor as a church mouse 

- ચર્ચમાંના ઉંદર જેવું ગરીબ


as proud as a peacock 

- મોર જેવું ગર્વિષ્ઠ   

 

as quick (rapid) as lightning

- વીજળી જેવું ઝડપી  

 

as quick as thought 

- વિચાર જેવું ઝડપી  

 

as quiet as a lamb

- ઘેટાં જેવું શાંત 

 

Comparative degree :-

જયારે બે વ્યક્તિઓની સરખામણીમાં એકને બીજા કરતા વધારે બતાવવામાં આવે ત્યારે comparative degreeનો ઉપયોગ થાય છે.

મોટા ભાગે positive ને comparative માં બદલવા માટે વિશેષણને અંતે er than લગાવવામાં આવે છે.

Ex:-

1. राम राधा से लम्बा है।

રામ રાધા કરતા ઊંચો છે.

Ram is taller than Radha.
 

2. सीता श्वेता से छोटी हैं।

સીતા સ્વેતા કરતા નાની છે.

Sita is smaller than sweta.
 

3. वह मुझसे बड़ा है।

તે મારા કરતા મોટો છે.

He is older than me.
 

4. मेरी माँ मेरे पिताजी से ज्यादा मजबूत है।

મારા મમ્મી મારા પપ્પા કરતા વધારે મજબૂત છે.

My mom is stronger than my dad.


5. मैं अपनी बहन से ज्यादा स्वस्थ हूं।

હું મારી બહેન કરતા સ્વસ્થ છું.

I am healthier than my sister.
 

6. शेर कछुए से भी तेज होता है।

સિંહ કાચબા કરતાં ઝડપી છે.

The lion is faster than the tortoise.
 

7. लाल सेब हरे सेब की तुलना में अधिक पका हुआ है।

લાલ સફરજન લીલા સફરજન કરતા પાકેલું છે.

The red apple is riper than green apple.
 

8. साइकिल कार से सस्ती है।

સાયકલ કાર કરતા સસ્તી છે.

The bicycle is cheaper than the car.
 

9. नील नदी गंगा नदी से भी लंबी है।

નાઇલ નદી ગંગા નદી કરતા લાંબી છે.

River Nile is longer than river Ganga.

જે વિશેષણમાં બે કરતા વધારે સ્વર (a, e, i, o, u) હોય તેમાં more than વપરાય છે.

Ex:-

1. वह मुझसे ज्यादा खूबसूरत है।

તેણી મારા કરતા વધારે સુંદર છે.

She is more beautiful than me.
 

2. लेक व्यू गार्डन की तुलना में गोवा बीच अधिक सुखद है।

ગોવા બીચ lake view બગીચા કરતા વધુ સુખદ છે.

Goa beach is more pleasant than lake view garden.


3. लोहा किसी भी अन्य धातु की तुलना में अधिक उपयोगी है।

અન્ય કોઈપણ ધાતુ કરતા આયર્ન વધુ ઉપયોગી છે.

Iron is more useful than any other metal.


4. उसका पति मेरे पति से ज्यादा प्यारा है।

તેણીના પતિ મારા પતિ કરતા વધારે પ્રેમાળ છે.

Her husband is more loving than my husband.


5. क्रिकेट हॉकी से ज्यादा लोकप्रिय है।

ક્રિકેટ હોકી કરતા વધુ લોકપ્રિય છે.

Cricket is more popular than hockey.
 

6. कुत्ता इंसान से ज्यादा वफादार होता है।

માણસ કરતાં કૂતરો વધુ વિશ્વાસુ છે.

Dog is more faithful than man.
 

7. सोना चांदी से ज्यादा कीमती है।

સોનું ચાંદી કરતા વધુ કિંમતી છે.

Gold is more precious than silver.
 

8. दूध किसी भी अन्य भोजन की तुलना में अधिक पौष्टिक होता है।

દૂધ અન્ય કોઈપણ આહાર કરતાં પોષક હોય છે.

Milk is more nutritious than any other food.
 

9. शिमला भारत के अन्य हिल स्टेशन से अधिक प्रसिद्ध है।

સિમલા ભારતના અન્ય હિલ સ્ટેશન કરતા વધારે પ્રખ્યાત છે.

Shimla is more famous than other hill station in India.



Superlative degree :-

જયારે કોઈ વ્યક્તિને સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવે ત્યારે superlative degree વપરાય છે.

મોટા ભાગે positive ને comparative માં બદલવા માટે વિશેષણને અંતે est લગાવવામાં આવે છે.


Ex:-
1. राम हमारे ग्रुप में सबसे तेज दौड़ता है।

અમારા જૂથમાં રામ સૌથી ઝડપથી દોડે છે.

Ram runs the fastest in our group.
 

2. यह छड़ी सभी में सबसे बड़ी है।

આ લાકડી બધામાં સૌથી મોટી છે.

This stick is the largest among all.
 

3. उन सभी में लाल मोमबत्ती सबसे ऊंची है।

લાલ મીણબત્તી તે બધામાં સૌથી વધુ ઊંચી છે.

Red candle is the highest among all those.
 

4. चीता सबसे तेज चलने वाला जानवर है।

ચિત્તો એ સૌથી ઝડપી પ્રાણી છે.

Leopard is the quickest animal.


5. बुर्ज खलीफा दुनिया की सबसे ऊंची इमारत है।

બુર્જ ખલીફા દુનિયા માં સૌથી ઉંચી ઇમારત છે.

Burj khalifa is the tallest building in the world.
 

6. माउंट एवरेस्ट दुनिया की सबसे ऊंची चोटी है।

માઉન્ટ. એવરેસ્ટ એ વિશ્વની સૌથી ઉંચી ટોચ છે.

Mt. Everest is the highest peak in the  world.


7. आज इस महीने का सबसे गर्म दिन है।

આજે આ મહિનાનો સૌથી ગરમ દિવસ છે.

Today is the warmest day of this month.


8. हमिंग बर्ड दुनिया का सबसे छोटा पक्षी है।

હ્યુમિંગ પક્ષી એ વિશ્વનું સૌથી નાનું પક્ષી છે.

The humming bird is the smallest bird in the world.
 

9. बृहस्पति सौरमंडल का सबसे बड़ा ग्रह है।

બૃહસ્પતિ એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે.

Jupiter is the biggest planet in the solar system.


જે વિશેષણમાં બે કરતા વધારે સ્વર (a, e, i, o, u) હોય તેમાં most વપરાય છે.
Ex:-

1. प्लेटिनम सबसे कीमती धातु है।

પ્લેટિનમ સૌથી કિંમતી ધાતુ છે.

Platinum is the most precious metal.
 

2. श्याम कक्षा का सबसे बुद्धिमान लड़का है।

શ્યામ વર્ગમાં સૌથી બુદ્ધિશાળી છોકરો છે.

Shyam is the most intelligent boy in the class.
 

3. उत्तर प्रदेश भारत का सबसे अधिक आबादी वाला राज्य है।

ઉત્તરપ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે.

Uttar Pradesh is the most populated state of India.
 

4. हवाई जहाज परिवहन का सबसे महंगा साधन है।

વિમાન એ પરિવહનની સૌથી ખર્ચાળ રીત છે.

Airplane is the most expensive mode of transport.
 

5. बाघ जंगल का सबसे खतरनाक जानवर है।

વાઘ જંગલનું સૌથી ખતરનાક પ્રાણી છે.

Tiger is the most dangerous animal of forest.
 

6. गुलाब सबसे खूबसूरत फूल है।

ગુલાબ સૌથી સુંદર ફૂલ છે.

Rose is the most beautiful flower.
 

7. राहुल इस ऑफिस का सबसे ईमानदार कर्मचारी है।

રાહુલ આ ઓફિસમાં સૌથી પ્રામાણિક કર્મચારી છે.

Rahul is the most honest employee in this office.
 

8. महात्मा गांधी हमारे समय के सबसे लोकप्रिय नेता थे।

મહાત્મા ગાંધી આપણા સમયના સૌથી લોકપ્રિય નેતા હતા.

Mahatma Gandhi was the most popular leader of our times.
 

9. संतरे का रस सबसे स्वादिष्ट पेय है।

નારંગીનો રસ સૌથી સ્વાદિષ્ટ પીણું છે.

Orange juice is the most delicious drink.
 

10. राम अपने परिवार का सबसे उदार लड़का है।

રામ તેના પરિવારમાં સૌથી ઉદાર છોકરો છે. 

Ram is the most generous boy in her family.
 

11. लोमड़ी दुनिया का सबसे चालाक जानवर है।

શિયાળ એ વિશ્વનો સૌથી ઘડાયેલું પ્રાણી છે.

Fox is the most cunning animal in the world.


Also Read:  

Learn Adjective

Learn Adverb Clause

Learn Adverb