To Request - अनुरोध करना (વિંનતી કરવા)
Can you please ________ ?
- put any verb(base form - V1) in blank.
- किसी भी क्रिया को (क्रिया का आधार रूप) रिक्त में भरें।
- ખાલી જગ્યામાં કોઈ પણ ક્રિયાપદનું મૂળરૂપ આવશે.
1. Can you please come here ?
- क्या आप कृपया यहाँ आ सकते हैं?
- શું મહેરબાની કરીને તમે અહીં આવી શકો ?
2. Can you please open the door ?
- क्या आप कृपया दरवाजा खोल सकते हैं?
- શું તમે કૃપા કરી દરવાજો ખોલી શકો ?
3. Can you please teach Tense ?
- क्या आप कृपया Tense सिखा सकते हैं?
- શું તમે કૃપા કરી Tense ભણાવી શકો?
4. Can you please send me that document ?
- क्या आप कृपया मुझे वह दस्तावेज भेज सकते हैं?
- શું તમે કૃપા કરી મને તે દસ્તાવેજ મોકલી શકો ?
5. Can you please pay my bill ?
- क्या आप कृपया मेरे बिल का भुगतान कर सकते हैं?
- શું તમે કૃપા કરી મારું બિલ ચૂકવી શકો ?
6. Can you please say something ?
- क्या आप कृपया कुछ कह सकते हैं?
- શું તમે કૃપા કરી કંઈક કહી શકો?
7. Can you please sing a song ?
- क्या आप कृपया एक गीत गा सकते हैं?
- શું તમે કૃપા કરી કોઈ ગીત ગાઇ શકો ?
8. Can you please speak some words in English ?
- क्या आप कृपया अंग्रेजी में कुछ शब्द बोल सकते हैं?
- શું તમે કૃપા કરી અંગ્રેજીમાં કેટલાક શબ્દો બોલી શકો?
9. Can you please forgive me ?
- क्या आप मुझे क्षमा कर सकते हैं?
- શું કૃપા કરી તમે મને માફ કરી શકો ?
10. Can you please make a dish for me ?
- क्या आप मेरे लिए एक डिश बना सकते हैं?
- શું તમે કૃપા કરી મારા માટે વાનગી બનાવી શકો ?
Make Questions from below verbs.
Tell - कहना - કહેવું
Sit - बैठना - બેસવું
Shut - बंद करना - બંધ કરવું
Apply - लागू करना - અરજી કરવી
Approve - मंजूर करना - માન્ય કરવું
Go - जाना - જવું
Ask - पूछना - પુછવું
Use - उपयोग में लाना - વાપરવું
Fold - घड़ी करना - ગડી વાળવી
Fill - भरना - ભરવું
Help - मदद करना - મદદ કરવી
Hang - लटकाना - લટકાવવું
Boil - उबालना - ઉકાળવું
Inform - सूचित करना - જણાવવું
Cook - भोजनादि पकाना - રસોઇ કરવી
Join - जोड़ना - જોડવું
Pour - उंडेलना - રેડવું
Plan - योजना करना - યોજના કરવી
Push - करना देना - ધક્કો મારવો
Sign - हस्ताक्षर करना - સહી કરવી,
Talk - बातचीत करना - વાતચીત કરવી
Wait - इंतिज़ार करना - રાહ જોવી
Wash - धोना - ધોવું
Wipe - पोंछना - લૂછવું
Check - जाँच करना - તપાસવું
Clean - साफ़