Recent

6/recent/ticker-posts

Modal Auxiliary | English Grammar

In this article, we will learn about how to make sentences using Modal Auxiliary.

There are some common modals used in daily speaking: can, should, must etc.


Sentence structure:

S+M.A.+V1+O+O.W

S=Subject – કર્તા (જે કોઈ પણ કાર્ય કરે તે)

V=Verb - ક્રિયાપદ (જે ક્રિયા થાય છે તે) 

O=Object - કર્મ (જેના પર ક્રિયા થાય છે તે)


  Download File


Can:  कर सकता हूं - કરી શકું છું,  શકીયે છીએ,  શકે છે.

ક્ષમતા બતાવવા, પરવાનગી માંગવા, વિંનતી કરવા, Can વપરાય  છે.


Structure

P – S + can + V1 + O  

N - S +can+ not + V1 + O

Q - Can + S + V1 + O +?

Wh -Wh+can+S+V1+O+?


E.x. :-

1 શું તે English બોલી શકે છે? (ક્ષમતા બતાવવા)

= can he speak English ?

= Yes, he can speak English.

= No, he can not speak English.
 

1. હું સિંહનો સામનો કરી શકું છું.

मैं सिंह का सामना कर सकता हूं।

I can face lion.
 

2. આપણે અમેરિકા સાથે લડી શકીયે નહિ.

हम अमेरिका से नहीं लड़ सकते।

We can not fight with America.



1. To request someone: 

किसी से निवेदन करने के लिए - (વિંનતી કરવા)


Can + S + V1 + O + please?
 

E.x. 

1. Can you wait for me please?

क्या आप कृपया मेरा इंतजार कर सकते हैं?

મહેરબાની કરીને, તમે મારી રાહ જોઈ શકો ?



2. To ask for permission:

अनुमति के लिए पूछना - (પરવાનગી માંગવા)


Can + S + V1 + O +?
 

E.x. 

1. Can I use your mobile ?

क्या मैं आपके मोबाइल का उपयोग कर सकता हूं?

શું હું તમારો મોબાઇલ વાપરી શકું ? 



3. To express ability:

क्षमता व्यक्त करने के लिए - (ક્ષમતા દર્શાવવા)


Can + S + V1 + O +?


E.x. :-

1. Can India win against England?

क्या भारत इंग्लैंड के खिलाफ जीत सकता है?

(શું)ભારત ઈંગ્લેન્ડ વિરુધ્ધ જીતી શકે? 




4. To express possibility:

संभावना व्यक्त करने के लिए - (સંભાવના દર્શાવવા)


S + Can +  V1 + O


E.x. :-

1. India can win next World cup.

भारत अगले विश्व कप जीत सकता है

ભારત  આગામી  world cup જીતી શકે.
 

2. He can get good marks.

वह अच्छे अंक प्राप्त कर सकता है।

તે સારા માર્ક્સ મેળવી શકે. 



5. To show affordability:

सामर्थ्य दिखाने के लिए - (પોસાય તેવું/પરવડે તેવું)


S + Can +  V1 + O


E.x. :-

I can buy new car now.

मैं अब नई कार खरीद सकता हूं।

હું અત્યારે નવી કાર ખરીદી શકું છું.



Should: चाहिए - કરવું જોઈએ

સલાહ આપવા, સુચન આપવા, Should વપરાય  છે.


Structure

P – S + should + V1 + O  

N - S +should+ not + V1 + O

Q - Should + S + V1 + O +?

Wh - Wh +should+ S + V1 + O +? 



1. To give advice: सलाह देना - (સલાહ આપવા)


S + Should + V1 + O
 

E.x.

1. We should learn English.

हमें अंग्रेजी सीखनी चाहिए।

આપણે English શીખવું જોઈએ.


2. To take advice: सलाह लेना - (સલાહ માંગવા)


Should + S + V1 + O+?
 

E.x.

1. Should I buy this mobile?

क्या मुझे यह मोबाइल खरीदना चाहिए?

(શું)મારે આ મોબાઈલ ખરીદવો જોઈએ?



Have to/Has to: पड़ता है - કરવું પડે છે/ પડશે

ઈચ્છા ન હોય અને કરવું પડે ત્યારે have to/has to વપરાય  છે.


Structure

P – S + have to/has to+V1+O  

N - S+do/does+not+have to+V1+O

Q - Do/Does+S+have to+V1+O +?

Wh-Wh+do/does+S+have to+V1+O+?
 

He,she,it,singular(એ.વ.) - Has to

I,we,you,they,plural(બ.વ.) -Have to


E.x.

1. I have to go now.

अब मुझे जाना होगा।

અત્યારે મારે જવું પડશે.
 

2. I don’t have to wake up early.

मुझे जल्दी उठना पड़ता नहीं है

મારે સવારે વહેલા ઊઠવું પડતું નથી.
 

3. He doesn’t have to go to school.

उसे स्कूल जाना पड़ता नहीं है

તેને નિશાળે જવું પડતું નથી.
 

4. Do you have to cook?

क्या आपको खाना बनाना पड़ता है?

તમારે રસોઈ બનાવવી પડે છે?
 

5. She has to wash clothes.

उसे कपड़े धोने पड़ते है

તેણીને કપડાં ધોવા પડે છે.



Had to: करना पड़ा, करना पड़ता था - કરવું પડતું

ભુતકાળમાં ઈચ્છા ન હોવા છતાં કરવું પડતું તેમ દર્શાવવા had to વપરાય  છે.


Structure

P - S + had to + V1 + O  

N - S+Did+not+have to+V1+O

Q - Did+S+have to+V1+O +?


Wh- question:

Wh+Did+S+have to+V1+O+?

 

Did + Have to in question and negative.(Did + V1)


E.x.

1. He had to go to school.

उसे स्कूल जाना पड़ता था।

તેને નિશાળે જવું પડતું નહિ.
 

2. We did not have to cook.

हमें खाना बनाना नहीं पड़ता था

અમારે રસોઈ બનાવવી પડતી નહિ.



Could: कर पाया - કરી શકતો,શક્યો,શકી.

ભુતકાળમાં ક્ષમતા બતાવવા,વિંનતી કરવા, Could વપરાય  છે.


Structure

P - S + could + V1 + O  

N - S +could+ not + V1 + O

Q - Could + S + V1 + O +?

Wh - Wh + could+ S+V1+O+?
 

E.x. :-

1. Could India win match?

क्या भारत मैच जीत पाया?

(શું) ભારત મેચ જીતી શક્યું ?



1. To request politely:

विनम्रता से निवेदन करने के लिए (નમ્રતાપૂર્વક વિંનતી કરવા)


Could+ S+ please+ V1+ O +?
 

E.x. :- 

1. Could you please shut the door?

क्या आप कृपया दरवाजा बंद कर सकते हैं?

મહેરબાની કરીને, તમે દરવાજો બંધ કરી શકો ?



2. To express past ability: 

अतीत कि क्षमता को व्यक्त करने के लिए (ભુતકાળમાં ક્ષમતા  દર્શાવવા)


S + Could + V1 + O
 

E.x. :-

1. I could run very fast in childhood.

मैं बचपन में बहुत तेज दौड़ सकता था।

હું બાળપણમાં ખુબ ઝડપથી દોડી શકતી.
 

2. My brother could not do college.

मेरा भाई कॉलेज नहीं कर पाया।

મારો ભાઈ college ન કરી શક્યો.
 

3. Could you win competition?

क्या आप प्रतियोगिता जीत पाये?

શું તમે સ્પર્ધા જીતી શક્યા?



May: शायद - કદાચ કરી શકુ.

અનિશ્ચિતતા બતાવવા, પરવાનગી માંગવા, wish કરવા May વપરાય  છે.


Structure

P - S+may+V1+O  

N - S+may+not+V1+O

Q - May+S+V1+O+?

Wh - Wh+may+S+V1+O+?



1. To ask for permission:

अनुमति के लिए पूछना (પરવાનગી માંગવા)


May + S + V1 + O +?
 

E.x. 

1. May I come in sir?

क्या मैं अंदर आ सकता हूँ श्रीमान?

શું હું અંદર આવી શકુ?
 

2. To express possibility:

संभावना व्यक्त करने के लिए (સંભાવના દર્શાવવા)


S + may +  V1 + O
 

E.x. :-

1. I may buy a new car.

मैं शायद एक नई कार खरीद सकता हूं।

હું કદાચ નવી કાર ખરીદું.



3. To express wish:

इच्छा व्यक्त करने के लिए (wish કરવા)


May + S + V1 + O.


E.x. :-

1. May you live happy life.

आप खुशहाल जीवन जिएं।

તમે સુખી જિંદગી જીવો.
 

2. May God bless you.

भगवान आपका भला करे।

ભગવાન તમને આશીર્વાદ આપે.



Must: करना चाहिए - કરવું જ જોઈએ

મજબૂત નૈતિક જવાબદારીઓ વ્યક્ત કરવા,  ફરજ દર્શાવવા must વપરાય  છે.

 

Structure

P - S + must + V1 + O  

N - S +must+ not + V1 + O

Q - Must + S + V1 + O +?

Wh – Wh+must+ S + V1 + O +?
 

E.x. :-

1. We must follow traffic rules.

हमें यातायात नियमों का पालन करना चाहिए।

આપણે traffic નિયમોનું પાલન કરવું જ જોઈએ.



Need to: करने की जरूरत है - કરવાની જરૂર છે

કોઈક ક્રિયા કરવાની જરૂર છે તેમ દર્શાવવા Need to વપરાય છે.


Structure

P - S + need to + V1 + O  

N - S + do/does + not + need to + V1+O

Q - Do/Does + S + need to + V1 +O +?

Wh - Wh + do/does + S + need to + V1 + O +?


He,she,it,singular(એ.વ.) – needs to

I,we,you,they,plural(બ.વ.) - need to
 

E.x.

1. You need to drink water.

आपको पानी पीने की जरूरत है।

તમારે પાણી પીવાની જરૂર છે.
 

2. He doesn’t need to earn.

उसे कमाने की जरूरत नहीं है

તેને કમાવવાની જરૂર નથી.
 

3. Do you need to learn English?

क्या आपको अंग्रेजी सीखने की जरूरत है?

શું તમારે English શીખવાની જરૂર છે?
 

4. she needs to walk.

उसे चलने की जरूरत है।

તેણીને ચાલવાની જરૂર છે.



Like to: पसंद है - કરવું ગમે છે.

કોઈક ક્રિયા કરવી ગમે છે તેમ દર્શાવવા like to વપરાય છે.
 

Structure

P - S + like to + V1 + O  

N - S + do/does + not + like to + V1 +O

Q - Do/does + S + like to + V1 + O +?

Wh- Wh + do/does + S + like to + V1 + O +?


He,she,it,singular(એ.વ.) – likes to

I,we,you,they,plural(બ.વ.) - like to
 

E.x.

1. I like to play Garba.

मुझे गरबा खेलना पसंद है।

મને ગરબા રમવા ગમે છે.
 

2. He likes to meet new people.

उसे नए लोगों से मिलना पसंद है।

તે નવા લોકોને મળવાનું પસંદ કરે છે.
 

3. Do you like to read books?

क्या तुम्हे किताबे पढ़ना अच्छा लगता है?

તમને પુસ્તકો વાંચવા ગમે છે ?
 

4. He doesn’t like to gossip.

वह गपशप करना पसंद नहीं करता है

તેને ગપ્પા મારવા ગમતા નથી.
 



Want to:  करना चाहना - કરવું છે, કરવાની ઈચ્છા છે

કોઈક ક્રિયા કરવી છે કે કરવાની ઈચ્છા છે તેમ દર્શાવવા Want to વપરાય છે.


Structure

P - S + want to + V1 + O  

N - S + do/does + not + want to + V1+O

Q - Do/does + S + want to + V1 + O+?

Wh - Wh + do/does + S + want to + V1 + O+?


He,she,it,singular(એ.વ.) – wants to

I,we,you,they,plural(બ.વ.) - want to

 

E.x.

1. I want to eat pizza.

मुझे पिज़्जा खाना है।

મારે પિઝા ખાવા છે.
 

2. He wants to go to Canada.

वह कनाडा जाना चाहता है।

તેને કેનેડા જવાની ઈચ્છા છે.
 

3. I don’t want to talk with you.

मैं आपके साथ बात नहीं करना चाहता।

મારે તારી સાથે બોલવું નથી.
 

4. He doesn’t want to study.

वह अध्ययन नहीं करना चाहता है

તેને ભણવું નથી/ભણવાની ઈચ્છા નથી.
 

5. Do you want to come with me?

क्या आप मेरे साथ आना चाहते हैं?

તારે મારી સાથે આવવું છે?



Dare to: हिम्मत करना - કરવાની હિંમત છે.

કોઈક ક્રિયા કરવાની હિંમત છે તેમ દર્શાવવા Dare to વપરાય છે.


Structure

P - S + dare to + V1 + O  

N - S + do/does + not + dare to + V1+O

Q - Do/does + S + dare to + V1 +O +?

Wh - Wh + do/does + S + dare to + V1 + O+?


He,she,it,singular(એ.વ.) - dares to

I,we,you,they,plural(બ.વ.) - dare to


E.x. :-

1. I dare to face lion.

मैं शेर का सामना करने की हिम्मत करता हूँ

હું સિંહનો સામનો કરવાની હિંમત કરું છું.
 

2. He dares to shout at principal.

वह प्रिंसिपल पर चिल्लाने की हिम्मत करता है।

તેનામાં આચાર્ય પર ચીસો પાડવાની હિંમત છે.
 

3. I don’t dare to talk with Riddhi.

मैं रिद्धि से बात करने की हिम्मत नहीं करता हूँ

હું રિધ્ધી સાથે વાત કરવાની હિંમત કરતી નથી.
 

4. Do you dare to slap anyone?

क्या आप किसी को थप्पड़ मारने की हिम्मत करते हैं?

તમે કોઈને થપ્પડ મારવાની હિંમત કરો છો?
 

5. He doesn’t dare to speak English.

वह अंग्रेजी बोलने की हिम्मत नहीं करता है।

તેનામાં અંગ્રેજી બોલવાની હિંમત નથી.



Used to:  आदत थी - ટેવાયેલા હતાં.

કોઈક ક્રિયા કરવા ટેવાયેલ હતા તેમ દર્શાવવા Used to વપરાય છે.


Structure

P - S + used to + V1 + O  

N - S + did + not + use to +V1+O

Q - Did + S + use to + V1 +O +?

Wh - Wh + did + S + use to + V1+O+?
 

1. I used to listen songs.

मुझे गाने सुनने की आदत थी।

હું ગીતો સાંભળવા ટેવાયેલ હતી.
 

2. I did not use to wake up early.

मुझे जल्दी जागने की आदत नहीं थी।

હું સવારમાં વહેલા ઉઠવા ટેવાયેલ ન હતી.
 

3. Did she use to buy vegetables?

क्या उसको सब्जी खरीदने की आदत थी?

શું તે શાકભાજી ખરીદવા ટેવાયેલ હતી?
 

4. I used to play cricket in childhood.

मुझे बचपन में क्रिकेट खेलने की आदत थी

હું બાળપણમાં cricket રમવા ટેવાયેલ હતી.

 

CAN:-
[POSITIVE SENTENCE]

 હું તે કરી શકું.
 રમેશ ડોક્ટર બની
કે.
 મહેશ રમેશને મેથ્સના ગ્રુપમાં ઉમેરી
કે.
 તેણી કલર મિક્ષ કરી
કે.
 મારી મમ્મી મારા માટે આજે કાજુ તળી
કે.

[NEGATIVE SENTENCE]


 ભિખારીઓ ભીખ મગાવાનું છોડી
કે નહી.

 તે મારા કામને માથુંધૂણાવી ના કહી કે નહીં.

 તેણી દાખલા ગણવાનો પ્રયત્ન કરી કી નહીં.

 તમે પરીક્ષામાં કેલ્ક્યુલેટર વાપરી કો નહી.

[INTERROGATIVE SENTENCE]


 શું હું તે ખરીદી
કું?

 શું તે શાકભાજી કાપી કે ?

 શું હું તે ખાઈ નહીં કુ ?

 શું તેણી પતંગ નહીં ઊડાવી શકે?

 શું તમે તે ગોલ મેળવી કો છો?
 

COULD:-

[POSITIVE SENTENCE]


 હું સુવાની પાથરી કરી શકયો.

 આપણે અભિનય કરી કયા.

 તે ખાવાનું મુકી કીયા.

 રમેશ બધાને દોડાવી કયો.

 તેઓ બધા નકલ કરી કયા.

[NEGATIVE SENTENCE]


 તેઓ ધંધો ના કરી
કયા.

 હું આટલી ઊંચી દીવાલ પર થી કૂદકો મારી કતો.


 મહેશ અને રમેશન મેથ્સમાં નાપાસ થઈ કયા નહીં.

 આપણે બાહુબલી પિક્ચર જોઈ કયા નહીં.

[INTERROGATIVE SENTENCE]


 શું તેઓ આપ
ને નફરત કરી કયા?

 શું આપણે તેની મદદ કરી કયા ?

 શું આપણે આશા ના રાખી કયા?

 શું આપણે દીપડાનો શિકાર ના કરી કયા ?

 શું તે દરેક માણસને નફરત કરી કયો?

MAY:-
[POSITIVE SENTENCE]

 આજે કદાચ વરસાદ પડી શકે.

 કદાચ તેને દરેક વાત માં કંટાળો આવી શકે.

 આજે મમ્મી કદાચ ગુજરાતી થાળી રાંધે.

 હું આર્મી માં કદાચ જોડાઈ કું.

 કદાચ તે તેના માતા જેવી દેખાઈ કે.


MIGHT:-


[POSITIVE SENTENCE]

 તેઓ આજે કદાચ જ વાતચીત કરી
કે.

 તે વાઘ કદાચ જ પાંજરા માં પુરાઈકે.

 બોસ કદાચ જ તેના કામ સાથે સહમત થકે.

 આ પ્રોજેકટ ને કદાચ જ સરકારની પરવાનગી મળી કે.



[NEGATIVE SENTENCE]


 આતંકવાદી કદાચ જ ધડાકો કરવાની ના પડે.

 તેઓ કદાચ જ વિજેતાને પુરસ્કાર નહીં પે.

 આ માંગણી આપણે કદાચ જ કરી શકે .

 યુએનઓ કદાચ જ ભારતને અટેક કર્તા રોકી શક્તિ નથી.

[INTERROGATIVE SENTENCE]
 શું કદાચ જ તેને NOTA માં મત આપતો હતો?

 શું તેણી કદાચ જ આ કદમ ભરી સકે છે?

 શું સરકાર કદાચ જ ડિફેનસ માં ખાનગીકરણ કરી સકે?

 શું તે કદાચ જ સરકારી કોલેજ કરતા ખાનગી કોલેજ લેસે?

 શું તેઓ કદાચ જ આ રિપોર્ટ નહીં વાંચે?

MUST:-
[POSITIVE SENTENCE]

 મારે પોલીસ બોલાવી જ જોઇયે.

 આપડે સારી વાત માં તાળી પાડવી જ જોઇયે.

 બધાએ ભગવાનની પ્રાથના કરવી જ જોઇયે .

 બધા એ આ ફરીથી કહેવાનું જ છે.

 હું સોધ કરવા જવાનો જ છું.

[NEGATIVE SENTENCE]
 આપડે સ્ટેજ પર બોલતા ધબરાવું જોઇયે જ નહી.

 મારે આમાથી તો કપડાં પસંદ કરવાના જ નથી.

 ભારતે પાકિસ્તાન ને પાણી અપવાનું જ નથી.

 માતા -પિતા એ બાળકોની સરખામણી કરવી જ ના જોઇયે .

 તમારે આ વિષે ચર્ચા કરવાની જ નથી.

[INTERROGATIVE SENTENCE]

 શું સ્ટુડન્ટએ સર નો હુકમ માનવા જ જોઇયે ?

 શું સરકારે આ વાત જણાવી જ ના જોયયે ?

 શું વિધાથી ને અભ્યાસ માં મુશ્કેલી હોય જ નહીં ?

 શું મેજર ને આ ફરિયાદ કરવાની જરૂર જ ન હતી ?

 શું અપડે તે પાછું મેળવી જ ના સાકીએ ?

SHOULD:-

POSITIVE SENTENCE


 આપડે ટ્રાફિક સિગ્નલ પર થોભવું જોઇયે.

 બધાએ માતા-પિતા ની સેવા કરવી જોઇયે.

 પ્રોફેસરને માન એપીવીયુ જોઇયે.

 પરિવારના લોકોએ ઍક બીજા સાથે જોડાઈને રેહવું જોઇયે.

 સરકારએ આ વાત પર ખુલાસો કરવો જોઇયે.

NEGATIVE SENTENCE


 ભારતે પાણી પાકિસ્તાન માં છોડવું ના જોઇયે.

 આપડે કોયને ઇજા ના કરવી જોઇયે.

 લોકોએ રસ્તા પર થૂકવું ના જોઇયે.

 અંધશ્રદ્ધાનું ટીવી પર પ્રસારણ ના થવું જોઇયે.

 કોયએ કોઈપણને છેતરવા ના જોઇયે.

INTERROGATIVE SENTENCE


 શું આપડે મહેમાન ને આવકારવા જોઇયે ?

 શું ભારતે વિકાસ ના કરવો જોઇયે?

 શું આપડે બચત દાન માં આપવી જોઇયે ?

 શું ભારતે તેનું કલ્ચર બદલવું જોઇયે ?

 શું તું આ વાત પર ચર્ચા કરી સકયે ?