In this article, we will learn about Can in Modal Auxiliary.
Could - કરી શક્યો, શકી.
To show ability in past - ભુતકાળની સક્ષમતા બતાવવા માટે.
Format :- S + Could + V1 + O
P - S + Could+ V1 + O
N - S + Could + NOT + V1 + O
Q - Could+ S + V1 + O + ?
Could Structure
હકાર વાક્ય :-
1) S + Could + V1 + O
They Could climb the Mt. Everest. તેઓ એવરેસ્ટ ચડી શક્યા. |
નકાર વાક્ય :-
2) S + Could + NOT + V1 + O
Teacher Could not solve this sum.
શિક્ષક આ દાખલો ઉકેલી શક્યા નહી. |
પ્રશ્નાર્થ વાક્ય :-
3) Could + S + V1 + O + ?
Could he drive a car ?
શું તે ગાડી ચલાવી શક્યો ?
|
Also Read: