Recent

6/recent/ticker-posts

Can | English grammar

In this article, we will learn about Can in Modal Auxiliary.
  
Can - કરી શકુ છું.
 
To show ability - સક્ષમતા બતાવવા માટે.
 
પરવાનગી માગવા માટે. - મિત્ર કે સરખી ઉંમરના મિત્ર જેવા લોકો પાસે

Format :- S + CAN + V1 + O

S + CAN + V1 + O
 
S + CAN + NOT + V1 + O
 
CAN + S + V1 + O + ?
 
Can Structure

 àª¹àª•ાર વાક્ય :- 
 
1)  S + CAN + V1 + O

I CAN SPEAK ENGLISH.

હું અંગ્રેજી બોલી શકુ છું.


નકાર વાક્ય :-
 
2)  S + CAN + NOT + V1 + O

HE CAN NOT PLAY ON GROUND.

તે મેદાન પર રમી શકતો નથી. 


પ્રશ્નાર્થ વાક્ય :-
 
3)  CAN + S + V1 + O + ?


CAN I TAKE YOUR PEN ?

હું તારી પેન લઇ શકુ ?

 
 


 
Also Read: