In this article, we will Practice Imperative Sentence.
Translate into English.
1 મારી સાથે રહો.
2 તમારા મિત્રો સાથે વાત કરો.
3 કોઈ મિત્રને છોડશો નહી.
4 મારા વિશે તો વિચારો.
5 મને તમને કઈક કહેવા દો.
6 આ સમસ્યાનો ઉપાય શોધો.
7 મને જોવા દો.
8 નાક સાફ કરો.
9 કયારેક ઘરે આવો.
10 તેને એક ઇંચ પણ ન હલવા દો.
11 હંમેશા સમયના ચુસ્ત રહો.
12 આવા ચાલાક વ્યક્તિથી સાવધાન રહો.
13 તમારા શર્ટનું બટન બંધ કરો.
14 વિવેકને તે લોકો સાથે ન મળવા દો.
15 મહેરબાની કરીને દરવાજાને આગળીયો લગાવી દો.
16 કામચોરી ન કરો./કામથી દૂર ન ભાગો.
17 તેને ગોતવા દો.
18 તેને હેરાન ન કરો.
19 તમારી કાર અહિયાં પાર્ક ન કરો.
20 તેને તે ન કરવા દો.
21 કયારેક તમારા માતા-પિતા ને મળવા જાઓ.
22 તે છોકરા સાથે રોકાઓ.
23 ગરીબોને મદદ કરો.
24 આ છોકરીને અહિયાં કામ કરવા દો.
25 બધા કપડાને ઈસ્ત્રી કરી દો.
26 જવાબદારીઓથી દૂર ન ભાગો.
27 વાળ ઓળી લો.
28 તેને જવા દો.
29 થોડુ હજુ વધારે પાણી ઉમેરો.
30 મહેરબાની કરીને મીઠુ આપો.
31 સમય જુઓ.
32 અહિયા ન ઊતરો.
33 નારંગી છોલો.
34 મીણબત્તી ઠારી નાખો.
35 દરેકને પ્રેમ કરો જે કોઈ તમારા જીવનમાં આવે.
36 તમારો હિસાબ કરી નાખો.
37 ભૂરી પેનથી ન લખો.
38 અહીયાથી ચાલ્યા જાઓ.
39 આ કારમાંથ ી બહાર નીકળી જાઓ.
40 ખરાબ અક્ષરે ન લખો.
41 જલ્દીથી સાજા થઇ જાઓ.
42 મુદ્દા પર આવો.
43 તમારા વચન પરથી ન ફરો.
44 જમીન(લાદી) પર જ્યાં ત્યાં ન થૂંકો.
45 ખુબ હસો.
46 જલ્દી ઓફીસ આવો કારણ કે બૉસ નારાજ છે.
47 વધારે ન ખાઓ.
48 તમારા બુટ કાઢી નાખો.
49 બકવાસ વાત ન કરો.
50 ટેબલ લગાવો.
51 મોટી મોટી વાતો ન કરો.
52 સોઈમાં દોરો નાખો.
53 ખુલ્લા પગે ન ચાલો.
54 નસીબ પર છોડી દો.
55 કોઈને દુઃ ખ ન આપો.
56 તમારા બુટની વાધરી છોડી નાંખો.
57 તમારા નખ કાપો.
58 તમાર હદથી વધારે ખર્ચ ન કરો.
59 દિવાસળી સળગાવો.
60 ત્યાં બિલકુલ ઊભો ન રહેતો.
61 તમારૂ જ ઘર સમજો.
62 નળ બંધ કરો.
63 નળ ચાલુ કરો.
64 પહેલા તેને બોલવા દો.
65 કોમ્યુટર બંધ કર દો.
66 ડાબી બાજુ ચાલો.
67 જમણી બાજુ ચાલો.
68 આ ઝંઝટ ને મુકી દો.
79 મને ૫૦૦ ના છુટટા આપો.
70 તમારૂ અંગ્રેજી સુધારો.
71 તમારા સુધી આ વાત રાખો. કોઈને ન કહો.
72 ક્યારેક કયારેક અમને કહેવાનું રાખો.
73 આ શબ્દને ડિક્શનરીમાં ગોતો.
74 તમારી જીભને કાબુ માં રાખો.
75 લાઈટ બંધ ન કરો.
76 મને સામાન ખોલવા દો.
77 મને સામાન બાંધવા દો.
78 મહેરબાની કરીને પથારી કરો.
79 મને આ યાદ અપાવજો.
80 તારા કામથી કામ રાખ.
81 તેને ફોન કરો.
82 મને તેને ફોન કરવા દો.
83 તમારો મનભેદ /મતભેદ દૂર કરો.
84 લીંબુ નિચોવી દો.
85 તેને અડકશો નહિ.
86 તમારૂ ધ્યાન રાખજો.
87 તેને પૈસ ા આપી દો.
88 કપડા નિચોવી નાખો.
89 મને બધા કપડા નિચોવવા દો.
90 ૮ વાગ્યાનું અલાર્મ મૂકી દો.
91 મને ૯ વાગ્યાનું અલાર્મ મુકવા દો.
92 મારા પર વિશ્વાસ રાખો.
93 અમને વાંચવા દો કારણકે કાલે અમારે પેપર છે.
94 બુદ્ધી થી રમો (બુદ્ધી નો ઉપયોગ કરીને).
Read More:
Learn Verbs