Recent

6/recent/ticker-posts

Practice of Let | English Grammar

In this article, we will practice Let sentences.

Before that please refer How to make sentence using Let ?




  Download File

 

 



Translate in to English.


1. રાહુલે કોઈને પણ તેની લાશ ને અડકવા ન દીધી. 

2. મારા સગાઓએ મને ક્યારેય અહેસાસ ન થવા દીધો કે હું એકલો છું.

3. સમયે ક્યારેય મને આ વિશે વિચારવા ન દીધુ.

4. પપ્પા મને car ખરીદવા નહીં દેશે.

5. આપણે બધા તેને જવા નહીં દઈએ.

6. આપણે બાળકોને રમવા દેવા જોઈએ.

7. મને ત્યાં જવા દો.

8. પપ્પાને ઘરે પાછા આવવા દો પછી વાત કરીશું.

9. લોકોને જે કહેવું હોય તે કેહવા દો.

10. બધાને આવી જવા દો.

11. મને તે છોકરા સાથે લગ્ન કરવા દો.

12. પપ્પાને ઓફિસે જવા દો પછી આપણે રમીશું.

13. તેને મને આ શા માટે ન કરવા દીધું ?

14. રામ પણ મને જવા નથી દેતો.

15. તે ક્લાસમાં ફકત મને જ આવવા દે છે.

16. તે તને ક્યારેય નફો નહીં કરવા દે.

17. તે તેને વાંચવા ન દીધું એટલે તે નાપાસ થયો.

18. લોકો મને તેને મળવા નથી દેતા.

19. તે ગરીબ હતો એટલે લોકોએ તેને જીવવા ન દીધો.

20. તે મને કમ્પ્યુટર ન ચલાવવા દીધું.

 

Also Read: 

Learn Let and Let's

Mix Sentence Practice

Learn Tense