Recent

6/recent/ticker-posts

Test Paper 5 | English Grammar

This article is to test yourself by solving given questions.
 
Translate in to English.
1. રૂમ ગેસથી ભરેલો છે એટલે આપણે દીવાસળી ન જ સળગાવવી જોઈએ.
2.તમારે અત્યારે પૈસા વાપરવાની જરૂર છે.
3.તેણીએ કોલેજ પુરી કરી લીધી હશે.
4.તમારે બધું જ કામ પૂરું કરવું પડશે.
5.અમે બાળપણમાં ખેતરમાં રમતા.

Picture description (anyone)
 
1 . Market
2 . Zoo 
 
Verb forms
મોકલવું



સંતાડવું








Break





Foreseen
સમજવું





Overtake




Threw 

કરડવું



ભૂલવું





Make 'wh' questions
( do + other meaning of wh)
1. તમે કોની સાથે રોકાણ કરો છો?
 
2. તમે કોની સાથે ભણો છો?
 
3. તમે કોની સાથે લગ્ન કરો છો?
 
4. તમે કોની સાથે સહમત થાવ છો?
 
5. તમે જેને મળ્યા, તે મારો ભાઈ હતો.
 
6. આ તે જ જગ્યા છે જ્યાં તેણીએ મને માર્યું હતું.
 
7. જયારે તમે આવ્યા,ત્યારે હું ત્યાં જ હતો. 
 
8. તમે કેટલું પાણી છાંટો છો?
 
9. તમે કેટલો સમય સંગીત સાંભળો છો?
 
10. તમે તમારા હાથ પર શું ચોપડો છો?


Imperative sentence (translate)
1. ક્યારેક ક્યારેક અમને મળવાનું રાખો.
2.Don't spend beyond your limit.
3. તમારા બુટ ની વાધરી બાંધી દો.
4.જલદી સાજા થઇ જાવ.
5.જમીન પર જ્યાં ત્યાં ન થૂકો.
6. Mind your own business.
7.કોઈને દુઃખ ન આપો.
8.મોટી મોટી વાતો ન કરો.
9.Let me wring all the clothes.
10. તમારા બૂટ કાઢી નાખો.
 
 Make sentence with...
(This,that,these,those,here,there)
1. સિંહને એક કેશવાળી છે.
 
2. ત્યાં એક મોટો હાથી છે.
 
3. આ  સંગીત વગાડતી  ટુકડી છે.
 
4. ડૉક્ટર દવાખાનામાં છે.
 
5. સ્કૂલમાં પચાસ શિક્ષકો છે.
 
6. આ ઘોડાઓ ચતુર છે.
 
7. પેલું દાડમ ખાટુ  છે.
 
8. આ કરેલા કડવા છે.
 
9. ઘડામાં થોડું પાણી છે.
 
10. બેંકમાં ઘણા કલાર્ક છે. 
 
 
Make sentence with...
let and let's
 
1.  ચાલો કપડાં ખરીદવા જઇએ. 
 
2.  તેઓને ઘોડા પર સવારી કરવા દો. 
 
3. તેણીને ત્યાર થવા દો. 
 
4.  ચાલો બપોરનું જમવાનું લઈએ. 
 
5.  ચાલો રૂમને ફૂલો અને ફૂગ્ગાઓથી શણગારીએ કરીએ.  
 
6.  જલ્પેશને તેનું કામ પૂરું કરવા દો. 
 
7.  મને તમારી ઓળખાણ કરાવવા દો.  
 
8.  ચાલો જન્માષ્ટમી ઉજવીએ. 
 
9.  અમને કલાસિસમાં મસ્તી કરવા દો. 
 
10. ચાલો આપણે સાથે જન્મદિવસ મનાવીએ.
 
Use degree
1.Shahrukh  -famous  -Salman 
2.Ravina - tall - class   


Make sentences 
( casual verb )
1. મેં ગઈ કાલે બાળકોને રમાડ્યા.
2. તેણે મને પાણી અપાવ્યું.
3. હું વાળંદ પાસે વાળ કાપવું છું.
4. રાહુલ બધાને પિઝા ખવડાવે છે.
5. તે તેના જૂતા કાલે રીપેર કરાવશે.