In this article, we will learn about how to make sentences using Causal Verb.
The causal verb is used when the doer does not work himself but has someone do it.
कारण क्रिया का उपयोग तब किया जाता है जब कर्ता स्वयं काम नहीं करता है, लेकिन किसी से करवाता है।
જયારે કર્તા જાતે કામ કરતો નથી પણ કોઈ પાસે કરાવે છે ત્યારે causal verb નો ઉપયોગ થાય છે.
Sentence structure:
S+H.V./M.A.+make+O+V1+O.W
According to tense H.V changes..
please refer Tense and Modal Auxiliary first..
Normal to causative
મે કામ કર્યું ---- મેં કામ કરાવ્યું
રામે મોકલ્યો ---- રામે મોકલાવ્યો
બાળક વાંચે છે ---- બાળક વંચાવે છે
મેં લખ્યું ---- મેં લખાવ્યુ
Get का उपयोग निर्जीव वस्तुओं के साथ किया जाता है।
जब जीवित चीजों के साथ make का उपयोग किया जाता है।
In Get sentences, the second verb has the form V3 (past participle).
Make sentences contain the V1 (base form) of the second verb.
The object that performs the action is another verb.
Ex :-
1. मैंने इस मोबाइल को सागर से रिपेयर करवाया था।
મેં આ મોબાઈલ સાગર પાસે repair કરાવ્યો.
I got this mobile repaired by Sagar.
2. राहुल ने बाल्टी मुझसे भरवाई।
રાહુલે મારી પાસે બાલ્ટી ભરાવી.
Rahul got the bucket filled by me.
3. पिताजी ने मुझे एक घड़ी दिलाई ।
પપ્પાએ મને એક ઘડિયાળ અપાવી.
Father got me a watch.
4. खाना पका कर लाओ।
રસોઈ બનાવડાવી લે.
Get the food cooked.
5. गरीबों को कुछ कपड़े दिलाओ।
ગરીબોને થોડા કપડાં અપાવી દો.
Get the poor few clothes.
6. मुझे माँ को साड़ी दिलवानी होंगी ।
મારે મમ્મીને સાડી અપાવવી પડશે.
I have to get mom a saree.
7. मुझे काम पूरा करवाना पङेगा।
મારે આ કામ કરાવવું પડશે.
I have to get the work done.
8. उसने मुझे खाने के लिए कुछ नहीं दिलवाया ।
તેણે મને ખાવા માટે કઈ ન અપાવ્યું.
He didn’t get me anything to eat.
9. मुझे कुछ पढ़ने को दिलवाओ ।
મને વાંચવા માટે કંઈક અપાવો.
Get me something to read.
10. क्या तुम बाल कटवाओगे?
શું તમે વાળ કપાવડાવશો ?
Will you get the hair cut ?
11. मैं यह काम कैसे करवा सकता हूँ?
હું આ કામ કેવી રીતે કરાવી શકું.
How can I get this work done ?
12. पिताजी आपको कार नहीं दिला सकते क्योंकि उनके पास पैसे नहीं हैं।
પપ્પા તને car અપાવી શકે નહીં કારણકે તેની પાસે પૈસા નથી.
Father can’t get you a car as he has no money.
13. आप कब तक यह काम करवाएंगे?
ક્યાં સુધીમાં તું આ કામ પુરુ કરાવી દઈશ?
Until when will you get this work done?
14. आप यह काम किससे करवाएंगे?
કોની પાસેથી તું આ પૂરું કરાવીશ?
From whom will you get this work done?
15. मैं तुम्हारे लिए कुछ खाना दिला सकता हूँ।
હું તને ખાવા માટે કંઈક અપાવી શકું.
I can get you some food.
16. राम किसी से भी यह करवा सकता है।
રામ આ કોઈની પણ પાસે કરાવી શકે.
Ram can get it done from anyone.
17. तुम मुझे उससे लड़वा रहे हो।
તું મને તેની સાથે લડાવી રહ્યો છે.
You are making me fight with him.
18. हम राम से गीत गवा सकते हैं।
આપણે રામ પાસે ગીત ગવડાવી શકીયે.
We can make Ram sing a song.
19. राम तुमसे यह काम करवाएगा।
રામ તારી પાસે આ કામ કરાવશે.
Ram will make you do this work.
20. राम मुझे रोज रुलाते हैं।
રામ મને દરરોજ રડાવે છે.
Ram makes me cry everyday.
21. वह मुझे हंसाता है।
તે મને હસાવે છે.
He makes me laugh.
22. मैं उसे मूर्ख बनाऊँगा।
હું તેને મૂર્ખ બનાવીશ.
I will make him fool.
23. राम ने हमें एहसास कराया कि पैसा कितना महत्वपूर्ण है।
રામે અમને અહેસાસ કરાવ્યો કે પૈસા કેટલા મહત્વના છે.
Ram made us realize that how important money is.
24. वह लड़का मुझे गुस्सा दिलाता है।
તે છોકરો મને ગુસ્સો અપાવે છે.
That boy makes me angry.
25. तुमने मुझसे झूठ बुलवाया।
તે મારી પાસે જુઠ્ઠું બોલાવડાવ્યું.
You made me speak lie.
26. उसने मुझसे होमवर्क करवाया।
તેણે મારી પાસે homework કરાવ્યું.
He made me do homework.
27. आप कभी किसी को खुश नहीं कर सकते।
તમે ક્યારેય કોઈને ખુશ ન કરી શકો.
You can never make anyone happy.
Also Learn: